Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો 173 યોજના જેટલો છે તે પરિધિની અપેક્ષાએ કહેલ છે. એ મુદ્ર હિમવતું પર્વનું સંસ્થાન રુચક ના જેવું સંસ્થાન હોય છે, તેવું જ છે. એ પર્વત સ્વભાવતઃ અચ્છ-સ્વચ્છ અને શ્લેષ્ણ છે, થાવતુ પ્રતિરૂપ છે. પર્વત બન્ને તરફ બે પાવર વેદિકાઓથી અને બે વનખંડોથી આવૃત્ત છે. એ શુદ્ધ હિમવત્ વર્ષધર પર્વતના ઉપરનો ભૂમિ ભાગ બહુસમ રમણીય છે અને તેનું-મૃદંગનું મુખ હોય છે. વાવતુ અહીં અનેક વાનયંતર દેવો અને દેવીઓ ઉઠે છે-બેસે છે. એ અંગેનું વિવરણ ષષ્ઠ સૂત્રમાં આપવામાં આવેલ છે. [128] તે ક્ષુલ્લક હિમવંત પર્વતના બહુસમરમણીય ભૂમિભાગની ઠીક વચ્ચે એક વિશાળ પદ્મદ્રહ નામક દ્રહ છે. એ દ્રહ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબુ છે ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. એક સહસ્ર યોજન જેટલી એ દ્રહની લંબાઈ છે. એ આકાશ અને સ્ફટિકના જેવો અચ્છનનિર્મળ છે, ગ્લણ છે-ચિક્કણ છે. આખો તટ રજતમય છે. પદ્મદૂહ ચોમેર એક પવવર વેદિકાથી અને એક વનખંડથી પરિક્ષિપ્ત છે. તે પઘદૂહની ચોમેર સુંદર-સુંદર ત્રિસોપાનત્રયો છે. એ ત્રિસોપાન પ્રતિરૂપકોના જે મો-દ્વારભૂમિ ભાગથી ઉપરની તરફ ઉસ્થિત પ્રદેશો છે તે વજમય છે. એમનું પ્રતિષ્ઠાન-મૂલપાદરિણરત્નમય છે. ખંભવૈડૂર્ય રત્નમય છે. ફલક એના સુવર્ણમય અને રૂપ્યમય છે એની સંધી વજમય છે. સૂચિઓ લોહિતાક્ષ રનમય છે. એની અવલંબન વાહાઓ અવલંબન ભિત્તિઓ અનેક પ્રકારના મણિઓથી નિર્મિત છે. દરેક સોપાનત્રયની આગળ તોરણો છે. એ તોરણો અનેક મણિઓથી નિર્મિત છે. એ પઘદૂહની ઠીક વચ્ચે એક વિશાળ પા છે. એ પધની લંબાઈ અને પહોળાઈ એક યોજન જેટલી અને જાડાઇ અડધા યોજન જેટલી અને એનો ઉધ દશ યોજન જેટલો છે. એ જ લાન્તથી બે ગાઉ ઉપર ઉઠેલું છે. આ પ્રમાણે આનો કુળ વિસ્તાર 10 યજન કરતાં કંઈક અધિક છે. તે કમળ પ્રાકાર રૂપ એક જગતીથી ચોમેર આવૃત્ત છે. એ પાપરિવેષ્ટન રૂપ જગતી જબૂદ્વીપ જગતીની બરાબર છે. આનો આકાર ગોપુચ્છ જેવો થઈ ગયો છે. એ જગતીમાં જે ગવાક્ષ કટક જાલક સમૂહ છે-તે પણ ઊંચાઈમાં અડધા યોજન જેટલો છે. અને વિખંભમાં 500 ધનુષ જેટલો છે. એ પવની મૂળો કન્દથી નીચે ત્રાસા બહિટ નિવૃત જટાજૂટ રૂપ અવયવ વિશેષતરિષ્ટ રત્નમય છે. એનું ક૬- વૈર્ય-રત્નમય છે. નાલ-વૈર્યરત્નમય છે. એના બાહ્યપત્રો પણ વૈડૂર્યરત્ન મય છે. અને શેષ પત્રો રક્ત સુવર્ણમય છે. એનાં કેશરો રક્ત સુવર્ણમય છે. એના કમળ બીજા વિભાગો અનેકવિધ મણિમયોથી નિર્મિત છે. આની કર્ણિકા સુવર્ણમય છે. આયામ એક ગાવ જેટલી છે. એ સર્વાત્માના સુવર્ણમયી છે તેમજ આકાશ અને અને સ્ફટિકમણિ જેવી એ નિર્મળ છે. એ કર્ણિકાની ઉપરનો ભૂમિભાગબહુસમરમણીય આલિંગ પુષ્કર-મૃદંગ-મુખના જેવો હોય છે. ઈત્યાદિ એ બહુસમરમણીય ભૂમિભાગની એકદમ વચ્ચે એક સુવિશાળ ભવન આવેલ છે. એ ભવન આયામની અપેક્ષાએ એક ગાઉ જેટલું, વિષ્કભની અપેક્ષાએ અડધા ગાઉ જેટલું અને ઊંચાઈની અપેક્ષાએ કંઈક કમ એક ગાઉ જેટલું છે. એ ભવન સેંકડો સ્તંભો ઉપર ઊભું છે. તેમજ એ પ્રસાદીય અને દર્શનીય એ ભવનની ત્રણ દિશાઓમાં ત્રણ દ્વારા આવેલા છે. એ દ્વાર 500 ધનુષ જેટલા ઊંચા છે અને 250 ધનુષ જેટલા પહોળા છે. તેમજ તેમની અંદર પ્રવિષ્ટ થવાનો માર્ગ પણ આટલો જ પહોળો છે. દ્વારા પ્રાયઃ અંતરત્નોથી નિર્મિત છે. એમની ઉપર જે સ્કૂપિકાઓ છે- તે ઉત્તમ સ્વર્ણ નિર્મિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org