Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 284
________________ સાગર સમાલોચના સંગ્રહ યાર્ન આગામે દ્ધારકની શાસનસેવા [ee] સિદ્ધચક વર્ષ ૯ અંક ૧૫-૧૬ સ. ૧૯૭ . વ. ૦)) સમાલોચના ૧ મિથ્યાત્વધતુરાના ઘેનથી ઘેરાયેલા નવા મતીયે ભગવાનના પંડિતમરણથી પિતાને આનંદ માનવાવાળા થયા છે. અને તેઓ મરેલાની પાછળ સ્નેહને લીધે શેક કરનાર નેહીઓને શેક નહિં કરવા દેવાયેલે ઉપદેશ ધર્મભકતને લાગુ કરે છે, પણ પિતાના પરદાદા-દાદા અને ગુરૂ મરી ગયા તે સારું થયું” એમ બોલતા કે માનતા તે નથીજ. (કદાચ તેઓ તે પિતાના પરદાદા વગેરેની સદ્ગતિ થવામાં શંકાયુકત હોય અને તેથી તેમના મરણને સારૂ ન ગણુતા હેય તે તેઓનું મન જાણે ) (આરાધના-કનક) સિદ્ધચક વર્ષ ૯ અંક ૧૭-૧૮ સં. ૧૯૯૭ જે. વ. ૦)) સમાલોચના શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ એવા રામના તિથિના નવા પંથને વ્યકિતરાગથી ખોટી રીતે બચાવવા વણથલીની માફક હાલ પણ છવાભાઈએ કહેડ બાંધી છે. જામનગર અને સુરત આદિ મુકામે પન્યાસજી ચંદ્રસાગરજી આદિને મુંબઈ આવતા રોકવા માટે પત્રો લખાવાયા છે આવનારને હુલ્લડનો ભય દેખાડે છે; પણ લાલબાગ અને ઘાટકેપરમાં રહેલાને તે ખસેડયા પણ નથી ! સત્યમાર્ગના ઈચ્છકોએ તે સાવચેત રહેવું સુરત સરખા સ્થાને ચર્ચા કરાવવાની વાત કેમ નથી કરી ? (સુરત) ૧ શ્રી સ્થાનાંગ સૂત્રકાર ગણધર મહારાજ શ્રી તીર્થકરના કાલધર્મને પૂર્વગતશ્રત, અને ધર્મના વિચ્છેદના માફક લેકમાં અને દેવલોકમાં અંધકાર તરીકે જગતસ્વભાવથી જણાવે છે વળી નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી, શ્રી તીર્થંકરના મરણને ઉત્પાત તરીકે જણાવે છે. એટલે “મહાત્માના મરણમાં ભક્તો માટે આનંદ માનવાનું કહેનાર મિથ્યાત્વના ઉત્પાતમાં રાચનારા ગણાઈ લેકસ્વભાવને ઓળવનારા થવાની સાથે શાસન ધાહીન થઈ પોતાના મરણથી ભદ્રકવર્ગમાં દેનાર થાય છે જ. ૨ વિવેક મનુષ્ય શેક થાય તે પણ ભકિત ન છોડે એ સ્વાભાવિક હોવાથી દેવતાઓ ભગવાનને મોક્ષ થતાં ઓચ્છવ પણ કરે છે મારોFાતેત્ર એવા મહાત્માના સ્વરૂપને દેખાડનારા વાકયને ભક્ત અગર સ્નેહીના અંત:કરણ કાર્યને લગાડનાર મનુષ્ય, પ્રકરણ સમજવામાં પણ અંતઃકરણને ગીરવી મૂકનારે જ ગણાય. ૩ ભગવાન નિર્યુકિતકાર અને શ્રી હરિભદ્રસૂરિજી, આચાર્યભગવંતના મરણમાં સ્વાધ્યાય નહિ કરવા તથા શોક માટે અવળાપણું જણાવે છે–કહે છે આ બાબતના પાઠો નીચે મુજબ સ્થાનાંગ પત્ર ૧૧૬-તમો – નોઘાર થાત્ – ભવે તે સોનિમાવત્ भावते वा प्रक़शक़खभावज्ञानाभावादिति

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312