Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો-૭ 251 , પશ્ચિમના કોણમાં ઉદિત થઈને શું પશ્ચિમ-ઉત્તરના કોણમાં આવે છે ? અને પશ્ચિમ ઉત્તરના કોણમાં ઉદિત થઈને શું તેઓ ઉત્તર તેમજ પૂર્વના કોણમાં આવે છે? એના જવાબમાં પ્રભુ કહે છે હે ગૌતમ! ભગવતી સૂત્રના પાંચમા શતકના ૧૦મા ઉદેશકમાં કે જેનું નામ ચન્દ્ર ઉદ્દેશક છે એમાં બધા ચન્દ્ર વિષયક પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવેલા છે, તો તે પ્રમાણે જ અહીં પણ જવાબો સમજી લેવા, [278-288] હે ભદત! સંવત્સર કેટલા પ્રકારના છે? હે ગૌતમ ! સંવત્સર પાંચ યુગ સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ, સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ, સંવત્સર, અને પંચમ શનૈશ્ચર સંવત્સર નક્ષત્ર સંવત્સર બાર પ્રકારના છે. જેમકે શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ, પૌષ, માઘ, ફાલ્ગન, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ અને આષાઢ હે ભદેત! યુગ સંવત્સર કેટલા પ્રકારનો આવેલો છે? ૧ચાન્દ્ર રચન્દ્ર ૩અભિવર્તિત 4 ચન્દ્ર પઅભિવર્તિત ચન્દ્રમાસનો વિશ્લેષ કરવાથી જે શેષ રહે છે તે પણ ઉપચારથી વિશ્લેષ જ માની લેવામાં આવે છે. વિશ્લેષ જ્યારે 30 વડે ગુણિત થાય છે ત્યારે એક અધિક માસ હોય છે. સૂર્ય માસનું પરિણામ ૩ત્રા અહોરાત્રનું ઉપર પ્રકટ કરવામાં આવેલું છે. આની અપેક્ષાએ ચન્દ્રમાસનું પરિમાણ 29 દિવસ અને એક દિવસના 2 ભાગોમાંથી. 32 ભાગ પ્રમાણ છે. ચન્દ્રમાસનું એજ પરિમાણ છે. સૂર્ય સંવત્સર સંબંધી 30 મા સોના અતિક્રમ બાદ એક અધિક માસ હોય છે. એક યુગમાં 62 સૂર્ય માસો હોય છે પુનઃ સૂર્ય સંબંધી 30 માસોના અતિક્રમથી દ્વિતીય અધિકમાસ હોય છે. પાંચ પ્રમાણવાળા એક યુગમાં ૬૦પક્ષો વ્યતીત થઈ જાય ત્યારે એક અધિકમાસ હોય છે. હે ગૌતમ! પ્રથમ ચન્દ્રસંવત્સરમાં 24 પક્ષો હોય છે. કેમકે દરેક માસમાં બે પક્ષો હોય છે અને એક વર્ષમાં 12 માસ હોય છે. એથી 1 વર્ષમાં 24 પર્વો હોય છે. હે ગૌતમ! દ્વિતીય ચંદ્રસંવત્સરના 24 પક્ષો હોય છે. હે ગૌતમ ! અભિવર્તિત નામક તૃતીય સંવત્સરમાં 26 પક્ષો હોય છે. 2 પક્ષો અત્રે અધિકમાસના ગૃહીત થયા છે. ચતુર્થ ચંન્દ્રસંવત્સરના 24 પક્ષો હોય છે. પાંચમો જે અભિવન્ડિંત સંવત્સર છે, તેના 26 પક્ષો હોય છે. આ પ્રમાણે આ પાંચ સંવત્સરાત્મક યુગમાં-બધા થઈને 124 પર્વ પક્ષો હોય છે. આ પ્રકારનો આ યુગ સંવત્સરના સંબંધમાં વિચાર કરવામાં આવેલ છે. પ્રમાણ સંવત્સર કેટલા પ્રકારનો કહેવામાં આવેલો છે ? પ્રમાણ. સંવત્સર પાંચ પ્રકારનો કહેવામાં આવેલ છે. નક્ષત્રપ્રમાણસંવત્સર ચન્દ્રપ્રમાણસંવત્સર, ઋતુ પ્રમાણ સંવત્સર, આદિત્ય પ્રમાણસંવત્સર અને અભિવર્દિત પ્રમાણસંવત્સર પ્રથમ ચન્દ્ર વત્સરરૂપ, દ્વિતીય ચન્દ્રસંવત્સરરૂપ અને પંચમ અભિવદ્ધિત સંવત્સરરૂપ યુગ સંવત્સ રમાં રાત્રિ દિવસ ની રાશિનું પ્રમાણ 1830 હોય છે. અભિવર્ધિત સંવત્સરના 13 ચન્દ્રમાસોના દિવસો નું પ્રમાણ 383 -44 દર ભાગ હોય છે. એટલે કે 13 ચન્દ્ર માસોનું 383 દિવસ અને 1 દિવસના 2 ભાગોમાંથી 44 ભાગો થાય છે. આ પ્રમાણે આ રીતે નીકળે છે. ચન્દ્રમાસમાં દિવસનું પ્રમાણ 29 -33 દર મૂહૂર્ત જેટલું પ્રકટ કર વામાં આવેલું છે. આ પ્રમાણમાં 13 ને ગુણિત કરવાથી 377 દિવસોનું પ્રમાણ નીકળી આવે છે. તેમજ 416 અંશોનું પ્રમાણ નીકળી આવે છે. આદિત્યાદિ વર્ષોના મધ્યમાં કમ સંવત્સર સંબંધી માસ, ઋતુમાસ નિરંશ હોવાને લીધે પૂર્ણ 30 અહોરાતનો હોવાથી લોકમાં વ્યવહારનો પ્રયોજક હોય છે. શેષ જે સૂર્યાદિકમાયો છેતે વ્યવહારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org