________________
[૭૪] સાગર સમાલોચના સંગ્રહ યાને આગામે દ્ધારકની શાસનસેવા
૨ તિથિની ચર્ચા કોઇની અંગત નથી જ. સાચા તિથિના નિર્ણયની ચર્ચા પણ સમય-ક્ષણની મોજવાળાને ન ગમે એ નવું નથી. ૧૫૬•૧
(સમયધર્મ) ૧ પરીક્ષાને નહિ સહન કરનાર વર્ગ જેમન ફ્રેતાનિ તુમ એમ કહી પિતાના વિધાનને હેતુ-યુકિતથી સંગત કરવાને ના પાડતું હતું તેમ જે પર્વતિથિને આરાધનાર હાઈ નિરૂપણ કરે ત્યારે તેમાં નિરધિકારપણું કહે તે કથીરશાસનને જ વર્ગ હોય. પુરા આપે નહિ, સામા ઉભા રહેવું નહિ અને આવું બકવું તે નવા મતની જુઠાણાની ધજા જ છે.
* (કથીર ?)
સિદ્ધચક વર્ષ ૯ અંક ૮ સં. ૧૯૯૭ પ. વ. ૦)) સમાલોચના
૧ જૈન કોન્ફરન્સે જયાં સુધી અવચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી જૈનશાસનથી અને તે શાસનને અનુસારનાથી વિરૂદ્ધતામાં વર્તાવ કર્યો હતો ત્યાં સુધી આસ્થા અને વિવેકવાળી જૈનકમે તેને અપનાવી જ હતી ૧૬૦૨ા
૨ શાસન પ્રેમીઓ ઉપર તે કોન્ફરન્સના શ્રદ્ધાશૂન્ય યુવક સંઘ આશ્રયે રહેલા મનુબેએ બેટા આરોપ મૂક્યા અને ગુંડાગિરિ ચલાવીને જુનેરમાં જે જુલમ ગુજાર્યો છે તેનું પુનઃ અકરણની પ્રતિજ્ઞા સાથે તેઓએ કયારે પ્રાયશ્ચિત કર્યું છે કે – તેથી તે જૈન કોન્ફરન્સને જૈનકોમ અપનાવે ? ૧૬૩
૩ દેવદ્રવ્યને ખાઈ જવાની વૃત્તિ ૧, વિધવાઓના પુનઃલગ્નની વિધેયતા તેઓના . શીલ અને સદાચારનું લીલામ કરવાની વૃત્તિર, તથા ત્યાગમય શ્રી જૈન નિગ'થપ્રવચનથી વિરૂદ્ધપણે સંયમને ભેગવંચના ગણીને દીક્ષાથી વિરૂદ્ધ જે ઠરાવ અને અનુદાની વૃત્તિક, એ ત્રણ વૃત્તિઓ જે શ્રદ્ધાશુન્ય યુવકસંઘે કોનફરને ગળે વળગાડી છે તે ત્રણ વૃત્તિઓને કોન્ફરન્સે જ્યાં સુધી છેડી નથી અગર તે વૃત્તિઓના થયેલા વર્તાવ માટે અપુનઃકરણતા સાથે પ્રાયશ્ચિત્ત લીધાનું જાહેર થયું નથી ત્યાં સુધી જૈનનામને ધારનાર પણ સુજ્ઞ મનુષ્ય તે બહિષ્કાર કરાયેલી કોન્ફરન્સની છાયાએ પણ જાય નહિ એ સ્વાભાવિક જ છે in૧૬ ૦૪
૪ જૈન શ્વેતાંબર મુનિ મહારાજાઓના ત્યાગ, વૈરાગ્ય અને સત્ય માર્ગને લીધે જૈનકોમ તેઓ તરફ અપૂર્વ પૂજ્યભાવ રાખે છે અને તેથી તે કેમ ધર્મશ્રદ્ધાથી હીન એવા અને ધર્મ આદિ સન્માર્ગને નાશ કરનારા એવા તરફ ઢળતી નથી. તેમાં ગોકુળભકતને અરૂચિ કેમ થાય છે ? ૧૬ પા.
(ગુજ. ગોકુલ૦) ૧ વૃદ્ધ તપસ્વીને નામે કરેલ શાસ્ત્રાર્થ માટેની તેમની તૈયારીની વાતને પ્રપંચ ખુલે પકવાથી તે કરનારને ક્રોધ અગ્નિમાં બળવું જ પડે ૧૬૦૬