________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર નિર્વાણુથી ખાવનમા વર્ષે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું, અને તે પછી અઢાર વર્ષે ઊકેશપુરમાં મહાવીરના મંદિરની સ્થાપના કરી, તેમણે સવાલાખ શ્રાવકા તથા અઢાર હજાર જંધાને (?) પ્રતિબેાધ પમાડયા અને ઊદ્દેશ ગચ્છની સ્થાપના કરી, તેની પાટે અનુક્રમે યદેવસૂરિ, કસૂર,દેવગુપ્તસૂરિ, સિદ્ધસેનસુરિ, અને રત્નપ્રભસૂરિ થયા, એ પ્રમાણે આચાર્યના એ પાંચ નામ વડે પાંચ આનન વડે જેમ સિંહ શેત્રે તેમ આ ગચ્છ શાભતા હતા. પૂર્વોક્ત પાંચ નામના આ ગચ્છમાં ઘણા આચાયૅ થયા.ત્યાર પછી કસૂરિ થયા અને તેણે આ ગચ્છમાં સચ્ચિકા દેવી, સર્વાનુભૂતિયક્ષ અને ચક્રેશ્વરીની વાણીથી તેવા પ્રકારના યાગ્ય પાત્રના અભાવે રત્નપ્રભસૂરિ અને યક્ષદેવસરનું નામ બન્ધ પાડ્યું.ર આ સમુદ્ર અને આ સમુદ્રની પાટે કૅશિગણધર થયા છે એમ જણાવેલું છે. જુઓ સાહિત્યસાધક ખ. ૨ અ, ૧.
૨ તે સંબધે ઉકેરાગીય પટ્ટાવલિમાં એવુ કારણુ ખતાવવામાં આવ્યું છે કે સૂરિએ બાર વરસ સુધી આયંબિલ તપ કર્યું. તેના સ્મરણસ્ત્રાત્રથી મોકાટના સામઢ શ્રેષ્ઠીની બન્ધની ખલા તૂટી ગઈ. શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે જેના નામ સ્મરણમાત્રથી બંધન રહિત થયા છું તે એકવાર જઇ તેને વન કરૂં. તે ભરૂચ આવ્યા. મુનિએ ભિક્ષાએ ગયા હતા. ગુરુની પાસે સચ્ચિકાદેવી હતી, બારણું બંધ હતું. તેને ગુરુ સમન્યે શંકા થઈ. તેથી દેવીએ શિક્ષા કરી, તે મુખથી રુધિરનું નમન કરવા લાગ્યા. મુનિએ ભિક્ષાથી પાછા ફર્યાં. વૃદ્ધ ગણાધિપે નણ્યું અને ગુરુને કહ્યું કે ભગવન્ ! ખારણે સામક શ્રેષ્ઠી લેાહી વમતા પડૅલેા છે. ગુરુએ સચ્ચિકાનું આ કૃત્ય છે એમ જાણ્યું અને દેવીને બેકલાવીને પૂછ્યું, દેવીએ કહ્યું કે ભગવન્ ! મેં તા ચાગ્ય જ કર્યું છે, તે પાષ્ઠિ છે, કેકે જેના સ્મરણથી તેના ખાન તૂટી ગયા તે સ ંબ ંધે તેણે દુષ્ટ વિચાર કર્યા. ગુરુએ દેવીને ગુસ્સા છેાડી તેના ઉપદ્રવની શાન્તિ કરવા કહ્યું. દેવીએ તેમ કર્યું અને હવે મારૂં પ્રત્યક્ષ આગમન નહિ થાય તેમ જણાવ્યું. દેવીના વચનથી રત્નપ્રભસૂરિ અને યક્ષદેવસૂરિના નામ ભડારી દીધા. ઉકેશગીય પટ્ટાવલી જીએ સાહિત્ય સરોાષક ખ ૨ અ. ૧.
૧૦
For Private and Personal Use Only