Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 172
________________ ૨૬ર બુદ્ધીવપન્નતિ- 7335 કરે છે. અષાઢમાસને ત્રણ નક્ષત્ર પોતાના ઉદયના અસ્તગમન દ્વારા પરિસમાપ્ત કરે છે, મૂલ નક્ષત્ર પૂવષિાઢા નક્ષત્ર અને ઉત્તરાષાઢા નક્ષત્ર, મૂલ જે નક્ષત્ર છે તે અષાઢ માસના પ્રાથમિક 14 રાત દિવસોને પૂવષાઢા માધ્યમિક 15 રાત દિવસોને ઉત્તરાષાઢા છેલ્લા એક દિવસ રાતને સમાપ્ત કરે છે. અષાઢમાસના અન્તના દિવસે સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત ગોળાકારવાળી અને ન્યગ્રોધ પરિમંડળવાળી જે પ્રકાશ્ય વસ્તુ છે અથવા બીજી પણ કોઈ સંસ્થાનવાળી જે પ્રકાશ્ય વસ્તુ છે તે વસ્તુની અનુરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે, તે ગ્રીખકાળના ચોથા માસના અન્તિમ દિવસે પૂર્ણરૂપથી દ્વિપદા પૌરૂષી હોય છે. 336-343 હે ભદન્ત ! ચન્દ્ર અને સૂર્ય આદિ દેવોના, ક્ષેત્રની અપેક્ષા નીચે વર્તમાન તારા વિમાનોના કેટલા અધિષ્ઠાયક દેવ, શું શૂતિવિભવાદિકની અપેક્ષાહીન પણ હોય છે? તથા કેટલાક દ્યુતિભિવાદિકનઅપેક્ષા સદ્ગશ પણ હોય છે? તથા ચન્દ્રાદિ વિમાનોની સમાયશ્રેણીમાં સ્થિત તારાવિમાનોના અધિષ્ઠાયક દેવ ચન્દ્ર સૂયાદિક દેવોની યુતિ ને વૈભવ આદિની અપેક્ષા શું હીન પણ છે? અને તુલ્ય પણ હોય છે? તથા ચન્દ્રાદિક વિમાનોના ક્ષેત્રની અપેક્ષા ઉપર-ઉપરિતન ભાગમાં સ્થિત-તારાવિમાનોના અધિષ્ઠાયક દેવ ચદ્ર સૂર્ય દેવોની વૃતિ અને વૈભવ આદિની અપેક્ષા શું હીન તેમજ સમાન પણ હોય છે? હા, ગૌતમ ! આવા જ હોય છે. જેવું જેવું તે દેવોના પૂર્વભવમાં તપ નિયમ, બ્રહ્મચર્ય અધિક રૂપથી સેવાય છે. તેવા તેવા તે દેવોને એવું કહેવામાં આવે છે કે તે ચન્દ્રાદિક દેવોના વિભવાદિકની અપેક્ષા હીન વિભવાદિવાળા છે તથા જે તારાવિમાન અધિષ્ઠાયક દેવો દ્વારા તપોનું નિયમોનું બ્રહ્મચર્યનું પૂર્વ ભવમાં સેવન કરાતું નથી એવા તે દેવ આભિનિયોગ, કર્મોદયથી અતિનિષ્ઠ હોય છે. આથી તે દેવોના સંબંધમાં અણુત્વ અને તુલ્યત્વનો વિચાર જ થતો નથી. હે ભદન્ત ! એક એક ચન્દ્રના પરિવાર રૂપ ભૌમાદિક મહાગ્રહ કેટલા છે? તથા કેટલા પરિવારભૂત નક્ષત્ર છે ? હે ગૌતમ ! એક એક ચન્દ્રના પરિવારરૂપ ભૌમાદિક મહા-ગ્રહ 88 છે તથા અભિજિતુ આદિ 28 નક્ષત્ર પરિવાર રૂપ છે તથા ૬૭પ તારાગણોની કોટાકોટપરિવારભૂત કહેવામાં આવેલ છે. હે ભદન્ત ! જ્યોતિષી દેવ સુમેરૂ પર્વતને કેટલો દૂર છોડીને ગતિ કરે છે? હે ગૌતમ ! જ્યોતિષી દેવ સુમેરૂ પર્વતને 1121 યોજન દૂર છોડીને ગતિ કરે છે. હે ભદન્ત ! લોકના અન્તથી-અલોકની પહેલા કેટલી અબાધાથી જ્યોતિક્ષક સ્થિર કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! લોકના અત્તથી અલોક ની પહેલાં પહેલાં જ્યોતિશ્વિક 1111 યોજન છોડીને સ્થિર કહેવામાં આવ્યું છે. હે ભદન્ત ! આ ધરણિતળથી સમતલભૂભાગથી કેટલી ઉંચાઈ પર અધસ્તક જ્યોતિષ તારાપટલ ગતિ કરે છે ? હે ગૌતમ! આ સમતલભૂમિભાગથી 79 યોજનની ઉંચાઈ પર જ્યોતિશ્વિક ગતિ કરે છે. તેમાં આ સમતલ ભૂમિભાગથી 800 યોજનની ઉંચાઈ પર સૂર્યવિમાન ગતિ કરે છે. ત્યાંથી 880 યોજનાની ઉંચાઈ ચન્દ્રવિમાન ગતિ કરે છે, ત્યાંથી 900 યોજનાની ઉંચાઈ પર તારા રૂપ-ગ્રહ-નક્ષત્ર અને પ્રકીર્ણ તારા ગતિ કરે છે આ રીતે મેરૂના સમતલ ભૂમાગથી 70 યોજનની ઉંચાઈ પર જ્યોતિશ્ચક્રના ક્ષેત્રનો પ્રારંભ થવાનું કહેવામાં આવ્યું છે. આ એમનું ચાર ક્ષેત્ર ઉંચાઈમાં ત્યાંથી 110 યોજન પરિમાણ હોય છે. હે ગૌતમ ત્યાંથી 390 યોજન ચાર ક્ષેત્રથી આગળ 10 યોજનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178