Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો 189 વિખંભ છ યોજના અને એક ગાઉનો છે. ઉપરના ભાગમાં તેનો વિષંભ ત્રણ યોજન અને ધ્રઢ ગાઉનો છે. આ પ્રકારનો વિષ્ફભ હોવાથી તે યમક પર્વત મૂલ ભાગમાં વિસ્તાર વાળો મધ્યભાગે સાંકડો છે. ઉપરનો ભાગ થોડા વિસ્તારવાળો છે. આ પ્રાકાર બહારથી વર્તુલાકાર છે. મધ્ય ભાગમાં ચોરસ આકારવાળા છે. સ્વચ્છ સ્ફટિકના જેવા છે. પહેલા કહેવાઈ ગયેલા અનેક પ્રકારના પદ્મરાગાદિ પાંચ પ્રકારના મણિયોથી કપિશીર્ષના. આકારવાળા પ્રાકારના અગ્રભાગથી શોભાયમાન છે. તે કપિશીર્ષક પ્રાસાદગ્રભાગ. અધ ગાઉના આયામવાળા છે. અગાઉ ઉપરની બાજુ ઉંચા છે. પાંચસો ધનુષ જેટલી બાહુલ્ય વાળા કહેલ છે. આકાશ અને સ્ફટિક જેવા નિર્મળ કહેલ છે. યમિક રાજધાનીના દરેક પડખામાં પચીસ પચીસ અધિક એવા સો દ્વારા કહ્યા છે. સાડા. બાસઠ યોજન ઉપર તરફ ઉંચાઈવાળા એકત્રીસ યોજના અને એક ગાઉ જેટલા વિખંભવાળા કહેલ છે. એકત્રીસ યોજના અને એક કોસ ભૂમિની અંદર કહેલ છે. સફેદ ઉત્તમ સુવર્ણમય નાના નાના શિખરોથી યુક્ત એ રીતના સૂયભ નામના વિમાનમાં વર્ણનમાં દ્વારોના વર્ણન કરનારા પદો જે કહ્યા છે, તે બધા અહીંયાં. પણ સમજી લેવાં. યુમિકા રાજધાનીની ચારે દિશામાં પાંચસો પાંચસો યોજનાના વ્યવધાન વાળા ચાર વનખંડ કહેલા છે. તેની પૂર્વમાં અશોકવન સપ્તવર્ણ વન ક્ષિણ દિશામાં છે ચંપકવન, પશ્ચિમમાં છે. આમ્રવન ઉત્તર દિશામાં છે. એ વનણંડ કંઈક વધારે બાર હજાર યોજનની લંબાઈવાળા કહેલા છે. પાંચસો યોજનનો તેમનો વિખંભ-પહોળાઈ કહેલ છે. દરેક વનપંડ પ્રકારથી વીંટળાયેલ છે. કૃષ્ણ-કૃષ્ણ વર્ણવાળા છે. દરેક યમિક રાજધાનીના મધ્ય ભાગમાં અત્યંત સમ અને રમણીય એવો ભૂમિભાગ કહેલ છે. બહુસમરમણીય ભૂમિ ભાગના બરોબર મધ્ય ભાગમાં અહિંયાં બે ઉપકારિકાલયન અથતું પ્રાસાદાવ તસક પીઠિકા છે. બારસો યોજન જેટલા લાંબા પહોળા છે. 3795 યોજન તેનો પરિક્ષેપ કહેલ છે. અધઈ ગાઉ જેટલી તેની જાડાઈ છે. સર્વ રીતે જંબૂનદ નામના ઉત્તમ સુવર્ણમય છે. આકાશ સ્ફટિક સરખા નિર્મલ છે. દરેક એટલે કે બેઉ ઉપકારિકા લયન પદ્મવર વેદિકાથી વીંટળાયેલ છે. ઉતરવા ચડવાને અનુકૂળ એવા સુંદર ત્રણ માર્ગ કહેલા છે. ચારે દરવાજાની ચારે દિશામાં તોરણ કહેલા છે. ઉપકારિકાલયનના બરોબર મધ્ય ભાગમાં ત્યાં આગળ એક પ્રાસાદવવંસક છે. સાડી બાસઠ યોજનની તેની ઉંચાઈ છે. એકત્રીસ યોજના અને એક ગાઉ જેટલી તેની લંબાઈ પહોળાઈ કહેલ છે. તે મૂળ પ્રાસાદાવતંસક બીજા તેનાથી અદ્ધિ ઉંચાઈ વાળા ચાર પ્રાસાદાવંતસકોથી ચારેય દિશામાં વીંટળાયેલ કહ્યા છે. તે પ્રાસા દાવતંસકો એકત્રીસ યોજન અને એક ગાઉ જેટલા ઉંચા કહ્યા છે. કંઈક વધારે સાડા પંદર યોજનની તેની લંબાઈ પહોળાઈ છે. પહેલી પ્રાસાદ પંક્તિમાં કહેલ ચારે પ્રાસાદવવંસક બીજા તેનાથી. અદ્ધિ ઉંચાઈવાળા મૂલ પ્રાસાદથી અધ આયામ વિખંભ અને ઉત્સધ વાળા મૂલ પ્રાdદના કરતાં ચતુભગ પ્રમાણવાળા ચાર પ્રાસાદો થઈ જાય છે. એ પ્રાસાદાવંતસક અર્ધા ગાઉ અધિક સાડાપંદર યોજન ઉંચા કહેલ છે. પણ ગાઉ અધિક સાડા સાત યોજન જેટલી તેની લંબાઈ પહોળાઈ કહેલ છે. બીજી પરિધિગત સોળ પ્રાસાધવતંસકો દરેક બીજા તેનાથી અધિ ઉંચાઈવાળા એવા ચાર પ્રાસાદાવતેસકો કે જે મૂલ પ્રાસાદના કરતાં આઠમાં ભાગ જેટલા પ્રમાણના આયામ અને વિખંભવાળાઓથી ચારે બાજુ વીંટાયેલ કહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org