________________
[૨૬] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
૫ દેવલેકની પ્રાપ્તિ પણ તપ-સયમથી થાય છે માટે “હું સંયમ, તપ કરૂં” એવી ધારણાવાળે અભવ્ય ઉપદેશથી થાય કે સ્વભાવથી થાય ?
૬ વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનમાં વિષપણું અને ગરપણું છોડવા લાયક છે કે તેનું અનુષ્ઠાન છેડવા લાયક છે ? ૧૬૬૨
૭ ભગવાન જિનેવર મહારાજે નિરૂપણ કરેલ નવે તવની શ્રદ્ધાવાળા જે આ લેક કે પરલેકના ફલની અપેક્ષાએ તપ આદિ કરે છે તે દ્રવ્યતપ કહેવાય કે વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન કહેવાય ?
૮ શ્રી આચારાંગજીમાં આહાર અદિને માટે પણ તપ કરનાર સમ્યગદ્રષ્ટિ હોય છે એમ કહ્યું છે ખરું કે ? ૧૬૬૩
૯ જયવી ચરાયમાં “ (3) સિરી એ પદથી આ લેકના જ ઈટ ફલ માંગ્યા છે એમ ખરું કે ? ૧૬૬૪
૧૦ અંગારમક અભવ્ય આચાર્ય છે કે જેને જવાદિ તત્વની શ્રદ્ધા હતી તેને શિષ્યોએ માત્ર ગુરૂ તરીકે છેડી દીધું છે, કે – તેને મુનિપણાને વેષ લઈ ગૃહસ્થપણે કર્યો છે ? તમારા હિસાબે તે તેને મુનિવેષ લઈને ગૃહસ્થ ન કર્યો તે ખોટું છે ને ?.
૧૧ દ્રક્રિયાવાળાની બેટી ધારણા છોડવવાની હોય કે દ્રવ્યક્રિયા છોડાવવાની હેય?
સિદ્ધચક વર્ષ ૧૨ અંક ૯ સ. ૨૦૦૨ જેઠ માસ સમાચના
૧ ચૌદશ-પૂનમનો છઠ કર હોય તેને “તેરસ ચૌદશને છઠ કરે અને બીજી પૂનમે ઉપવાસ કરવો” આવું કઈપણ શાસ્ત્રમાં અને કોઈપણ પરંપરામાં છે જ નહિ. હેય તે વીર (8) શાસનના લેખકે તેવો પાઠ અને પૂરા જાહેર કરવો. (પૂરાવા વગરની તેની લખેલી વાત શાસ્ત્ર કે તેને અનુસરતી પરંપરાને માનવાવાળો મનુષ્ય તે ન જ માને માત્ર તેને અનુસરનારે અંધશ્રદ્ધાળુ જ માને.)
૨ પ્રમાણ આપ્યા વગર છઠના અભિગ્રહની જગો પર ત્રણ ઉપવાસ ગોઠવવાનું અને ચૌદશની જગે પર તેરશે ગોઠવવાનું લખવું તે ઉત્થાપક નવા મતવાળાને જ શોભે ૧૬૬પા
૩ પૂનાના વૈદ્યનું લખાણ થયાં આજ ત્રણ-ત્રણ વર્ષ થવા આવ્યા છતાં હજુ સુધી નવામતના નાયકના મુરબ્બી અને તેને અનુસરનારાઓને વીર (8) શાસનના પંચાંગમાં છેકછાક કરવાની અને છેકછાક કરીને પોતાના અનુસરનારાઓને તે લખી મોકલવાની જરૂરત