Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વબારો-૭ 249 ક્રિયા કરે છે. તે સમયે તેઓ એક એક મુહૂર્તમાં કેટલા ક્ષેત્રો ઉપર ગતિ કરે છે?હે ગૌતમ! તે સમયે તેઓ પર૫ યોજન ક્ષેત્ર સુધી ગતિ કરે છે. અને 1823 ભાગ સુધી આગળ ગતિ કરતા જ રહે છે. હે ભદત ! જે કાળમાં અભિજિત વગેરે નક્ષત્રો સર્વિબાહ્ય મંડળને પ્રાપ્ત કરીને ગતિ ક્રિયા કરે છે. ત્યારે એક-એક મુહૂર્તમાં તેઓ તેઓ કેટલા ક્ષેત્રો સુધી જાય છે ? હે ગૌતમ ! ત્યારે તેઓ પ૩૧૯ યોજન તેમજ ત્રણસો પાંસઠ ભાગ સુધી જાય છે. સર્વબાહ્યમંડળમાં નક્ષત્રની પરિધિ 318315 છે. આ પરિધિને 367 સાથે ગણિત કરવાથી 116821605 રાશિ આવે છે. આમાં 21960 મુહૂર્ત થાય છે. હે ભદત ! એક-એક મુહૂર્તમાં ચન્દ્ર કેટલા સો ભાગ સુધી જાય છે એટલે કે કેટલા સો ભાગ સુધી ગતિ કરે છે! હે ગૌતમ! જે જે મંડળ પર પહોંચીને ચંદ્ર પોતાની ગતિ ક્રિયા તત્ તત્ મંડળની પરિધિના 1768 ભાગો સુધી દરેક મુહૂર્તમાં તે જાય છે. તેમજ 1 લાખ 98 હજાર ભાગોને વિભક્ત કરીને પ્રતિમુહૂર્તમાં તે ગતિ કરે હે ભદત! એ ઉપયુક્ત આઠ નક્ષત્રમંડળો કેટલા ચન્દ્રમંડળોમાં અવતરિત હોય છે અન્તભૂત હોય છે? હે ગૌતમ! એ આઠ ચદ્ર મંડળોમાં અંતભૂત હોય છે. પ્રથમ ચંદ્રમંડળમાં પ્રથમ નક્ષત્રમંડળ અંતર્ભત થાય છે. તૃતીય ચન્દ્રમંડળમાં દ્વિતીય નક્ષત્રમંડળનો અન્તભવ થાય છે. એ બે નક્ષત્ર મંડળો જંબૂદ્વીપમાં છે. લવણસમુદ્રમાં ભાવી છઠ્ઠા ચન્દ્રમંડળમાં તૃતીય નક્ષત્રમંડળ અત્તભૂત થાય છે. લવણસમુદ્ર ભાવી સપ્તમ ચન્દ્રમંડળમાં ચતુર્થ અન્તભૂત થાય છે. અષ્ટમ ચન્દ્રમંડળમાં પંચમ નક્ષત્રમંડળ અન્તભૂત થાય છે. દશમ ચન્દ્રમંડળમાં ષષ્ઠ નક્ષત્રમંડળ અંતભૂત છે. હે ભદત ! એકમુહૂર્તમાં સૂર્ય કેટલા સો ભાગ સુધી જાય છે? હે ગૌતમ! સૂર્યજે જે મંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે તે તતુ તતુ મંડળ પરિક્ષેપના 1830 ભાગો સુધી ગતિ કરે છે હે ભદત! નક્ષત્ર એક મુહૂર્તમાં મંડળના કેટલા સો ભાગો સુધી ગતિ કરે છે? હે ગૌતમ ! નક્ષત્ર જે જે મંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે તે તત્ મંડળ પરિક્ષેપના ૧૮૩પ ભાગો સુધી ગતિ કરે છે. અહીં જે એક મંડળના 1835 ભાગો કહેવામાં આવેલા છે તે સમસ્ત મંડળોના 1 લાખ 9 હજાર 8 સો ભાગોને વિભક્ત કરીને કહેવામાં આવેલા છે. હે ભદત ! જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે. ત્યારે શું આ બૂદ્વીપ નામક દ્વિીપમા, મંદરપર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં રાત્રિ હોય છે? હાં, ગૌતમ ! જ્યારે જંબુદ્વીપ નામક દ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે, ત્યારે મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમદિશામાં રાત્રિ હોય છે. હે ભદત ! જેબૂદ્વીપ નામક દ્વીપમાં સ્થિત મંદરપર્વતની પૂર્વદિશામાં દિવસ હોય છે ત્યારે શું પશ્ચિમદિશામાં પણ દિવસ હોય છે ? જ્યારે પશ્ચિમ દિશામાં દિવસ થાય છે ત્યારે શું જમ્બુદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની ઉત્તર અને દક્ષિણદિશામાં રાત હોય છે ! હા, ગૌતમ! આ પ્રમાણે જ હોય છે. હે ભદત ! આ જંબૂઢીપ નામક દ્વીપમાં દક્ષિણ દિભાવમાં ઉત્કૃષ્ટ રૂપથી 18 મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાદ્ધમાં પણ ઉત્કૃષ્ટ રૂપથી 18 મુહૂર્તનો દિવસ હોય છે અને દિવસ 18 મુહૂર્તનો થાય છે ત્યારે શું જંબૂઢીપ નામક દ્વીપમાં મંદર પર્વતની પૂર્વપશ્ચિમ દિશામાં જઘન્ય 12 મુહૂર્તની રાત્રિ હોય છે? હા, ગૌતમ ! આમ જ થાય છે. હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org