Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 286
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૨૭૯ ૧ નિશ્ચય નહિં જાણનારા બહુત છતાં શાસનના વેરી છે. ૨ શાસ્ત્રના માર્ગમાં એક નયનિષ્ઠતા છે. ૩ ભગવાનના નયવાક સ્થાપદના રચથી જ સુવર્ણ બને છે. ૪ ન્યૂન દશપૂર્વ સુધીનું જ્ઞાન ભજનારૂપ છે. એ વગેરે શાઅવાકને વિચારનાર તે સ્વામિપક્ષને સમજે જ; પરંતુ છતાં હૃદયે અવિચારક હેય તે જ તે વાતને પ્રરૂપક અને પ્રકૃતિમાં લઈ જાય. ગર્દભને સાકર કડવી લાગે એ દ્રષ્ટાન્ત તે કહેનારને લાગુ ન થાય તે કલ્યાણ. શું શાસ્ત્રકારે શ્ર તમયમાત્ર એવા શ્રતજ્ઞાનને ત્યાગ આવશ્યક છે એમ નથી કહેતા ? ૧૬૨૪ ૫ એકરસ એવુ જલ, ભાજનથી નાના રસપણે પરિણમે છે એ દ્રષ્ટાંત તથા ખરાબ ખાતરથી થતા વિવિધ પાકનું દ્રષ્ટાન્ત ધ્યાનમાં ન આવે ? ૧૬૨૪ (ભિક ખુ) 步步步 સિદ્ધચક્ર વર્ષ ૯ અંક ૧૯ સં. ૧૯૭ અ વ. ૦)) સમાલોચના ૧ કોઈ સ્થાનકવાસી સાથે તેઓ આઠ કેટી અને નવ કેટી કે છ કોટીનો નિર્ણય ન કરી ત્યે ત્યાં સુધી શું આ નવા રામપંથીઓ ચર્ચા નહિ કરે ? ૧૬૨૬ ૨ શું સ્થાનકવાસી, આ નવાપંથીઓને એમ એમ નહિં કહી શકે એક મત ન કે- દિગબરના તેરાપંથી તથા વીસપંથી અને તમારા પાયચંદીયા અને આગમીયા થાઓ કે – સર્વનું પ્રતિનિધિપણું ન લાવે ત્યાં સુધી તમે અમારી સાથે ચર્ચા કરવા લાયક નથી ! ૧૬૨ણા ( ૩ શું આ નવાપ થીઓએ સકલ પ્રતિવાદીઓનો એક પ્રતિનિધિ થાય તે જ વાદ કરાય એ કઈ શાસ્ત્રીય નિયમ સ્વીકાર્યો છે ? ૪ શું ભગવાન મહાવીર મહારાજે ગૌતમસ્વામિજીને કે કોઈપણ ગણધરને કે મિલાદિને પિતાના મતવાળાના પ્રતિનિધિ નીમાવવાની માગણી કરી હશે ? i૧૬૨૮ ૫ શું ભગવાન ગૌતમસ્વામિજીએ ઉદક, પેઢાલ, કેશીકુમાર કે અન્ય સ્થવિરે સાથે વાદ કરતાં શ્રી પાર્શ્વનાથતીર્થના પ્રતિનિધિત્વની માંગણી કરી હતી ? તિથિપક્ષનું ચેકખું જૂઠા પણું જાણીને પ્રતિનિધિપણુ આદિના ન્હાના કહાડી ખસવાની રમત ભવભીરૂ હેય તેને તે ન જ શેભે ! ૧૬૨

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312