Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 292
________________ સાગર સમાલ ચના સંગ્રહુ યાને આગમાદ્ધારકની શાસનસેવા [૮૫ ૪ નિર્ણય કરવા માટે અનેક વખત સ્હામેથી શાસનપક્ષવાળાએ આવવાનું કહેવડાવ્યુ હાવા છતાં તૈયાર ન થવું અને સામાન્ય સૂપ અને પ્રતિનિધિ થવા આદિની વાતે ભાડુત પાસે ગબડાવવી એ તે કારમી કારસ્તાની છે. ૫ આ રામજીના નીમેલા પ્રતિનિધિએ પણ યાગ, ગુરૂભકિત અને પ્રતિનિધિપણાનાં જ જામનગર વખતે હુાત કહાયાં હતાં. નાચવું ન હોય તે આંગણું વાકું જ કહે. શાસન. રામને ચર્ચા કરી નિણૅય કરવાની ફરજ જણાવી છે અને જણાવશે જ. ૫૧૬૪૩૫ (રામ॰ કથીર૰) ૧ ‘પ’તિથિના યને કે વૃદ્ધિને આરાધનામાં માનવી' આ માન્યતા, કેવલ રામપ'થીયાની જ છે અને તે શાસ્ત્ર શાસન અને શુદ્ધ પર પરાથી વિરૂદ્ધ માન્યતાએ શાસનના કકડા કર્યાં છે એ સ્પષ્ટ હું।વાથી તે રામપથીઓના અન્નાડીપણાને જગત સમજે તેમ છે. ૨ આ નવા શાસનિવરૂદ્ધ અને જાણી જોઇને જુહુ કરનાર એવા રામપથીએ સિવાય અન્યમતવ ળા દિગ ખરા, હુઢીયા, તેપ'થી, આંચલીયા, ખરતરીયા પાયચંદીયા કે (બીજા) કે ઈ પણ સત્યને અગે થતી ચર્ચામાં પ્રતિનિધિ થવાની વાત કરી શકે જ નહિં. અને કરા પણ નથી વળી આ રામજીએ પ્રતિનિધિ નીમ્યા અને તેનુ ં અધમપણું, નિરૂત્તરપત્રુ અને ભાગી જવાનું થયું તેની જવાબદારી સ્વીકારી નથી એ સ્પષ્ટ છે. ૩ આ રામપથીએ સિવાય કેઈપણું શાસનને માનનાર આઠમ-ચઉદ્દેશ કે પુનમ અમાવ સ્યાની વૃદ્ધિ કે ક્ષય માનતા જ નથી વસ્તુતઃ આ રામ જીએ જ પેતાનેા નવા મત હોવાથી દરેકની પસે જઇને પાાની સત્યતા સાબીત કરવી ઠીક છે. રૂબરૂમાં લખાણુ સાથે ચર્ચા કરવાથી રામપથીયે બધા સ્થાને ભાગ્યા છે અને સાવ જુઠા હૈાવાથી ભાગશે અધભકતોની લક્ષ્મીના વ્યયે કાગળ કાળા કરવામાં જ આ જંબુ. ચીમન કનક, આફ્રિકાએ તાલીમ લીધી છે ! નવે જુડો મત ઉભું કરી મુ ંબઈ થી ગુજરાતમાં અવાયું નહિ, પૂના વગેરે સ્થાને ‘દેશ’ પલટયે અને વર્ષો પછી મુખાઈ આવતાં સમક્ષ ચર્ચા કરાતી નથી એ જુઠપણાની જાહેરાત જ છે (રામ-પ૮ણી) ××× સિદ્ધચક્ર વર્ષ ૧૦ અક ૪ સ. ૧૯૯૮ કા.વ. ૦)) સમાલાચના ૧ ગ્રંથકારના સ્વયં કથન અને પાત્રના મુખના કથનને ભેદ, શાસનથી અનેકધા અસહકૃત સડેલી સેાસાયટીના સ્વામી ન જ સમજે તે તેના કથીરશાસનમાં કોલાહલ કરનાર ન સમજે એમાં નવાઈ નથી. આ કારણથી પત્રના વાકયને સમજવામાં તે નિષ્ફ નીવડે રુમપત્રક જાણનારા તા અચેતનના ઔપચરિત વાકયાને માત્ર—

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312