________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમો ધારકની શાસનસેવા ર૭૫] ૨ નિર્ણયની વખતે ખુણે ભરાઈ જાય, દેશાંતરે જાય, વિહાર કરી જાય, બહાનાં કાઢે અને મૂંગાપણું લે અને પછી ઘણું મુદતે ખેટો રણકાર કરે તે કથીરપક્ષને લેકો સારી પેઠે પારખે જ છે. ૧૬૦છા
(કથીર)
સિદ્ધચક વર્ષ ૯ અંક-૧૧-૧૨ સ. ૧૯ ફે વ. ૦)) સમાલોચના
૧ લૌકિક ટીપણામાં પર્વતિથિની હાનિ વૃદ્ધિ નથી આવતી એમ કોઈએ માન્યું કે કહયું નથી, પરંતુ તેવી વખતે આરાધનામાં પૂર્વ કે પૂર્વ તર તિથિની હાનિ વૃદ્ધિ થાય; પણ આરાધનામાં પર્યતિથિની હાનિ-વૃદ્ધિ થાય નહિ એ જ શાસ્ત્રના પુરાવાઓમાંથી સિદ્ધ એવી પ્રાચીન પરંપરા છે. અને આને ઉડાવવા માટે જ રામટોળી મથે છે. ૧૬૦૮
૨ ચૌદશની સાથે જ પુનમ કે અમાવાસ્યા રાખી પ્રતિભાવાહીઓએ છઠને તપ કરે એમ પ્રવચનસારોદ્ધાર આદિમાં સ્પષ્ટપણે જ કહેલ છે. રામટોળી એકથી કરે કે એકાંતરેથી કરે. ૧૬ લા. ( ૩ ઈસા માસવા એ વાકય તે સ્યાદ્વાદને નેવે રે છે એમ કહે તેને માટે ઉપયોગી છે, પણ દરેક સ્થાને સમ્યગદ્રષ્ટિને સ્થાત્ શબ્દ જેડ પડે છે પરંતુ જોડેલે હેતે નથી” એમ કહેનારના ઉત્તરમાં એ ઉપયેગી નથી I૧૬૧૦.
૪ સમ્યગદ્રષ્ટિના જ્ઞાનની તથા ચા પદને જોડવાની મહત્તાને તેમજ નિશ્ચયવાળા અને પૂર્વાપર અબાધિત અનુસંધનવાળા જ્ઞાનની મહત્તાને ન સમજે તેઓ બીચારા શાએ કરેલ શ્રધ્ધા પ્રમાણે એકજ જ્ઞાનની સમ્યગદશા અને મિથ્યાદશા ન જ સમજે ૧૬૧૧
પ જે દેશના દશપૂર્વ સુધીના શામાં સમ્યફપણને નિયમ નથી રાખે તે પણ જેને તત્ત્વથી ન સમજાય તેવાની દશા કરમી જ થાય ૧૬૧૨ા
૬ અભવ્ય અને મિથ્યાદ્રિષ્ટિએ સ્યાસ્પદયુક્ત અને મોક્ષહેતુપણે ન ગ્રહણ કરે તેથી દેશેન દશ પૂર્વ સુધીનું જૈનશાસ્ત્ર, શાસ્ત્ર મિથ્યાજ્ઞાન છે એ વાતની શ્રધ્ધ કરનાર મનુષ્ય તે લેકોત્તરશ્રત સમ્યગજ્ઞાન જ છે એમ માનવા કે કહેવા તે સ્વને પણ બહાર પડે નહિ. ૧૬૧૩
૭ ત્રીજા ભાગે આવવાથી પર્વાતિથિએ પ્રાયે આયુષ્ય બંધાય એ વચનને નામે દેડનાર રામટોળી પર્વતિથિની જ વધઘટ કરે તેની શી દશા થાય ? અંતર વાયણાં, તિથિ અને પારણને નામે આરાધના બુદ્ધિની વ્યાપકતા જાણનારને તે અડચણ ન જ આવે. ૧૬૪