Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 295
________________ [૨૮૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમારકની શાસનસેવા સિદ્ધચક વર્ષ ૧૦ અંક ૫ થી ૮ સમાલોચના ૧ ચાચાર્ય શ્રી વિજયદેસૂવરિજીના કહેલા અને સં. ૧૮૯૫માં લખાયેલ (અને ૧૯૩માં) બહાર પડેલા પટ્ટકની જાહેરાત છતાં રામપંથી જ તે પટ્ટાથી તથા સકલ શ્રી સંઘની આચરણાથી વિરૂધ બેલે છે, લખે છે, માને છે ! અને આચરે છે ! ૨ અમુક આચાર્યના પ્રતિનિધિપણાની જરૂર કહેવાથી તે હવે રામપંથી અને રામજી શાસ્ત્રાર્થની નજીક આવ્યા છે અને એ સારું જ છે. ૩ સમર્થ હોવાથી અનેક વખત પાટ ઉપરથી મળવાની જાહેરાત કરી અને રામ એ મૌન જ પકડયું છતાં તે વાત લેખક એળવે છે “સુધાકરે ને તે બધા રામપંથીઓ ‘અંગારાકર” તરીકે તેથી જ દેખે છે. ૧૬૪પ ૪ રામજીએ પ્રતિનિધિ નથી ની અથવા તે નીમેલ પ્રતિનિધિ, અધમની કટિમાંથી નીકળે છે એમ કહેનારે ચક્ષુ ખેલીને તે વખતના અંક જેવા ૫ રામપંથી સિવાય કોઈપણ શાસનપ્રેમી, પર્વતિથિને લેપક છે નહિ, તેમ પર્વતિથિ માનીને તેના નિયમ ન પાળવાનું કહેનાર પણ નથી જ. ૬ એકત્રતાની દાનતવાળે સ્વચ્છ દપણે અને શાસવિરૂદ્ધપણે પર્વ અને પનિયાને લેપક બની શાસનમાં ભેદ કરનાર ન જ હોય. ૭ રામજીના લેખો બીજાના નામે એટલા માટે લખાતા હોય તે સારું ન જ . ગણાય કે- વખત આવ્યે શ્રીકાંતની માફક સરકાવી દેવાય ! અહિં તે તંત્રી પણ લેખકની સાથે જવાબદારી ૧૯૯૨ની માફક ઓઢે છે જો કે- રામજીએ તો તેને પણ જાહેર જવાબ માગ્યા છતાં ન જ દીધે !! ૮ સંવછરીની શાસ્ત્રપુરાવાને અનુસરતી કરણીને રામજીના નિહનવ જેવા દેઢડીયા કુમતનું બીજ કહેનાર “ક થેરનું બીજ કલ્પવૃક્ષનું મૂળ છે એમ કહેનાર જ ગણાય. હામાં પક્ષને પ્રતિનિધિ નીમવાની વાત ખોટી રીતે છટકી જવા માટે ટૅગ કરનાર રામપંથીએ પિતાના તપસ્વી મહાપુરૂષ આદિ તરફથી મુખત્યારનામું દીધાની અને રામ.જીએ એને લીધાની પહેલી જાહેરાત કરવી તે જોઈએ જ. ૧• એક લેખકે મર્યાદાકાતને ભેગકાલ લખે તેમાં બીજાને ચેલેજ કરનાર એવા પિતાના મતને પ્રચારવા કેવા પગારદારોના જોખમમાંથી ખસવાનો પ્રપંચ રામજી ખેલે છે; પણ તે ટકી શકતા નથી. સાથે આરાધનાની તિથિની ચેલેજમાં પ્રતિનિધિનો પડદો કેમ લેવાય છે ?

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312