________________
[૯]
સાગર સમાલાચના સંગ્રહ યાને આમેાદ્ધારકની શાસનસેવા
ન દેવા
પૂરા કરશેા એમ સ્પષ્ટ કહેવામાં અવ્યુ ત્યારે નવા મતના નાયકને ઉત્તર પડે માટે આડો ઉત્તર દીધા - ‘જ્યારે પૂરા થાય ત્યારે' આ સ'ભાળીને તે વખતે તમામ સગૃહસ્થે ચમકયા હતા
૫ શાસનપક્ષ તરફથી પાંચ આચર્યું અને નવામત તરફથી ત્રણ આચાર્યાં એમ મળીને આઠ આચાર્યાં શાસ્રાય કરે તેની પાંચ સગ્રહસ્થાની સાથે કસ્તુરભાઈ વ્યવસ્થા કરે એ વાત મૂળ હતી
તા.ક. : લવાદને ફાડયા બાબતના રામવિ. વગેરેના કાગળા અને પૂનાા કાગળાથી વૈદ્યનુ' લખાણુ અપ્રમાણ સિદ્ધ થઈ ચૂકયુ જ છે એટલે હવે રામિવ ને આગળ પ્રશ્ન પૂછવાના હકક રાખીને પચાવન પ્રને, જાહેર પૂછાય તેના ઉત્તર રામવિ પેતેજ જાતે આપવા તૈયાર થાય. ૫૧૬૫૪૫ ( વીર (કથીર) શાસન )
૧ લેાંકાશાના સ તાનીયાએ, સ્રી અને પરિગ્રહને આધિન રહેનારા ગૃહસ્થે ના હુકમમાં રહે તે ધર્મરૂપ તે નહિ; પરતુ રહેનારાના પાપના ઉદયે બને. ૧૬૫૫ા
૨ સૂરીશ્વરાના સતાના કોઈ દિવસ પણ આર ભ પરિગ્રહમાં ખુ’ચેલાની સરદારી કબુલ કરતા ન હતા, કરતા નથી અને કરશે પણ નહિ. ત્યગીએની સરદારી કરનારે સરદારીના મનેાથવાળા એ સર્વ આરભ પરિગ્રહને ત્યાગ કરી ત્યાગ કેળવીને જ અ ગળ અવાય.
૩ જૈનશાસનના સગૃહસ્થા અને સાંસ્થાની સ્ટેડીંગ કમિટિના મે...બીના નિણ યાને સસ્થા કેઈ દિવસ કચડે નહિ એ ભરાસે શાસનપ્રેમીએએ કરેલા સહકાર, સ`સ્થાની અન્યથાપ્રવૃત્તિ દેખીને ખેચી લેવા પડયો તે કોઇપણ પ્રકારે ગેરવાજબી નથી.
૪ કોઇપણુ ધમ વાળા ધના નેતા, ધર્માંના સંચાલકો અને ધર્મના સિદ્ધાંત તેમજ આચારાને વફાદાર રહયા સિવાય પેાતાને ધમ વાળા ગણાવી શકે જ નહિ.
૫ જે સંસ્થાએ સ્વતંત્રપણે કરેલી ભૂલના પરિણામે મૂર્છા અનુભવી છે તે સ ંસ્થા, ખેલાવીને વિશ્વાસઘાત કરવા સાથે શાસન આદિના દ્રોહ કરનાર થઇ તે હવે જૈન નામને લાયક હાય એમ સુજ્ઞ જૈન માની શકે નહિ. ( ચંદુલાલ )
HRE