________________
[૬]
સાગર સમાલાચના સંગ્રહ થાને આગમાદ્નારકની શાસનસેવા
૪ ઉજમણાને સ્વીકાર કરીને ચાલનારને ચંદરવાસ્ક્રિન નિષેધ પૂછાય તે સ્વાભાવિક જ છે. પ્રોટ્યાપૂવરણ આ શબ્દો શ્રાદ્ધવિધિમાં છે કે ? ૫૬૪૨ા
૫ જો ગેાત્રિઓની શાસ્ત્રાનુસારીઓની માફક તીર્થંકર બુદ્ધિ જ (ન) હૈાય તે પછી શ્રમણાપાસકધમ માં વત્તતા શ્રી સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશલારાણીને શ્રી મહાવીર મહારાજા ગૃહિપણામાં નમનાદિ કરે કે નહિ ? ૫૬૪૩u
૬ દેવદ્રવ્યની વૃધ્ધિ માટે એન્દ્રી કે એવી બીજી માલા લેવી એમ શાસ્ત્રપાઠ છે કે ? ( સમયધર્મ )
૫૬૪૪ા
સિદ્ધચક્ર વર્ષ ૪ અક ૪ ૧૯૯૨ કા. વ. ૬))
૧ આવેલા પ્રશ્નને શ્રી સિષચક્રમાં આવેલા સમાધાનવાળા હતા
સમાલાચના
૨ તમેએ સમાધાન કેમ કરી ન ીધું ?
૩ પ્રશ્નકારનું નામ જણાયુ હેાય તે તે કરનારની સ્થિતિ માલમ પડે ને તેને લાયક ઉત્તર દેવાય. ચાર ચાર માસ સુધી ગ્રહસ્થને રૂબરૂ મળવામાં અનિવાર્ય સજોગ રહે એ કેમ મને ?
૪ લાંબા પ્રશ્નાના પાઠ ને ગુજરાતી તરજુમા સાથે ઉત્તર દેતાં એકેક પ્રશ્નના ઉત્તર પણ એક વખતના અંકમાં કદાચ જ આવે ને તેથી પત્રની સ્થિતિ યેગ્ય ન રહે માટે રૂબરૂ ઠીક છે.
૫ માત્ર થોડા પ્રશ્નનેા સિવાયના બધા પ્રશ્ના સિધ્ધચક્રમાં અન્ય ધારણાવાળા જ છે. ૬૪પા
પિષ્ટપેક્ષણવાળા અને ( ખેડા )
૧ પરીક્ષા માટે અંક કહાડનાર જો સુરતથી થયેલા પ્રશ્નેાત્તરાના કાગળે તથા પાછળના પ્રશ્નને લખી તે બધાના ઉત્તર ક્રમસર બરેાખર લખશે તે તેના.ઉત્તરા જોઇતા શાસ્રપાઠ સહિત આપી શકાશે.
૨ જેમ શાસ્ત્રોમાં જગે જગા પર શાસ્ત્રોમાં કહેલી વાતાને શાસ્ત્રના નામે જણાવાય છે તેમ આ પેપરમાં જણાવાય છે. છતાં તે પ્રવચન કહાડનારને પાઠો નથી જોવા અને શ્રાવકાદિના એઢામાં ઘુસી જવું પડે તે ચેગ્ય નથી. તે જો જીવે તે સમધાન આપે. જણાવેલ કિકત તે તે સૂત્રામાં ન હેાય તે ભલે તેમ કહે ॥૬૪૬૫ (સાપ્તાહિક)