Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 297
________________ [૨૦] સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્ધારકની શાસનસેવા ૨ કાર્તિક સુદ પાંચમના ક્ષયની વખતે ત્રીજને દિવસે કાલે જ્ઞાનપંચમી છે એમ કહેશે કે નહિં ? શું “જ્ઞાનપંચમીની આરાધના, કાલે નથી” એમ કહેશે ? ૩ કાર્તિક સુદ પાંચમના ક્ષયની વખતે અંતર વાયણ જ્ઞાનપંચમીનાં અંતરવાયણ કહેશો કે નહિ ? ૪ કાર્તિક સુદ ચૌદશના ક્ષયની વખતે તેનાં અંતરવાયણામાં ચોમાસાનાં અંતરવાયણાં કહેશે કે નહિ ? તા . અંતરવાયણ માટે રકમ મહેલનારે જ્ઞાનપંચમી અને ચોમાસના અંતરવાયણ માટે રકમ મહેલેથી છ ાં બીજે દિવસે જ્ઞાન પંચમી અને એ માસીની તિથિ ન માનનાર છતાં જમે અને જમાડે તે કાયદાની વાત દુર રખાય તે પણ સત્યતાને અંગે ખરાબ ગણુ ય કે નહિ ? ૧૬૫ ૫ કાન્તિકીપૂનમની યાત્રા કે પદયાત્રાને અગે સાકરના પાણી માટે મહેલેક્ષી જૈનની રકમને પુનમના ક્ષયે શાસ્ત્રીય પૂનમ ન માનનારો મનુષ્ય તે રકમને ઉપગ કરે તે તે ઉચાપતખેર ગણાય કે નહિ ? ૬ પિષ માગશર વદ દશમ કે-જે પિષદશમી' કહેવાય છે તેને અંગે ઓચ્છવ, વરઘુ ડો, આંગી કે જમણને અંગે મહેલેલી રકમ પૌષીદશમી માને નહિં છતાં વાપરે કે ઉપયોગ કરે છે તે કાયદાથી ગુન્હેગાર છે કે નહિ ? a૧૬૫૧ તા.ક. આ પ્રમાણે જે જે તિથિથી નિયમિત થએલ તહેવાર કે વર્ષગાંઠ આદિ દિવસોને માટે પણ તે રામ કે રાવણપથીઓને વિચારવું યોગ્ય છે. શાસનને અનુસારનારાઓ તે પરંપરારૂપ સીતાને પવિત્ર માનનારા છે; પણ સીતાની આબરૂ લુંટનાર તે રાવણપંથીઓ જ છે. એ વાત તે સાફ છે કે–અંતરવાયણાની રકમ મહેલના ચોથ કે તેરસ માટે મહેલને નથી વળી પાંચમ અને ચૌદશના ક્ષયતી વખતે ચેથ અને તેરશે પાંચમ અને ચૌદશ છે એમ માની લે તે જ્ઞાનપંચમી કે ચૌમાસી ચઉદશે ઘણી વખતે સાંજે છઠ અને પૂનમ બેસી જાય છે તે વખતે રાતના પૌષધ કરે અને તેનાં પારણું કે અંતરવાયણામાં જમે તેઓને ચોકખી એરી લાગે કે નહિ ? એ પરંપરારૂપ સીતાની આબરૂ લુંટનાર રાવણપંથીઓએ વિચારવું રહ્યું. છઠ આદિ ઉત્તરતિથિના ક્ષયની વખતે તે તે દિવસ સમાપ્તિદિનવાળી છઠ વિગેરે છે.

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312