Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२
उत्तराध्ययनसूत्रे सम्पति समस्तधर्माचारमूलं सम्यक्त्वस्थैर्यमाहमूलम्चायं विविहं समिच्चलोए, सहिए खेयाणुगए ये कोवियप्पा।
पन्ने अभिभूय सव्वदंसी, उवसंते अविहेउए से भिक्खू ॥१५॥ छाया - वादं विविधं समेत्य लोके, सहितः खेदानुगतश्च कोविदात्मा ।
प्राज्ञः अभिभूय सर्वदर्शी, उपशान्तः अविहेठकः स भिक्षुः ॥१५॥ हैं जो साधु को देखते ही श्रद्धा से उनके चरणां पर झुक जाते हैं
और उनके दर्शन से अपना परम अहोभाग्य मानते हैं। कितनेक ऐसे भी होते हैं जो उन साधुओ की परीक्षा कर उन्हें फिर सच्चे साधु समझकर बाद में अपना उपास्य गुरुदेव मानते हैं। कितनेक ऐसे भी होते हैं जिन के हृदय में वीतराग भी गुरुओं के प्रति हृदय में वेषकी अग्नि सिलगती रहती है। कोई देव भी साधुओं की परीक्षा किया करते हैं। विहार करते २ साधुजन भयंकर अटवी में मार्ग विस्मृति के कारण पहुँच जाते हैं, तब उनका साम्हना सिंहो से भी हो गया करता है। अतः साधुओं को चाहे देवसंबंधी भयंकर रौद्र शब्द सुनने को मिले चाहे मनुष्य संबंधी या तिथंच संबंधी। परन्तु फिर भी साधु धन्य है जो इन भयोत्पादक रौद्र शब्दों को सुनकर भी अपने धर्मध्यान से विचलित नहीं होता है। ऐसा साधु ही भिक्षु संज्ञा का अधिकारी होता है ॥१४॥ એમના ચરણોમાં ઝુકી જાય છે અને એમના દર્શનથી પિતાનું પરમ અહોભાગ્ય માને છે. કેટલાક એવા પણ હોય છે કે, તેઓ એ સાધુઓની પરીક્ષા કરીને પછીથી સાચા સાધુ સમજ્યા પછી જ તેમને પોતાના ઉપાસ્ય ગુરુદેવ તરીકે માને છે. કેટલાક એવા હોય છે કે, જેમના હૃદયમાં વીતરાગ તેમજ ગુરુઓના તરફ હદયમાં શ્રેષની અગ્નિ સળગતી રહે છે. કેઈ કઈ દેવ પણ સાધુઓની પરીક્ષા કરતા હોય છે. વિહાર કરતાં કરતાં સાધુજન જ્યારે માર્ગ ભૂલાઈ જતાં ભયંકર જંગલમાં પહોંચી જાય છે. ત્યારે તેમને સિંહને પણ સામનો કરવો પડે છે. આથી સાધુઓને ચાહે દેવ સંબંધી ભયંકર રૌદ્ર શબ્દ સાંભળવા મળે ચાહે મયુષ્ય યા તે તિર્યંચ સંબંધી છતાં પણ એ સાધુ ધન્ય છે કે જે આવા ભત્પાદક રૌદ્ર શબ્દોને સાંભળીને પણ પોતાના ધર્મધ્યાનથી વિચલિત બનતા નથી એવા સાધુ જ ભિક્ષુ સંજ્ઞાના અધિકારી હોય છે. ૧૪
उत्त२॥ध्ययन सूत्र : 3