Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७
વિષયા જેવા કે, અભિગમ, લેાકાલેાકસ્વરૂપ, નવતત્ત્વ, નરક દેવલાક વગેરેનુ વર્ણન પણ આવે છે.
આનંદ શ્રાવર્ક ખાર વ્રત લીધાં તે મારે વ્રતની વિગત અતિચારની વિગત વગેરે ખ આપેલુ' છે, તે જ પ્રમાણે ખીજા નવ શ્રાવકાની પણ વિગત આપેલ છે.
આનદ શ્રાવકની પ્રતિજ્ઞામાં અત્યંત ચારૂં શબ્દ આવે છે. મૂર્તિપૂજકા મૂર્તિ પૂજા સિદ્ધ કરવા માટે તેના અથ અરિહંતનું ચૈત્ય (પ્રતિમા) એવા કરે છે. ષણુ તે અથ તદ્ન ખાટા છે. અને તે જગ્યાએ આગળ પાછળના સબંધ પ્રમાણે તેના એ ખાટા અથ બધ બેસતા જ નથી તે મુનિશ્રી શ્વાસીલાલજીમ,જે તેમની ટીકામાં અનેક રીતે પ્રમાણેા આપી સાબિત કરેલ છે અને અત્યંત વૈશ્યાડ઼ે ના અર્થ સાધુ થાય છે તે ખતાવી આપેલ છે.
આ પ્રમાણે આ સૂત્રમાંથી શ્રાવકના શુદ્ધ ધર્મની માહિતી મળે છે તે ઉપરાંત તે શ્રાવકાની ઋદ્ધિ, રહેઠાણુ, નગરી વગેરેના વર્ણ ના ઉપરથી તે વખતની સામાજિક સ્થિતિ, રીતરિવાજ રાજવ્યવસ્થા વગેરે ખાખતાની માહિતી મળે છે.
એટલે આ સૂત્ર દરેક શ્રાવકે અવશ્ય વાંચવુ જોઇએ એટલુ જ નહિ પણ વારવાર અધ્યયન કરવા માટે ઘરમાં વસાવવુ જોઇએ.
પુસ્તકની શરૂઆતમાં વર્ષોં માન શ્રમણ સંઘના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજનુ સંમતિ પત્ર તથા મીજા સાધુઓ તેમજ શ્રાવકાના સ'મતિ પત્રો આપેલા છે, તે સુત્રની પ્રમાણભૂતતાની ખાત્રી આપે છે. “ જૈન સિદ્ધાન્ત ” જાન્યુઆરી, ૫૭
શ્રી દશવૈકાલિક સૂત્ર : ૧
॥ શ્રી ॥ दो शब्द
जैन सामज में श्री दशवैकालीक सूत्रका स्थान बहुत ऊँचा है यह सूत्र कदके प्रकार में भले छोटा है । किन्तु इस सूत्र का महत्व बहुत बडा है । श्रीदशवकालीक सूत्र का अध्ययन करना मानो मुनिधर्म मे प्रवेश करने की प्राथमिक पाठशाला मे प्रवेश करना है । यदि मुनि अधिक प्रज्ञावान हो तो ज्ञानमे ग्यारह अंगसूत्र से लेकर चौदापूर्वतक का ज्ञान प्राप्त कर सकता है । यदि मुनि कम प्रज्ञा वाला है। अधिक परिश्रम करने पर भी ज्ञानावरणीय कर्मोदय के कारण ज्ञान नहीं बढ़ता तो श्री दशवैकालिक सूत्र का अध्ययन कर अपनी आत्मा का कल्याण कर सकता है। इस सूत्र में आत्मसाधन के सभी विषय मोजूद है । भले इस सूत्र का स्थान अंग या उपाँग सूत्रो में नही है । फिरभी इस सूत्र का महत्व अधिक है। इससे जीवाजीवका ज्ञान पांच समिति तीन गुप्त इर्या भाषा एषणा गौचरी की वीधी आदी सभी आवश्यक कार्यक्रम मोजूद है श्री दशवैकालिक सूत्र कंठस्थ यदि है तो मुनि अपनी संयम यात्रा का निर्दोषपालन कर सकता है । इसीलिये दिक्षार्थी भाई बहिनों को सब से पहिले इसका अध्ययन कराया जाता है । प्रतिक्रमण के बाद इसका नम्बर आता है कई श्रावक श्राविकाएं इसे कंठस्थ करते है | कई निय इसका खाध्याय करते हैं । इस सूत्र की विस्तृत टीका श्रीमद जैनाचार्य श्रीघासीलालजी मा०
1
1