________________
[૧૬] સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોધારકની શાસનસેવા
૮ પ્રજ્ઞાપનાના પ્રથમ પદમાં તથા ઠાણગમાં સરાગ સમ્યગદર્શન અને વીતરાગ સમ્યગદર્શન વગેરે સમ્યગદર્શનના ભેદ જાણનારા પ્રાણ સમ્યગદર્શન અને સમ્યગદ્રષ્ટિના ભેદ દેખી ભિન્નતા ગણી શકે નહિં ૧૩૩૬
૯ અંતદ્વપને માટે યુગલીઆઓને આશ્રયીને છપ્પન હોય તેને આધારે ભાષ્યની પ્રતિને બગાડો મા બાકી કોઈક વાચનાની અપેક્ષાએ બીજા પણ એવા ગૌતમાદિ દ્વીપે સામેલ કરી છનું અંતરદ્વીપ લેવાત તેમાં બાધ ન આવત. ચંદ્ર સૂર્ય માગધાદિ તીર્થો આદિના દ્વીપ પણ લવણુ સમુદ્રમાં નથી એમ તે નથી, પણ તેવા વિવફાભેદથી કંઈ મતનું જુદાપણું મનાય નહિ ૩૩૭
૧૦ હાડકાના બંધારણની અપેક્ષ એ વાર્ષદનારાચ ન હોય, તે પણ શાસ્ત્રોમાં કેટલીક જગપર શકિતને સંહનન ગણેલ છે તે અપેક્ષાએ લે એટલાથી જુદાપણું ન થાય. શું કોઈક અપેક્ષાએ રાત્રિભેજનવિરમણને કઈક મહાવ્રત કહે તેથી તે જુદા મતના થાય ? પાંચ પર્યાપ્તિએ તે ભાષા અને મનની પર્યાપ્તિને એક ગણીને ભગવતીજી આતિમાં પણ સ્થાને સ્થાને છે. પર પડ્યેતી મધ્યમાં અને વૈખરીના ભેદને વિચારતાં તર્કનુસારીને માટે એ અગ્ય ન ગણાય I૧૩૩૮
૧૧ આઠમી, નવમી અને દસમી મિસુપ્રતિમા સાત-સાત રાત્રિદિવસની સ્વયં પ્રમાણ વાળી છે, પણ લાગતાગટ હેવાથી સાતમે, ચૌદમે અને એકવીસમે દિવસે પૂરી થાય માટે તે પ્રમાણે કહેવાથી વિરોધ નથી ૧૩૩૯
૧૨ પુલાક દિ નિગ્રન્થ માટે તે શ્રી ઉત્તરાધ્યયન અને ભગવતીજી આદિમાં મતાંતરો છે. તેથી શું તેઓ ભિન્ન સ પ્રદાયવાળા હતા એમ કહેવાય ? ૧૩૪૦૧
૧૩ દિગંબરના મૂળ પુરૂષ જગલમાં ચાલ્યા ગયા, નાગા રહયા એટલે પરંપરાના બીજા આગમને ન પામ્યા અને તેથી તત્વાર્થ જેવા ન્હાના ગ્રથને તેઓએ પિતાની માન્યતાથી વિરૂદ્ધ છતાં અપનાવ્યો અને શ્રી જિનેશ્વર(સૂના વચને ને) તેઓને લાભ મળે તેથી સર્વથા વ્યુચ્છેદ મા. “તત્વાર્થકાર મહારાજ શ્વેતાંબર જ છે અને શ્રી તીર્થ સૂત્ર શ્વેતાંબર શાસ્ત્ર જ છે એ હકીકત વિસ્તારથી જણવી હોય તે 'તત્વાર્થકર્તમીમાંસા નામની ચોપડી જેવી ૧૩૪૧
૧૪ રાધ્યાયને. એ લેક દિગંબરોની માન્યતાનો છે. કારણકે તેઓને શ્રીજિનાગમનો વ્યુચ્છેદ માનવાનો હોવાથી સ્વાધ્યાયમાં આગમવચનો રહ્યા નહિ.