Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 301
________________ [૨૯]. સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદધારકની શાસનસેવા ૯ જે આમ ઔષધ્યાટિક લબ્ધિ પામે છે એમ જણાવવું હેત તે ત્યાં પણ ifશ્ચત્ એટલે કેટલીક આમ ઔષધિ આદિ લબ્ધિઓ એમ જણાવવાની જરૂર નથી. હવે ખરી રીતે તે બ્લેક નીચે પ્રમાણે :तदूलाच्च लभन्ते ते, यावद् अवेयकं गतिम् । लब्धीः काश्चित्चक्याधामशैषिध्यादिका अपि ॥ એને અર્થ આ પ્રમાણે ક જેઈએ :તે અભવ્યજીવે પણ દ્રષ્ટ અને અદ્રષ્ટ સુખના કારણ તરીકે ધર્મને જાણીને ધર્મમાં પ્રવૃત્તિ કરે છે. માટે તેઓ પણ યથાવિધિ ઉપદેશને લાયક છે. (એટલે તે ઉપદેશથી મળે એવી) ધર્મની સક્રિયાના બળથી અને મુકિતના અદ્ધ ષથી તે અભવ્ય શૈવેયક સુધીની દેવગતિને પામે છે અને ચકવર્તી આદિપણા સિવાયની આમર્શ ઔષધ્યાધિ કેટલીક લબ્ધિઓ પણ પામે છે. તા.ક. :- શાસનદેવતા તેઓને સદ્દબુદ્ધિ આપે અને તેથી તે નવા મતના નાયક, આગ્રહપૂર્વકનું અજ્ઞાન છેડીને શુદ્ધ અને સાચા અર્થ કરે. ૧૬૫૬ (જૈન પ્રવચન) (૨) ૧ આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી, શ્રી નેમિચંદ્રસૂરિજી વિગેરે ધુરંધર આચાર્યોએ સૌભાગ્ય, કીર્તિ વિગેરે આ લેકના ફળો માટે સૌભાગ્ય કલ્પવૃક્ષ વગેરે અનેક તો કહ્યાં છે કે નહિ ? અને જો કહ્યાં હોય તે નવા મતના નાયક, તે બધા આચાર્યોને “પપપ - દેશ જ કરનારા છે એમ કહે છે કે કેમ ? in૧૬૫૭ના ૨ અંબા, રોહિણી આદિ દુનીઆદારીના દેવતાઓને ઉદેશીને કરાતે તપ અને તે તપ કરવાનું કથન એ બંને વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન તથા પાપોપદેશ જ છે કે કેમ ? T૧૬૫૮ ૩ સાધુપણાનો, દેશવિરતિને અને સમ્યકત્વને ઉપદેશ સાંભળ્યા છતાં તે ત્રણમાંથી એકકેય વસ્તુ નહિં ગ્રહણ કરનારને પણ મદ્ય માંસાદિની વિરતિ કરવાને ઉપદેશ આપ એમ શાસકારે કહે છે તે તે શું પાપપદેશ જ છે ? અને તેવા તે જે તે મદ્યાદિની વિરતિ કરે તે શું વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન છે ? ૧૬૫૯ - ૪ ભગવાન મહાવીર મહારાજની પર્વદામાં કાલિક સૌકરિક (કાલીઓ કસાઈ) આવતા હતે કે કેમ ? અને ભગવાન મહાવીર મહારાજને ઉપદેશ તે શ્રવણુ કરતે હતું એમ ખરૂં ? એટલે તે ઉપદેશને પણ ન મત પાપોપદેશ જ કહેશે કે ?

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312