Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 287
________________ [૮૦] સાગર સમાલાચના સગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા ૬ શાસ્ત્રથી ચાલતી તિથિપરંપરા, વિરૂદ્ધ છે નહિ' એમ લખાણ જણાવી ‘શાસ્ત્રથી વિરૂદ્ધ છે' એમ કબુલ કરે છે એવુ લખનારા હ્રદયશૂન્ય તેા રામપથના જ નાયક હાય. ૧૬૩૦ના તા.ક. ઉપરની હકીકતથી તેમજ નથલી, જામનગર અને પાલીતાણાના વૃત્તાતાથી સજ્જના સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે- આ નવા રામપ'થીયેા તિથિના મતની ચર્ચા કરવા માગતા જ નથી !! કલ્યાણવિજયજીને પ્રતિનિધિ નીમનાર તેમની નિરૂત્તરતા અને નાશભાગની રમતના કેમ જોખમાર થતા નથી ? આત્મારામજીના આચાર્ય રામચંદ્ર જો સત્યના સમર્થનવાળા હોય પન્યાસજી સાથે ચર્ચા કરી લે. નવાપ'થીઓને માલુમ હતુ` કેપન્યાસજી વગેરે તિથિના નીકાલ માટે મુખઈ આવે છે છતાં નવા રામપ'થીએ ‘પાંચ મહિના સુધી ચર્ચા એમ નહિં થાય' એમ ન્હાતા કહેતા ? હવે ખરી વખતે જ ખેટા બચાવ કરાય છે. (રામ-શ્રીકાંત) #pa સિદ્ધચક્ર વર્ષ ૯ અક ૨૦ સ. ૧૯૯૭ અષાડ વદ ૦)) સમાલાચના ૧ જૈન ધમને યથાય પણે સમજીને માનનાર જરૂર એમ માને કે-શ્રીવીતરાગદેવને માનનારે હોય તે નરક કે નિગેદનાં આયુષ્ય બાંધી તેમાં રખડનારા કે ના થાય જ નહિં. ૫૧૬૩૧૫ ૨ નરક અને નિગેાદનાં આયુ બાંધી તેમાં જનારો અને રખડનારા તા તે જ થાય કે જે શ્રી વીતરાગના મને ન માનતા ઇતરધને માનનારા હાય ।।૧૬૩૨ા ૩ ભગવાન્ જિનેશ્વર મહારાજનુ' દર્શીન, સર્વે નયના સમુદાયરૂપ હેવાથી સમુદ્રમાં નદીએની માફક સત્ર દર્શનાના પ્રત્યેક નયના સમાવેશ થાય છે; પરતુ નદીએમાં દરીયા ન હાય તેમ એકેક નયવાળા ઈતર દશનામાં સ` નયના સમૂહમય જૈનદર્શન હેાય નહિ' એ વાત નિષ્પક્ષ વિવેકીઓને માન્યા શિવાય ચાલે તેમ નથી ૧૬૩૩૫ (૩ધાવિન સર્વે સિઘ્ધવ: પદ્મના આ તાત્વિક અર્થ છે.) ૪ તત્ત્વજ્ઞપુરૂષ સમજી શકે તેમજ છે કે- દ્રવ્યાર્થિક કે પયાથિંક સાદી કે અસાદી, નિત્યવાદી કે અનિત્યવાદી, ભેદવાદી કે અભેદવાદી, સામાન્યવાદી કે વિશેષવાદી આદિ થયેલા મતની પ્રરૂપણા અને તત્ત્વવાદની અપેક્ષાએ સમતાની ઉત્પત્તિનું કારણ જૈનશાસન છે. માટે સંસુ ંદર રત્નતુલ્ય પ્રરૂપણા અને તત્ત્વા જૈનશાસનમાં જ છે, પર તું નય કે તવવાદને ઘેાડીને એકડા મારનાર અને લીલાના લ્હાવા ગણનાર જેવા અધમ મય આચારવાળા ધર્મના શ્રી વીતરાગધર્મીમાં સમન્વય કરવાનું કહેનાર તે દુનયને ન સમજે તેમ કુદેવ-કુશુરૂ અને કુધર્મને સમજી જ શકતા નથી ॥૧૬૩૪ા

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312