________________
સાગર સમાલોચના સંગ્રહ જાને આગોદ્ધારકની શાસનસેવા
૫ કાલીઓ કસાઈ કે-જે અભવ્ય તરીકે જાહેર થયે હતું તેને પણ પાડા ન મારવા જોઈએ એમ કહેવાયું હતું કે નહિ ? અને તે કથન પાપોપદેશ ગણે છે કે કેમ ?
૬ સિધ્ધાર્થવ્યંતરે શૂલપાણિયક્ષને ઇન્દ્ર જાણશે તે હારૂં સ્થાન નાશ કરશે એવો લૌકિક ડર બતાવીને ઉપસર્ગ કરવામાંથી રેક તે પાપપદેશનું જ કામ છે ને ?
૭ આચાર્યભગવાન હરિભદ્રસૂરિજી શ્રી ધર્મબિન્દુ પ્રકરણમાં સમ્યકત્વ નહિ પામેલા જીવની આગળ પણ અહિંસાદિ સાધારણ ગુણની પ્રશંસા કરવાનું કહે છે તે પણ પાપપદેશ જ ગણવે ને ? - ૮ જે જીવને મેક્ષને જણાવનાર શાસ્ત્રો સાંભળવાની અરૂચિ ન હોય તેવાઓ આ લેક અને પરલોકની અપેક્ષાએ પણ ધર્મ કરવાને લાયક છે અને તેવાઓને પણ ધર્મને ઉપદેશ કરે તે પણ વ્યાખ્યાતાની ફરજ છે એમ શ્રી ઉપાધ્યાયજી કહે છે તે શું નવા મતના નાયકને માન્ય નથી ? - ૯ નવા મતના નાયકની આગળ જ કોઈ અભવ્ય. દુર ભવ્ય કે મિથ્યાદ્રષ્ટિ જીવ આવ્યા હોય તે શું તેને હિંસા. જૂઠ, ચેરી. પરસ્ત્રી ગમન વગેરનો ત્યાગ કરવા માટે તેએ ઉપદેશ નહિં જ આ પે ? અથવા તે મનુષ્ય તે તે પચકખાણ માંગે છે તે પ્રતિજ્ઞા નહિંજ કરાવે ? અને જે કરાવશે તે નવામતના નાયકની પાપપદેશમય અવસ્થા થશે કે કેમ ? ૧ ૬૬
( જૈન પ્રવચન ?)
(૩). ૧ નવમા શૈવેયકની દેવગતિને પામી શકે એવું ચારિત્ર કેવલીકાલમાં જ હોય કે કેવલીના વિરહકાલમાં હોય ? ૧૬૬૧
- ૨ ભગવાન તીર્થંકર મહારાજની ચક્રવર્તીઓએ કરેલી પૂજાને દેખીને તે પૂજા વિગેરેની અભિલાષાથી અમને ચારિત્ર લે છે તે પછી તે અભને થયેલાં દ્રવ્ય ચરિત્રે ભગવાન કેવલિ અને તીર્થંકર મહારાજાએ છેડાવ્યાં છે ? ન છે કે તેથી વિષાનુષ્ઠાનની અનુમોદના કેવલી અને તીર્થંકર મહારાજને લાગે કે નહિ ?
- ૩ ભગવાન હરિભદ્રસૂરિજી દ્રવ્યથી પણ ભગવાન જિનેશ્વરની આજ્ઞાને પાળનાર ગણાવે છે અને તેની અવિકલ- સંપૂર્ણ પાલનતાને લીધે જ નવમાં ચૈવેયક સુધી અભ પણ જાય છે એમ ફરમાવે છે.
૪ અભવ્ય જીવે પણ જીવાદિક આઠ ત તે જિનેશ્વરના વચનથી માને છે એમ ખરું ને ?