________________
[૬૮] સાગર સમાચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા સિદ્ધચક વર્ષ ૮ અંક ૨૩ ૨૪ સ. ૧૯૬ ભા.વ. ૪)) સમાલોચના
૧ ઉદયાસ્ત વ્યાપિની તિથિને અનારાધ્ય માનનારે આ વખત પણ ભાદરવા સુદ પાંચમ ૩૬-૨૭, ભાદરવા સુદ પુનમ ૩૨-૫ ની અને પછીથી આ વદ ૧૪ સુધીની બધી તિથિઓ તેવી હોવાથી અનારાધ્ય માની ? ૧૫૭૮
૨ ઉદયાસ્તવ્ય પિવાને લીધે તિથિને અનારાધ્ય માનવાની વાત શાસ્ત્રાધાર સિવાય કલ્પિત જ ગણાય.
૩ એકકેય પ્રશ્ન કે ઉત્તરમાં શ્રીહરિપ્રટન અને સેનપ્રશ્નમાં ઉદયાસ્તવ્યાપિનીને ઔદયિકીના વિપક્ષમાં જણાવી છે ? વિપક્ષમાં પૂર્વના અને અંગતના પદો છે ને ?
૪ સચિવ એમ કહેવાથી અનૌયિકીને જ વ્યવચ્છેદ થાય અને તેથી પૂર્વતિથિને અનૌયિકી એટલે ઉદય વિનાની જ ગણાય ૧૫૭૯
૫ પહેલી પૂનમ કે અમાવાસ્યા ટીપણામાં તેના ઉદ્દયવાળી ગણાયા છતાં આરાધનામાં તે તેના ઉદય વિનાની ગણાઈ અને તેમજ બે ઉદયવાળી ચૌદશમાં પણ પહેલી અનુદયવાળી ગણાઈ અને તેથી પુનમ અને અમાવાસ્યાની વૃદ્ધિએ બે તરસ ગણાઈ i૧૫૮ના
૬ શ્રી આનંદવિમલસૂરિજીના વખતથી તેમ મનાતું આવ્યા છતાં તે ન માનનાર શાસનમાં કેમ રહે ? ૧૫૮૧
૭ ઉદયાતવ્યાપિનીને ઔચિવ એમ કહેવાથી વ્યવહેદ માનનારે બે હોય ત્યાં . એક નથી (એમ) માનશે ખરા ?
(રામ-વિક્રમ)
# # # સિદ્ધચક્ર વર્ષ ૯ અંક ૧ સં. ૧૯૬ આ.શુ. ૧૫ સમાલોચના
૧ એક બાજુ લખવામાં આવે છે કે-કેવલિના વચન શિવાય બીજાનાં વચન સાચા હેય નહિ તે મી. ગો.ના વર્તમાનમાં જેનાં વચને સાંભળે છે તે બધાને શું કેવલી માને છે ? જો એમ નહિં તે તે બધા કહેનારાઓને તેઓ સાચા નથી એમ કબુલ કરે છે. ૧૫૮૧
૨ ક્ષમાશ્રમણ શબ્દ, પૂર્વધારેને માટે જ વપરાય છે અને ભગવાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને “ક્ષમાશ્રમણ ગણવામાં આવેલ છે. અને તેથી શાસ્ત્રકાર અને પૂર્વાચાર્યો તેમને પૂર્વધર ગણે છે; છતાં મી. ગો.ના.નું જે કથન ભગવાન જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ માટે પર્વધર નહિ હેવાનું છે તે કેવળ કલ્પનાના ઘોડા દેડાવનારને શોભે તેવું છે. ૧૫૮૨ા