Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 293
________________ [૨૮૬] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા ૨ ભાવમાં પ્રત્યય પછી ગુજરાતીમાં ભાવપ્રત્યય આવતાં તેને પેટમાં દુઃખ થઈ લવારે કરવાનું સૂઝે તે સળગતી સોસાયટીના સજજનને સ્વકેસ; મમરાયા મારૂ વગેરે દેખ્યા નહિ હોય. ૩ પ્રેસના દેષને જાણે છતાં લેખકને દૂષિત કરનારો કથીરીયે, વૈયાકરણ ખસૂચિ કે નૈયાયિક પશુ તે ન હોય જ નર પશુના લક્ષણને જાણનારે તપાસ કરવાની રહે કર્મમાં ય લાવીને પછી તે પણાની વાત જ શી ? | ( રામ શ્રીકાન્ત ). * ૧ સંગ્રહ આથમતા કે ઉત્પાત ગ્રહણાદિના બાર-સોળ પહોર અને સ્વાભાવિક ગ્રહણ જે દિવસે અને રાતે મુકત થાય તેના અહોરાત્રને નહિ માનનાર સૂત્ર અને આચરણાને વિરોધ ઉભે કરે તે કલ્યાણકારી તે ન જ હેય. ૨ વિમાનના પુદ્ગલેની અપેક્ષાએ ઔદારિક અસ્વાધ્યાય છે એમ વ્ય ખ્યાકારે કહ્યા છતાં બીજું બોલનાર શ્રદ્ધશૂન્યતાવાળે ન હોય તે કલ્યાણ. ૩ શ્રી પસૂત્રનું કર્ષણ, કાલગ્રહણાદિ વિધિથી છે એવું પર્યુષણકલ્પ અને આચારપ્રક૯૫નું કથન જાણનાર શ્રદ્ધલુ તે અસ્વાધ્યાય રાખવા મથે જ ! ૫ ચેદ્રિય - હત્યાદિને અંગે અહોરાત્રાદિ સ્વાધ્યાય ન વર્જી શકાય એ પ્રશ્રનેત્તરકાર વ્યાજબી કથે છે ૪ અસ્વાધ્યાયને નહિં માનનાર, ધર્મભ્રષ્ટ અને ચારિત્રભ્રષ્ટ થવા સાથે જ્ઞાન આશાતના કરનાર થઈ સંસારમાં ભ૮ કે છે એ લેત્તરમાર્ગને માનનાર જ માને ૧૬૪૪ (કલ્યાણ ) સિદ્ધચક વર્ષ ૧૦ અંક પથી સં.૧૯૯૮ માગ – .૦)) સમા લોચના દેવસૂર તપાગચ્છીય ચતુર્વિધ સંઘને સવેલાની ચેતવણું તમેને સારી માલમ છે કે- સંવત ૧૯૮૯ની પહેલાં આખે શ્રીસંઘ, પૂર્ણિમા અને અમાવાસ્યાના ક્ષયે કે વૃદ્ધિએ તેરસને ક્ષય અગર તેરસની વૃદ્ધિ કરતે હતું અને તે પછી પણ શ્રી દેવસુરતપાગચ્છવાળે આખે શ્રી સંઘ તે તેમ કરે જ છે અને તે બાબતમાં ૧૯૯૩માં શ્રી વિજ્યદેવસૂરિજીને પટ્ટક, કે-જે “પૂનમ-અમાવાસ્યાની હાનિ-વૃદ્ધિએ તેરસની જ હાનિ-વૃદ્ધિ કરવાનું સ્પષ્ટ જણાવે છે તે જાહેર થયે અને છપાઈને શ્રીસંઘને મળે ત્યારથી શ્રીસંઘ જે અબાધિત સામાચારી છે તે આપ્તવાને અનુસરનારી જ છે એમ સમજીને જ પૂનમ કે અમાવાસ્યાની હાનિ વૃદ્ધિએ તેરસની જ હાનિ-વૃદ્ધિ સાચી માને છે અને કરે છે ! છતાં રામપંથીઓ, પોતાના ગુરૂની પરંપરાને ઉઠાવી ઉલટું કરવા લાગ્યા

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312