Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 296
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા (ર૮૯ ૧ કર્મણિપ્રયાગમાં કર્મ ઉક્ત થવાથી પ્રથમામાં આવે છે એમ કહેનાર કૃત્ય પ્રત્ય કર્મને કહેનારા હોવા સાથે શકિત અગર યોગ્યતાને અધિકપણે કહે છે એ ન સમજે ત્યારે “વિમશૂન્ય છે એમ કહેવાય ૨ આરાધ્યપણુએ કઈ તિથિ અર્થાત્ પર્વ તિથિ માનવી એ સ્પષ્ટ અર્થને સમજનાર મનુષ્ય તે સહેજે સમજે કે- હાનિમાં બદલીને અને વૃદ્ધિમાં રેકીને પહેલી તિથિને જ આરાધ્યપણુમાં લાવવાની વાત છે. અને તે થયા પછી આરાધના તે આપોઆપ જ આવે છે. આ સમજનારાઓ જ હા ને અર્થ કેમ ૩૫થા કહેવે પડે અને તેરશના વ્યપદેશનો અભાવ કહેવા સાથે ચૌદશને જ વ્યપદેશ થાય છે એમ કેમ કહેવું પડ્યું ? તે સહેજે સમજી શકે ૧૯૪૬ ૩ શું વિમર્શ ધરાવનાર મનુષ્ય કદાપિ એમ માની શકે કે - જે ગ્રંથકાર, ચઉદશના ક્ષયે તેરશને તેરશ તરીકે કહેવાની જ ના પાડે તે ગ્રંથકાર તેરશને ચઉદશના ક્ષયની વખતે આરાધ્ય તરીકે ગણાવે ? વૃક્ષનો અભ વ માની શાખાને સદ્ભાવ માનનારા આજકાલ વિમર્શથી શૂન્ય જ પાકે ૧૬૪૭ - ૪ જે શાસ્ત્રકાર, ચઉદશના ક્ષયની વખતે તેરશને તરી કે ન કહેતાં તેને ચૌદશ તરીકે જ ગણવાનું જણાવે છે તે શાસ્ત્રકાર “ચઉદશના ક્ષયે તેરશ આરાધ્યતિથિ તરીકે મનાવે છે. એમ કહેનાર કે શાસ્ત્રકારને કલંકિત કરનાર છે ? એ હકીકત વિમર્શવાળે તે જરૂર સમજે ૧૬૪૮ ૫ જે શાસ્ત્રકાર, અષ્ટમીના ક્ષયની વખતે અપ પૌષધ નહિ માનનારને પણ સાતમ ન માનતાં આઠમ માનવાનું સાબીત કરી સમજાવે છે, તે શાસકાર “આઠમના ક્ષે સાતમને જ આરાધ્ય તિથિ તરીકે ગણે છે એમ બેલનાર, નિદ્ધની દશા પણ ન એલ ધતો હોય તે સારૂં. ૧૬૪૯ (કથી ! રામવિમશ) B + B સિદ્ધચક્ર વર્ષ૯-૧૦ અંક ૧૫-૧૦ સં. ૧૯૯૮ મહા શુદ ૦))સમાચના ભેળસેળપથિ કે પથિયોને ૧ કાર્તિક સુદ એકમને ક્ષય હોય તે અમાસને દિવસે “કાલે બેસતું વર્ષ” એટલે કાર્તિક સુદ એકમ છે એમ કહેશે કે નહિ ? દીવાળીને દિવસે એકમ હોવાથી “દિવાળીને બેસતું વર્ષ માની લેશે ? અને ચૌદશને દિવસે આવતી કાલે બેસતું વર્ષ છે એમ શું કહેશે ? ૩૭

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312