________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમેદ્ધારકની શાસનસેવા [૬૭]. 1 કથીરશાસનવાળા જે બે પાંચ વર્ષથી પર્વતિથિના લેપક બની ભેળસેળવાતી બનીને તથા પર્વતિથિ માનીને પણ આરાધના ન કરવી એમ કહીને પર્વતિથિના નિયમને લે પનાર બને છે અને જેથી તે કથીરશાસનવાળા શ્રી સંઘથી બહાર થાય છે, તેમાં તેઓને એક પણ શાસ્ત્રીય પ્રમ ણ કે પુરા મલતે નથી એટલે વિતંડાવાદ કરે છે.
૫ શ્રી સંઘપક્ષ લિખિત પૂર્વક મૌખિક ચર્ચા કરી પિતાના પક્ષની સત્યતા સાબિત કરવા હંમેશા તૈયાર રહ્યો છે અને તૈયાર જ છે
૬ કથીરશાસનપક્ષને જ પહેલાં પણ સાક્ષાત ચર્ચાથી પીછેહઠ કરવી પડી હતી અને તેમણે કરેલી કમીટી દ્વારા પણ લખાણ મોકલી શક્યા નહિ અને જબુક જેવા જુઠી ચેપડીઓ છપાવનારને તે તેવી ચર્ચા કબુલ કરીને પણ વિહાર કરી જ પડે છે.
૭ કથીરશ સનના મતના કેટલાક તે જવું છે એમ જણાવીને ડીટેડીટાને જવાબ - દે છે કે ફલાણ કરે છે અને ફલાણા કહે છે, માટે જ હમારે કરવું પડે છે.
(રામ કથીર)
૧ ત્રણ જ વગર પણ ક્ષાયિક મેળવે એ કોટયાચાર્યનું વાકય, મુહશબ્દથી અંતમુહૂર્ત પણ લેવાય એ શ્રી ઉત્તરાધ્યયનનું વાકય, અને વિરત કરતાં અનંતાનુબ ધીને શમાવનાર કે ખપાવનાર અસંખ્ય નિજ રાવળે હોય એ શ્રી તાવાર્થ વચનને અનેક વખત જણાવ્યા છતાં ન માને તે ભવારામને પ્રવચન પણ ઉન્માર્ગથી બચાવે નહિ જ. ૧૫૭૬
૨ યુકિત અને શાસથી સંગત પદાર્થ, અનેક વખત દેખાડયાં છતાં જેઓ પિતાની બેટી માન્યતા હાંકયા કરે તેવા મિથ્યાત્વારામી ન હોય તે ઘણું સારું.
૩ શાસન અને શ્રમણોને પ્રતિકૂલ વર્તનાર જે હોય તેને શિક્ષા કરવી એ જે જૈન આચાર છે તે શું તેવાઓને વેતનાદિક આપી સર્વ રીતિએ પિષનાર છ, જૈનત્વાદિ સર્વ પ્રશસ્તભાવોને જલાંજલિ દેનાર નથી ? ૧૫૭ળા
૪ વાક્યનિરૂપણ આદિની કલ્પિત ખામીને આગળ કરીને સાચા પદાર્થને અમાન્ય કરનારા છે, પ્રાકૃતભાષાને નામે પ્રવચનથી દુર રહેનાર અનાચારી જેવા ન બને તે કલ્યાણ.
(પરવંચનાદિ)