Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 305
________________ [૯] સાગર સમાલેાચના સંગ્રહ યાને આગમેાદ્નારકની શાસનસેવા ૮ પરમાણુએની આઠ પ્રકારની વંણા' આવુ' aખવા તે તે જ તૈયાર થાય કેજેણે કમ ગ્રંથ, ક પ્રકૃતિ, આવશ્યક, આચારાંગ વિગેરે વાને નિરૂપણ કરનાર શાસ્ત્ર જોયા કે સાંભળ્યા પણ ન હોય ! àઈપણ શાસ્ત્રમાં આઠ પ્રકારના પરમાણુ કે તેની વગ ણાએ હાય તે તેની જાહેશત તે નવા મતવાળાએ કરવી જોઇએ ૫૧૬૭૫ ૯ શ્ર તકેવલીનું વચન, કૈવલીની જેમ કહ્યુ', આવું લખનાર મનુષ્ય સામાન્ય વચન કે પ્રરૂપણુવચનને ભેદ જ સમજેલ નથી ।।૧૬૭૬૫ ફાગણું ચૈત્રનું કલ્યાણ કનકવિજય પિતા (?) સુબુદ્ધિવિજય - સમ લેચનાવાળા કલ્યાણના બીજા લખાણા અને તા.કે. સમાલેચના ઉપરથી એમ નહિં સમજવુ કે આ અકનું' તેટલું જ લખાણુ શાસ્ત્રથી વિરૂદ્ધ છે. તે ૪ અકના બીજા પણ અકાના બીજા પણ લખાણા શાસ્ત્રથી વિરૂદ્ધ છે અને તે પણ સુધરે એ હેતુથી જ કઈ કઈ અંશે આ એક જ અંકના અને એક જ લેખકના લખાણની સમા લેચના કરવામાં આવે છે સિદ્ધચક્ર પાક્ષિક વ ૧૪ અક ૯ સ. ૨૦૦૪ જેઠ માસ સમાયેચના આ વર્ષે ભાદરવા સુદ ૪ ને સામવારેજ સવત્સરી -યાજબી કેમ ? શાસનપ્રેમી જૈનજનતાએ આ વષે — ભાદરવા સુદ ૪ ને સામવારે જ સવત્સરી કરવી તે ચે સુરત તા. ૧૫-૬૪૮ કે નેમુભાઈ વાડીના ઉપાશ્રય ગોપીપુરા એ ખામતના કારણેા નીચે મુજબ છે. ૧ ૫'ચાંગનું નિયમિતષશુ', ૨ પર્વાંનન્તર પČના ક્ષયે પૂર્વાંતર અપતિથિનો ક્ષય, ૩ અનુદયવાળી પણ પ`તિથિ ‘ ક્ષયે પૂર્વી' ના ન્યાયે માનવી જોઇએ. ૧ આ ત્રણ મુદા પૈકી પહેલા મુદ્દાને અંગે જરૂર સમજવા જેવુ' છે કે શ્રી જૈન સ`ઘે કોઇપણ એક પૉંચાંગ નિયમિત અપનાવવાની સČકાળ માટે જરૂર છે. કેમકેજો એમ ન કરવામાં આવે તે જુદા જુદા આચાર્યા જુદી જુદી પકખી અને ચૌમાસી કરે અને સધનું છિન્નભિન્નપણું થાય! અને એટલાજ માટે વમાન શ્રીસ ઘે સર્વ દેશામાં જૈન તિથિ અને તહેવારા માટે જોધપુરીપ'ચાંગ નકકી કરેલુ છે અને તેથી જયાં સુધી સમસ્ત સઘ મળીને બીજી પંચાંગ ભવિષ્ય માટે

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312