________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૧૫]
૬ અગ્નિ અને લેઢાના ગળાનું દ્રષ્ટાંત એકમેકપણે માટે છે. મૂર્તાિ અમૂર્ત પણની અપેક્ષાએ તે ઘટાકાશાદિ કે દ્રવ્યગુણાદિ દ્રષ્ટાંતે લેવાય છે ૧૦૧૦ - ૭ ચૌદશે અમાવાસ્યાએ કે પડવે કલ્પધર થાય, પણ છઠની તિથિને નિયમ નથી એમ શ્રી હીર પ્રશ્નમાં કહે છે. ૧૦૧૧
મુંબઈ- વાડીલાલ ૧ આજકાલ ચેલેંજની ચાખડીએ ચઢવાનો વાયરો વાયો છે. વાયરો એટલા માટે કહેવું પડે છે કે-અજમેરના સ્થાનકવાસી ચેલેંજ ફેંકે છે પણ પ્રતિજ્ઞા બહાર પાડી શ્રી જૈનસૂત્રોમાંથી (૧) ભગવાન જિનેવરની પ્રતિમાનાં દર્શન-પૂજન કરવામાં પાપ છે, (૨) ભગવાન જિનેટવર મહારાજનું ચૈત્ય બનાવવામાં પાપ છે, (૩) જૈન સાધુઓએ મુખપત્તિથી રાતદિન મુખ બાંધવું જોઈએ એ પ્રમાણે હું સાબીત કરીશ.” એમ પિતાની સહી સાથે જાહેર કરવું જોઈએ અને સભાપતિ, સ્થાન, મુદ્દત આદિ માટે મધ્યસ્થ દ્રષ્ટિએ જણાવવું જોઈએ. એમાંનું કાંઈ ન કરતાં શ્રાવકો પાસે પ્રતિજ્ઞાપત્ર આદિ શિવાય કાગળ કાળાં કરાવવાનું થાય છે એ વાયરે જ છે.
વળી શાસનવૈરી પેપર પણ ઉપાધ્યાય ક્ષમાવિજ્યજી તરફથી આરાધનામાં પર્વતિથિના ક્ષયે પહેલાની અપર્વ તિથિને ક્ષય ન થાય તેમજ પર્વતિથિ બેવડી પણ માની લેવી, એમ ચાલતી પરંપરાથી વિરૂદ્ધ છતાં એ હું શાસ્ત્રી સાબિત કરીશ એમ સહી સાથેની પ્રતિજ્ઞા વ્હાર પાડવા સાથે મધ્યસ્થ આદિનું કઈ કર્યા સિવાય ચેલેંજ શબ્દ વાપરી નાંખે છે. આગલ પણ તે શાસનરીના પ્રભુએ પણ આવી જ રીતે બે વખત ચેલેંજશબ્દને સઢ ચઢાવ્યો હતે આશા છે કે, અજમેર અને મુંબઈથી રીતસર ચેલેજે બહાર પડશે તે સાચા શાસનસેવકોમાંથી જ કોઈ જરૂર ઝીલવા બહાર આવશે. ૧૦૧૨
| ( અજમેર - અમદાવાદ ) * ૧ ચઉદશને દિવસે ક્ષીણ પૂર્ણિમા હોવાથી તે ચઉદશે ચઉદશ-પૂનમ બંને છે એમ કહેવાથી ચઉદશ-પૂનમના પૌષધ થઇ જાય એમ માને તેની તે બલિહારી જ ગણાય. ૧૦૧૩
૨ આચાર્યાદિ જવાબ આપે તે જ ડેપ્યુટેશન નીમાય એવી વાણી જ વદનારની ઘાનત જણાવે છે. ૧૯૧૪મા
૩ ક્ષયમાં અન્ય મતવાળાનું એકમાત્ય જણાવેલું હતું તે વૃદ્ધિ જે અન્યને અમાન્ય ન હોય તેમાં લગાડનારને શું કહેવું ? ૧૯૧૫
| (વીરશાસન) ૧ મોતીજીના ભંડારની પ્રતમાં “પયુંષણમાં અમાસે બે હોય તે ૧૩ બે કરવી, ૦)) કે ક્ષય હવે તે ૧૨-૧૩ ભેગા કરવા, બારે માસની પૂર્ણિમા તથા ૦)) ક્ષય હવે