Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ เดช જીવ૫નતિ-૪૧૨૮ એમની ચોમેર વનમાળાઓ છે. તે ભવનની અંદરનો જે ભૂમિભાગ છે, તે બહુસમ રમણીય છે. એકદમ વચ્ચે એક સુવિશાળ મણિમયી પીઠિકા કહેવાય છે. આ મણિ પીઠિકા આયામ અને વિખંભની અપેક્ષા પાંચસો ધનુષ જેટલી છે. તેમજ જાડાઈની અપેક્ષા ૨પ૦ ધનુષ જેટલી છે. એ સવત્મિના મણિમયી છે. અને આકાશ તેમજ સ્ફટિક જેવી, નિર્મળ છે. અહીં મણિપીઠિકાની ઉપર એક સુવિશાળ શયનીય છે. તે દેવશયનીયનો પ્રતિપાદ્ય અનેક મણિઓથી નિર્મિત હતા. એના મૂળપદો સુવર્ણ નિમિત હોય છે. એના ગાત્રો-ઈષતુ જબૂનદ-સ્વર્ણ વિશેષના બનેલા છે. એની સંધિઓ વજ રત્નની બનેલી છે. એની ઉપર જે તુલી-પાથરેલા છે તે રજતમય છે. એની ઉપર જે ઉપધાનક મૂકવામાં આવ્યાં છે, તે લોહિતાક્ષ રત્નથી બનેલો છે. તેમજ ગાલની નીચે જે નાનું ઓશીકું મૂકવામાં આવેલ છે તે સ્વર્ણ વિશેષથી નિર્મિત છે. એ શયનીય પુરુષ પ્રમાણ ઉપધાનથી યુક્ત છે. એ શય્યા મધ્ય ભાગમાં નિમ્ન અને ગંભીર છે. અતિ મૃદુ હોવા બદલ એ શા ગંગાના વાલુકામય તટની જેમ નર્મ છે, સુકોમળ છે. વિશિષ્ટ સંસ્કાર થી-કસબ વગેરેથી યુક્ત છે.રેશમી વસ્ત્રથી તેમજ કપાસ અથવા અળસીથી નિમિત વસ્ત્રથી એ આચ્છાદિત છે. છર્મમય વસ્ત્ર વિશેષ રૂપ આજિનકની જેમ નવનીત માખણની જેમ તેમજ અર્થતૂલની જેમ આનો સ્પર્શ કોમળ છે. એની ઉપર ધૂળ પડે નહિ એ માટે એક આચ્છાદન વિશેષ છે. એ સુરમ્ય છે- પ્રાસાદીય છે. પૂર્વોક્ત કમળ બીજા અન્ય 108 કમળોથી કે જેમનું પ્રમાણ એ પ્રધાન કમળ કરતાં અડધું હતું ચોમેરથી આવૃત્ત હતું. એમાંથી દરેકે દરેકે કમળ આયામ અને વિખંભની અપેક્ષાએ બે ગાઉ જેટલાં છે. જાડાઈની અપેક્ષાએ એ એક એક ગાવ જેટલાં છે. ઉધનની દ્રષ્ટિએ એ 10 યોજન જેટલો છે અને ઉંચાઈની અપેક્ષાએ એ કમળો એક ગાઉ જેટલાં છે પાણીથી એ કમળો કંઈક અધિક 10 યોજન ઉપર ઉઠેલાં છે. એ બધાં કમળોના મૂળ વજમય છે. યાવતું એ કમળોની કણિકાઓ કનક સુવર્ણમયી છે. તે કર્ણિકા આયામની અપેક્ષાએ એક ગાઉ જેટલી છે. જાડાઈની અપેક્ષાએ એક ગાઉ જેટલી છે. એ સવત્મિના કનકમયી છે. તે મૂળ પાની વાયવ્ય દિશામાં, ઉત્તર દિશામાં અને ઈશાન વિદિશામાં શ્રી દેવીના ચાર સહસ્ત્ર સામાનિક દેવોના ચાર હજાર પડ્યો છે. તે મૂળ પદ્મની પૂર્વ દિશીમાં શ્રી દેવીની ચાર મહરિકાઓના ચાર પવો છે, તે પદ્મની, દક્ષિણ પીરસ્ય દિશા રૂપ આગ્નેય કોણમાં શ્રી દેવીના આવ્યંતર પરિષદાના આઠ હજાર દેવોના આઠ હજાર પડ્યો છે દક્ષિણ દિભાગમાં મધ્યમ પરિષદાના દશ સહસ્ત્ર દેવોના દશ હજાર પડ્યો છે. દક્ષિણ પશ્ચિમ દિભાગમાં નૈસત્ય કોણમાં બાહ્ય પરિષ દના 12 હજાર દેવોના 12 હજાર પડઘો છે. પશ્ચિમ દિશામાં સાત અનીકાધિ પતિઓના સાત પધો છે. તે મૂળ પદ્મની ચોમેર શ્રી દેવીના સોળ હજાર આત્મરક્ષક દેવોના 16 હજાર પધો છે. એ આત્મરક્ષક દેવો દરેક દિશામાં 4-4 હજાર જેટલી સંખ્યામાં રહે છે. એ મૂળ પા એ કથિત પદ્મ પરિક્ષેપોથી ચોમેર ઘેરાયેલ છે. પ્રથમ આત્યંતરિક પડા પરિક્ષેપ બીજું માધ્યમિક પદ્મ પરિક્ષેપ અને તૃતીય બાહ્ય પા પરિક્ષેપ એ સર્વમાં જે આત્યંતરિક પદ્મ પરિક્ષેપ છે તેમાં ૩ર લાખ પડો છે. મધ્યનું જે પદ્મ પરિક્ષેપ છે તેમાં ચાલીસ લાખ પદ્મો છે. તેમજ જે બાહ્ય પધ પરિક્ષેપ છે. તેમાં 48 લાખ પદ્મો છે. એ પદ પરિક્ષેપ ત્રય અભિયોગિક દેવ સંબંધી છે. એ પ્રમાણે એ પાપરિક્ષેપ ત્રયોની સંખ્યાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org