________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્ધારકની શાસનસેવા
[૨૮૭] છે અને શાસનને અનુસરનારાઓ જ્યારે તેમની માન્યતા, “પરંપરા અને શાસ્ત્રથી વિરૂદ્ધ છે એમ સાબીત કરવા તૈયાર થઈ તેમને તેમને મત સાબીત કરવા આહ્વાન કરી વાદી તરીકે રહીને શાસ્ત્રાર્થ કરવા બેલાવે છે ત્યારે તેઓ “પ્રતિનિધિના ન્હાને હમેશાં ખસી જાય છે અને ખસી જશે’ એમ જાહેર થયું છે, પણ તેઓએ નીચેના વાદી વિચારવા જેથી તેમને પ્રતિનિધિની વાતને પડદે ચીરાઈ જાય.
૧ પાર્શ્વનાથ ભગવાનના ઉદકપેઢાલ અને શ્રીગૌતમસ્વામીજીને વાદ શ્રીસૂયગડાંગમાં છે. ૨ &દક અને ભગવાન મહાવીરને વાદ શ્રી ભગવતીમાં છે ૩ ગાંગેય અને મહાવીર મહારાજને વાદ્ધ પણ શ્રી ભગવતીમાં છે. ૪ પાર્શ્વનાથન સ્થાવર અને વીરપ્રભુને વાદ શ્રી ભગવતીમાં છે. ૫ કાલેદાયી અદિને વાદ પણ તેમાં છે ૬ શ્રીરાયપાસેણીમાં પ્રદેશ રાજા અને કેશિકુમારનો વાદ છે.
૭ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કેશિકુમાર અને શ્રી ગૌતમસ્વામીજીને વાદ છે.
૮ શ્રી ઉપાસક શાંગમાં ગોશાલા અને તેના દેવાદિ સાથે શ્રાવકના વાદો છે.
આ બધા વાદમાં કોઈએ કોઈને પ્રતિનિધિ નીમવાની વાત કરી નથી માટે આ રામપંથ તે એમ બે લીને ખસી જતાં પોતાની તેથી હલકાઈ કરે છે.
૧ શ્રી સિદ્ધચક્રમાં જાહેરાત કે માન્યતા શિવાયની વાતની ચેલેંજને લખનાર, છાપનાર અને તેને કલ્પિત ઉહાપોહ કરનાર પત્રના જે આગેવાનો અને સંચાલકે છે તે સજજનેને તે ધિકકાર લાયક ગણાય.
- ૨ કથીર કેવા બેહુદા રૂપે થયું છે કે- જેથી તેના રામજીને પિતે અલગ પાડે છે. અને રામ.જી પણ અલગ પડે છે. એ તે “તું કરજે તગારો અને હું કરીશ ટેક જાણનાર તે એ જાણે જ છે કે- તુ, અતુ, અન્યથા તુ ,રામજી જ હતા અને છે ! પ્રરૂપણાની જુઠાઈ શું શું નથી કરાવતી ? રાજકુમાર સાધુ જમાલીની પણ એથી જ ભુંડી દશા હતી ને ?