Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 129
________________ વખારો-૫ 219 મહત્તરિકાઓ પોતપોતાના કૂટોમાં તે પ્રમાણે જ ભાવતું ભોગો ભોગવી રહી હતી, તે દિક્યુમારિકાઓના નામો પ્રમાણે છે નન્દોત્તર, નન્દા, આનન્દા, નન્દિવર્ધના. વિજ્યા, વૈજયન્તી, જયન્તી અને અપરાજિતા. અહીં શેષ કથન પૂર્વવત્ સમજી લેવું તેઓ સર્વે પૂર્વદિભાવર્તી રૂચક ફૂટ વાસિની આઠ દિકુમારિકાઓ ભગવાનું તીર્થકર અને તીર્થ કરના માતુશ્રી પાસે જઈને સમુચિત સ્થાન ઉપર હાથમાં દર્પણ લઈને ઊભી રહી. અને પહેલાં ધીમા સ્વરમાં અને ત્યાર બાદ જોર-જોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. તેમના હાથમાં દર્પણ એટલા માટે હતું કે જિન અને તેમનાં માતુશ્રી શૃંગારાદિ જોવા માટે એને પોતાના કામમાં લાવે. તે કાળમાં અને તે સમયમાં દક્ષિણ દિભાગવર્તી રચક કૂટ વાસિની આઠ દિક્લમારિ મહત્તરિકાઓ પોતપોતાના કુટોમાંચાવતું ભોગોનો ઉપભોગ કરતી હતી. અહીં તે પછીનું બધું કથન જે પ્રમાણે પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે, તેવું જ છે. તે આઠ દક્ષિણ. રચક0 દિક્ષુમારિકાઓના નામો આ પ્રમાણે છે સમાહારા-૧, સુપ્રદત્તા 2, સુપ્રબુદ્ધા 3. યશોધરા 4, લક્ષ્મીવતી પ, શેષવતી 6, ચિત્રગુપ્તા 7 અને વસુંધરા-૮ અહીં શેષ બધું કથન-પ્રથમ સૂત્રમાં પ્રકટ કરવામાં આવ્યું છે, તે પ્રમાણે જ છે જ્યાં તીર્થકર અને તીર્થ કરના માતુશ્રી હતાં ત્યાં આવીને તેમની દક્ષિણ દિશા તરફ સમુચિત સ્થાન ઉપર ઊભી રહી તેમના હાથોમાં ઝારીયો હતી ઊભી-ઊભી ત્યાં તેઓ પહેલાં તો ધીમા સ્વરથી અને પછી જોર-જોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. તે કાળમાં અને તે સમયમાં પશ્ચિમ દિભાવતી રચક કૂટ વાસિની આઠ દિલ્ફમારી મહત્તરિકાઓ પોત-પોતાના કૂટ આદિકોમાં વાવભોગોનો ઉપભોગ કરી રહી હતી, એમના નામો આ પ્રમાણે છે- ઈલાદેવી 1, સુરાદેવી. પૃથિવી, પદ્માવતી, એકનાસા. નવમિકા, ભદ્રા અને સીતા. જ્યાં તીર્થકર અને તીર્થંકરના માતા હતાં ત્યાં ગઈ. ત્યાં જઈને તેમણે પશ્ચિમ દિભાગથી આવવાના કારણે પશ્ચિમ દિભાગ તરફ ઊભી થઈ ગઈ. તેમનામાંથી દરેકે દરેકના હાથમાં પંખાઓ હતા. ત્યાં સમુચિત સ્થાન ઉપર ઊભી થયેલી તેઓ પ્રથમ ધીમા સ્વરે અને ત્યાર બાદ જોરજોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. તે કાળે અને તે સમયે ઉત્તર દિગ્ગત રૂચક ફૂટ નિવાસિની યાવત્ આઠ દિકુમારિકાઓ પોત-પોતાના કૂટાદિકોમાં ભોગો ભોગવવામાં તલ્લીન હતી. અહીં શેષ બધું પૂર્વવતું સમજી લેવું સૂચક કૂટવાસિની દિકકુમારિકાઓના નામો આ પ્રમાણે છે અલબુસા, મિશ્રકેશી, પુંડરીકા, વારુણી, હાસા સર્વપ્રભા, શ્રી અને લીં કૂટ, યાવતુ તેઓ વંદન કરીને ભગવાનું તીર્થંકર અને તીર્થંકરના માતા પાસે ઉચિત સ્થાનમાં ઉત્તર દિશા તરફ ઊભી થઈ ગઈ. તેમાંની દરેકે દરેકના હાથમાં તે સમયે ચામરો હતા. ત્યાં ઊભી થઈ ને પ્રથમ તો તેમણે ધીમા સ્વરે અને ત્યાર બાદ જોર-જોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. તે કાળે અને તે સમયે રૂચક ફૂટની ચાર વિદિશાઓમાં રહેનારી ચાર દિશાકુમારી મહરિકાઓ યાવતું ભોગો ભોગવવામાં તલ્લીન હતી, તે રૂચક પર્વતની ઉપર ચાર હજાર યોજન ઉપર ચાર વિદિશાઓમાં એક-એક ફૂટ આવેલો છે. એ ચાર દિશાકુમારી મહત્તરિકાઓ ત્યાં જ એક કૂટમાં રહે છે. એમના નામો આ પ્રમાણે છે-ચિત્રા, ચિત્રનાકા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178