________________
[૨૦૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
૯ શ્રી હીરસુરિજી વગેરે ત્રયોદશીવતુ : એમ અને બીજી તિથિને જ ઉદયવાળી લખે છે તે સાગરની સહેથી (શેહશરમથી) નથી જ. માટે ખોટું લઢાવવું છોડી દઈ પરંપરાને સાચે માર્ગ ગ્રહણ કરે તે કલ્યાણ ૧૨૯૪
(વીર૦ મુંબઈ) ૧ શ્રી હીરપ્રશ્નમાં પુનમના ક્ષયે તેના તપ માટે ત્રયોદશીવતુર્કો: એમ દ્વિવચનથી જેમ ઉત્તર આપે છે અને ત્રદશીનું વિસ્મરણ થયે છતે પડવાનું એકવચનથી છે એ સ્પષ્ટપણે તેરસનો ક્ષય કહે છે. સેંકડો વર્ષોથી પુનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ થાય છે. એ જણવવા ૧૦૫ વાળે લેખ બસ છે. ગચ્છની મર્યાદા હોય તે નામ ન પણ હોય. વંદિતા સૂત્ર વગેરેમાં કર્તાનું નામ નથી એટલે શું તે નથી મનાતાં ? “ચાલીશ વર્ષને રયે” કહી ૧૮લ્પના લેખથી છેટા પડયા અને પરંપરા સાચી અને જુની સાબીત થઈ એટલે નામ વગેરેનાં ફાંફા મારે છે, પણ તેથી કાંઈ વળવાનું નથી ૨૯૫ '
૨ જે કઈ દેવસુરવાળાએ પુનમની વૃદ્ધિએ તેરસ ન વધારી હોય તે જણાવવું. બાકી પહેલાના લેખે અને વર્તમાન રીવાજથી નકકી થાય છે કે પુનમની વૃધિએ તેરસની વૃધ્ધિ જ બધાએ કરી છે. ૧૨૯૪
૩ શ્રી કલ્યાણવિજયજીના લખવા પ્રમાણે રાધનપુરના ભંડારમાં ૧૭૯૨ની શ્રી વિનયવિજયજી મહારાજના શિષ્ય રૂપવિજયજીએ અને તે બીજી વખતે શ્રી રામવિજ્યજીએ લખેલી તિથિવાની પ્રતમાં ભાદરવા સુદ પાંચમના ક્ષયે કે વૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજને ક્ષય કે વૃદ્ધિ કરવાનો ચેક પાઠ છે. એટલું છે કે બુધવારીયાઓ પ્રામાણિક રસ્તે ન ન જાય એટલે ૧૮૫ને જુઠો, ૧૭૯૨ને જુઠ એમ પિતાથી વિરૂધ્ધ એટલા જુઠા !! (પુનમને દાખલે જાહેર અને જુને જ) સત્યપ્રેમીને જન્મ આપનારી માતાને જ ધન્યવાદ અપાય ૧૨૯૬
* જૈન જ્યોતિષ પ્રમાણે તિથિને ક્ષય આવતું નહોતે એમ કેઈ કહે નહિ; બાકી તિથિની વૃદિધ તે ન જ હેય. ઉત્તરાધ્યયનમાં પૌરૂષીના માનમાં અવમાત્ર લીધા પણ અતિરાત્ર નહિ લીધા. અક્કલ હોય તે સમજે કે-વર્ષે (તિથિ)ના ક્ષયથી પાંચ વર્ષે એક મહિને વધે, પણ બીજો મહિને શાન વધે છે ? અહોરાત્રની વૃદ્ધિ હોય અને પાંચ વર્ષે એકઠી થઈ મહિનો વધે, પણ તિથિ તે વધે જ નહિ ૧૨૯૭
- પોતિ જલ્પાથમવાત્ એ વિગેરે તત્વતરંગિણીના પાઠથી અનેક વખત સમજાવાઈ ગયું છે કે પતિથિના ક્ષયે પહેલાની તિથિ બોલાય નહિં પણ તુરિયૅવ એટલે ચઉદશ જ છે એમ કહેવાનું કહે છે. તેથી ધર્મના વિધાનમાં ચૌદશ અર્થાત બીજ આદિ પર્વતિથિ જ છે એમ સ્પષ્ટપણે જણાવાઈ ગયું છે