Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો-૪ 15 પ્રમાણ એક કરોડ 20 લાખ હોય છે. શ્રી દેવીના નિવાસસ્થાન રૂપ પા એક છે. તેમજ શ્રી દેવીના નિવાસભૂત પઘની ચોમેર ચારે દિશાઓમાં જે પડ્યો છે તે 108 છે. ચાર સહસ્ત્ર સામાનિક દેવોના નિવાસસ્થાન રૂપ પધો ચાર સહસ્ત્ર છે ચાર મહત્તરિકાઓના નિવાસ ભૂત પવો ૪છે. આત્યંતર પરિપદ્યવતી 8 હજાર દેવોના નિવાસ ભૂત પડ્યો 8 સહસ્ત્ર છે. મધ્ય પરિષદાવર્તી 10 સહસ્ત્ર દેવોના નિવાસભૂત પદ્મો 10 સહસ્ત્ર છે. મધ્યમપરિષદધવત 12 સહસ્ત્ર દેવોના નિવાસસ્થાન રૂપ પદ્ધો 12 હજાર છે. સાત અનીકાધિપતિઓના નિવાસ સ્થાન ભૂત પવો 7 છે, 16 હજાર આત્મરક્ષક દેવોના નિવાસ ભૂત પદ્ધો 16 હજાર છે. આ પ્રમાણે સપરિવાર શ્રી દેવીના નિવાસભૂત સર્વ પોની સંખ્યાનો સરવાળો પ૦૧૨૦ થાય છે. આત્યંતર મધ્યમ તેમજ બાહ્યપા પરિક્ષેપ પદ્મ સંખ્યા 22050120 સમસ્ત પધો થાય છે. હે ગૌતમ ! પબદ્ધમાં ઠેક-ઠેકાણે અનેક કમળો છે યાવત્ શત સહસ્ત્ર પાંદડાવાળા પડ્યો છે. તે પાદયમાં વનસ્પતિકાયિક કમળો પણ અનેક છે. તેમજ પૂર્વોક્ત પ્રમાણવાળા જે કમળો-પો-છે તેઓ શાશ્વત છે અને પૃથ્વી કાયિક છે. આ પ્રમાણે પદ્મદના આકારવાળા, અને પપ્રદૂહના વર્ણ જેવા પ્રતિભાસવાળા પદોને પદ્મદૂહ કહેવામાં આવેલ છે. “પા” એવું જે નામ રાખવામાં આવેલ છે અનાદિ કાળથી ચાલતું આવી રહ્યું છે. પદ્મદૂહાયમાં શ્રી દેવી રહે છે અને તે કમળમાં નિવાસ કરે છે. એથી શ્રી નિવાસ યોગ્ય પાનું આશ્રયભૂત હોવાથી એ જળાશયનું નામ પદ્મદૂહ છે. શ્રી દેવી મહદ્ધિક છે યાવતુ એની ઉંમર એક પલ્યોપમ જેટલી છે. આનું આ પ્રમાણેનું નામ હતું આ પ્રમાણે નામ અત્યારે પણ છે અને ભવિષ્ય કાળમાં પણ એવું જ રહેશે [12] તે પાદ્ધના પૂર્વ દિશ્વર્તી તોરણથી ગંગા મહા નદી પોતાના જ પરિવાર ભૂત 14 હજાર નદીઓ રૂપી સંપત્તિથી યુક્ત હોવા બદલ તેમજ સ્વતંત્ર રૂપથી. સમુદ્રગામિની હોવા બદલ પ્રકર નદી છે. સિંધુ આદિ નદીઓમાં પણ આ પ્રમાણે જ પ્રકૃષ્ટતા જાણવી જોઈએ. એ ગંગા મહાનદી પૂર્વાભિમુખ થઈને પાંચસો યોજન સુધી તેજ પર્વત ઉપર પ્રવાહિત થતી ગંગાવત નામકફૂટ સુધી નહિ પહોંચીને પરંતુ તેની પાસેથી પાછી કરીને પ૨૩-૩૧-યોજન સુધી દક્ષિણ દિશા તરફ તે પર્વત પાસેથી પાછી ફરે છે. અને ખૂબજ પ્રચંડ વેગથી અને પ્રચંડ સ્વર સાથે ઘડાના મુખમાંથી નિવૃત શબ્દમાન જલ પ્રવાહ તુલ્ય તેમજ મુક્તાવલિ નિર્મિત હાર જેવા સંસ્થાનવાળા એકસો યોજન કરતા પણ કંઈક અધિક પ્રમાણોપેત પ્રવાહથી પ્રપાત કુંડમાં પડે છે. ગંગા મહાનદી જે સ્થાન ઉપરથી પ્રપાત કંડમાં પડે છે. ત્યાં એક વિશાળ જિલ્લા જેવી આકૃતિ ધરાવતી પ્રણાલી છે. એ પ્રણાલી આયામની અપેક્ષાએ અધ યોજન જેટલી છે અને વિષ્ક્રભની અપેક્ષાએ એક ગાઉ સહિત યોજન જેટલી છે. તેમજ એની મોટાઈ અધ ગાઉ જેટલી છે. એ સવત્મિના રત્નમયી છે. આકાશ અને સ્ફટિક જેવી એ તદ્દન નિર્મળ અને સ્નિગ્ધ છે. ગંગા મહાનદી જ્યાં પડે છે ત્યાં એક વિશાળ ગંગા પ્રપાત કુંડ નામક કુંડ છે. આયામ અને વિધ્વંભની અપેક્ષાએ એ 0 યોજન જેટલું પ્રમાણ ધરાવે છે. કંઈક વિશેષાધિક 190 યોજન પ્રમાણ આનો પરિક્ષેપ છે. 10 યોજન જેટલી આની ઉંડાઈ છે. એ આકાશ અને સ્ફટિક મણિવતુ નિર્મળ છે. તેમજ નિગ્ધ છે એનો કિનારો રજતમય છે. અને તે સમ છે. નીચો ઊંચો નથી વજમય એના પાષાણો છે. એનો તલ ભાગ વજમય છે. એમાં જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org