Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 246 જબુદ્ધીવપનરિ-૭૨૭૫ સુમેરુપર્વતથી સવવ્યંતર ચંદ્રમંડળ 4830 યોજન જેટલે દૂર આવેલું છે. હે ગૌતમ ! સુમેરુપર્વતથી અભ્યત્તરાનન્તર દ્વિતીય ચંદ્રમંડળ ૪૪૮૫-૨પ૬૧ યોજન જેટલે દૂર કહેવામાં આવેલ છે. તેમજ યોજનના 61 માં ભાગોને 7 વડે વિભક્ત કરીને તેને 4 ભાગ પ્રમાણ દૂરમાં જોડવા જોઈએ. ત્યારે દ્વિતીય ચંદ્રમંડળના અંતરનું સંપૂર્ણ પ્રમાણ આવે છે હે ગૌતમ! સુમેરુપર્વતથી તૃતીય અત્યંતર ચન્દ્રમંડલ 4892 -51 1 યોજન જેટલું દૂર છે તેમજ એક યોજના 1 માં ભાગને 7 થી વિભક્ત કરીને તેના એક ચૂર્ણિકા ભાગ પ્રમાણ વધારે દૂર છે. એજ પૂર્વોક્ત રીતિ મુજબ મંડલત્રયમાં પ્રદર્શિત પદ્ધતિ મુજબ અહોરાત્રમાં એક-એક મંડલના પરિ ત્યાગથી લવણસમુદ્રની તરફ મંડળ કરતો ચંદ્ર વિવક્ષિત પૂર્વમંડળથી વિવક્ષિત આગળના મંડળ પર સંક્રમણ કરતો કરતો 26 -25 61 યોજન તેમજ 61 મા ભાગને 7 થી વિભક્ત કરીને તેને 4 ચૂર્ણિકા ભાગ પ્રમાણ એકએક મંડળમાં દૂરીની વૃદ્ધિ કરતો રહે છે. આ પ્રમાણે દૂરીની વૃદ્ધિ કરતો તે ચન્દ્ર સર્વબાહ્યમંડળ ઉપર પ્રાપ્ત થઇને ગતિ કરે છે. આ પ્રમાણે દૂરનું પ્રમાણ એક મંડળથી. બીજા મંડળ સુધી પૂવીનુપૂર્વી દ્વારા પ્રકટ કરવામાં આવેલું છે. હે ગૌતમ ! મેરુપર્વતથી સર્વબાહ્ય ચન્દ્રમંડળમાં 5330 યોજન દૂર કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! સુમેરુપર્વતથી દ્વિતીય સર્વબાહ્ય ચન્દ્રમંડળ ૪પર૯૩ યોજના તેમજ એક યોજનના 61 ભાગમાંથી ૩પ ભાગ પ્રમાણ દૂર છે આમાં ૬૧માં ભાગને 7 સાથે વિભક્ત કરીને તેના ત્રણ ભાગોને આ દૂરીમાં જોડી દેવા જોઈએ. આ પ્રમાણે ૫૨૯૩-૩પ દવ યોજન તેમજ એક ભાગના 7 ભાગોમાંથી 4 ભાગ પ્રમાણ અંતર છે હે ગૌતમ! પંદરપર્વતથી તૃતીય સર્વબાહ્યમંડળ ૪૫રપ૭ -9 61 યોજન દૂર છે. તેમજ દવ ભાગમાંના એક ભાગને 7 થી વિભાજિત કરીને તેના 6 ભાગ પ્રમાણ છે. એ ત્રણ સર્વબાહ્યમંડળોમાં પ્રદર્શિત પદ્ધતિ મુજબ પ્રતિ અહોરાત એક-એક મંડળને અભિવર્તિત કરતો ચન્દ્ર તદનંતરમંડળથી વિવક્ષિત. પૂર્વમંડળથી વિવાહિત ઉત્તર મંડળની સન્મુખ મંડળોને કરીને 36 યોજનોની તેમજ એક યોજન ના 61 ભાગોમાંથી 25 ભાગ તેમજ 1 ભાગોમાંથી કોઈ એક ભાગને 7 થી વિભક્ત કરીને તેને 4 ભાગ પ્રમાણ જેટલી એક એક મંડળમાં દૂરી જેટલી વૃદ્ધિને છોડીને સવભિંતરમાં પહોંચીને પોતાની ગતિ કરે છે. હે ગૌતમ! સભ્યતર જે ચન્દ્રમંડળ છે તે 99640 યોજન જેટલી લંબાઇ તેમજ પહોળાઈવાળો છે, તેમજ ૩૧પ૦૮૯ યોજન કરતાં કંઈક અધિક પરિધિવાળો છે. હે ગૌતમ ! 99712 યોજનાના અને એક યોજનના 1 ભાગોમાંથી પ૧ ભાગ પ્રમાણના તેમજ 61 ભાગોમાંથી કોઈ એક ભાગના કરવામાં આવેલા 7 ખંડમાંથી એક ખંડ જેટલા પ્રમાણનો દ્વિતીય ચંદ્રમંડળનો આયામવિખંભ છે. તેમજ પરિક્ષેપનું પ્રમાણ 315319 યોજન કરતાં કંઈક વિશેષ થઈ જાય છે. હે ગૌતમ! તૃતીય અત્યંતર ચંદ્રમંડળનો આયામ વિષ્ઠભ 99785 41 61 2 3 યોજન જેટલો છે. દ્વિતીય મંડળની આયામ વિખંભની રાશિ પ્રમાણમાં ૭ર યોજનને તેમજ 50 61 અને એક ચુર્ણિકા ભાગને પ્રક્ષિપ્ત કરીને. આ પૂવકત તૃતીયમંડળના આયામનવખંભનું પ્રમાણ નીકળી આવે છે. આના પરિક્ષે-- પનું પ્રમાણ ૩૧પપ૪૯ યોજન કરતાં કંઈક વધારે છે. આ પ્રમાણ પૂર્વમંડળના પરિક્ષેપ, પ્રમાણમાં 230 યોજન પ્રક્ષિપ્ત કરવાથી આવી જાય છે. ત્રણ આત્યંતર ચન્દ્રમંડળોમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org