________________
[૨૭૬]
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમેાદ્વારકની શાયનસેવા ૮ અધ્યાહારથી સ્થાપના પ્રયાગ કરે તે જ સમ્યગ્જ્ઞાન કહેવાય એમ પાતે કબુલ પણ કરે અને વળી મૂલને સમ્યગ્જ્ઞાન જ એકાંતે માને તેની અક્કલને અક્કલમ જ સમજે. ૧૬૧પા (રામ-શ્રી કાન્ત) સમાલાચના
સિદ્ધચક્ર વર્ષ ૯ અંક ૧૩- ૪ સ. ૧૯૯૭ ચૈ.વ. ૦))
૧ ૫'ચસંયત નામ નહિં પણ પંચનિગ્રન્થીની માફ્ક પંચસ'યાતી નામ કહેવાય u૧૬૧૬૫
૨ દીવસાગરપન્નત્તિસૂત્ર એમ નહિ, પણ દીવસાગર પન્નત્તિ ગ્ર ગ્રહણી નામ છે. ગ્રંથકાર પણ વનયાન્હાઓ એટલે પ્રકીર્ણ ક છૂટી છૂટી ગાથાઓ કહે છે અને શ્રી સ્થાનાંગસૂત્રવૃત્તિ ૨૧૫-૨૨૪ વગેરેમાં તથા લેાકપ્રકાશ ક્ષેત્ર૦૨૭૬-૨૧૨ પત્ર વગેરેમાં આની ગાથાઓને ટ્રીપસાગર પ્રજ્ઞાપ્ત સંગ્રહણી તરીકે કહે છે પ્ર સા.પા ૪૨૯માં પણ
તેમ છે. ૫૧૬૧૭ા
૩ પરિહારના ભેઃમાં બીજાને પરિહાર એટલે પરિહારના તપ. અને તેને જે કરી ગયેàા તે નિષ્રાંત તરીકે લેવાની જગ્યાએ તે ચારિત્રથી નીકળેલ' એવે અર્થ થાય તે અયેાગ્ય છે. એના તે ઘણા અનર્થાં સમજીને માલમ પડે તેવા છે ।।૧૬૧૮। (જૈન પ્રસા.)
૧ રામટેળીવાળાએ તિથિને આરંભથી સમાપ્તિ સુધી આરાધતા નથી અર્થાત ઉદય પછીની ચેડી તિથિને જ માને છે અને તૈટલાના જ આરાધનાર થાય છે.
૨ શાસ્રકારની આજ્ઞાએ તિથિને આરાધનાર શાસનપક્ષ તે ક્ષયે પૂર્વાં અને વુદ્ધો ઉત્તરા॰ ના વાકયપ્રમાણે વત્તતા હાઈ માખીના આરાધક જ છે
૩ તિથિને માને પણ નહિ અને તેની આરાધના કરવાનુ કહેનારા તે શાસ્ત્ર અને પર’પરાને લેાપનાર થવા સાથે પ્રત્યક્ષ મૃષાવાદી થવા સાથે વિર ધક જ થાય છે
૪ સ્થાત્ શબ્દના અધ્યાડ઼ાર વ્યાખ્યાતાએ જ કરવાના છે એમ માનવા છતાં મૂલ વાયાને નયનાક્રય નથી જ એમ કહે તે તેને તે વ્યાઘાતઃ
૫ યાજ્ઞવ સ્વાસ્વરુાંછિતા: અને અન્યોન્ય. કાળ્યા બરાબર સમજનાર તે સભ્યશુદ્રષ્ટિને સ્યાદ્વાદરૂપ પ્રમાણ જ્ઞાન માને અને શાસ્ત્રવાકયેને નયવાકય માને.
૬ જૈનશાસ્ત્રાને સમ્યગજ્ઞાન તરીકે જ માનનારા, જૈનશાસ્ત્રાને જાણનારા અન્યમિથ્યા દ્રષ્ટિને શું સમ્યગજ્ઞાનવાળા માનશે ? સ્યદ્વાદની તે અભળ્યાદિને શ્રદ્ધા નહિ હાવાથી તેએ રયાદ્વાદરૂપે ન લે તેથી મિથ્યાદ્રષ્ટિ હોય. તે સ્પષ્ટ માનવુ પડશે કે- જૈનશાસ્ત્રને સ્થાપદે જોડે તે જ તે સમ્યગજ્ઞાન ગણાય. અર્થાત્ સ્વરૂપે તે સમ્યગજ્ઞાનરૂપ છે એમ ન કહેવાય.
( કથીર૦ )