Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 277
________________ [૭૦] સાગર સમાલાચના સમહ યાને આગમાદ્વારકની શાયનસેવા ૨ બુદ્ધિપ્રધાન શ્રી અભયકુમારની દીક્ષા થવાને લીધે જ રાજય કેણિકને મળવાની કે તેના ભાગલા પડવાની દહેશત ઉભી થઈ અને તેથી જ હાલ્લ ને વિહલ્લને સિંચાનક હાથી આદિ શ્રેણિક મહારાજે આપ્યા છે અને તે સેચનક હાથી આદિની કેણિકે માગણી કરવાને લીધે હુલ્લ વિઠ્ઠલ્લને ચેડામહારાજા કે જેએ- પેાતાના દેદા થતા હતા તેને શરણે જવુ પડયુ અને તે હૅલ્થ-વિહલ્લે કે ચેડારાજાએ તે સિંચાનક હાથી અિ નહિં સાંપવાને લીધે જ થમૂશલ અને મહાશિકટક સામેા થયા છતાં તેની કારતા ન સૂઝે તેને શું કહેવું ? ૩ બુદ્ધિવિશિષ્ટ શ્રી અભયકુમારની દીક્ષા થવાને લીધે તેની માતા નદાએ દીક્ષા લીધી છે અને તેણીએ પેાતાના દિવ્યકુંડલ અને હાર. હલ્લ-હિલ્લને આપ્યા છે. તે હાર અને કુંડલયુગલની શે।ભાથી અદેખી થયેલી કેણિકની રાણીએ કેણિકને તે લઇ લેવા પ્રેરણા કરી અને તેથી હુલ્લ વિહલ્લને ચેડામહારાજના શરણે જવુ પડયું ! અને તેથી શરણાગતવાપિંજર એવા ચેડામહારાજને રથયૂશલ અને મહાશિલાક ટક સ`ગ્રામાં કરવા પડયા !! એ ચેકખું ન સૂઝે તે રામને રામ રામ લેાકેા કરે. ૫૧૫૮૬॥ ૪ દીક્ષા ન લે અને અહિત ન હેાય એવું કેવલજ્ઞાનથી જાણવાનું. શકય છે એવુ કહેનારાના રામ રમેલા હોય તેમાં કહેવું શું ? ૫૧૫૮૭ના 2 ૫ ભગવાન (ને) શ્રેણિકમદ્રારાજ માટે આજ્ઞાની દઢતા અને અભયકુમારની દીક્ષામય દીક્ષાની સુ'દરતા જણાવી તેની સુંદરતાની માન્યતામાં ચલિતપગુ જ થાય તેને અંગે જણાવેલે એમને જે વીર્યાંલ્લાસ તેને સ`વિરતિની પ્રાપ્તિની સાથે જોડનારે દુરભવ્ય ન હેાય તે ઘણું સારૂ. ૫૧૫૮૮ા નુષ્ય, ૬ પરવ’ચનપત્ર નહિ મગાવવા છતાં, નહિ આવ્યા છતાં માત્ર કાઇકે જણાવવાથી આ ખુલાસા કર્યાં છે. તેથી બીજા અંકમાં અસભ્ય અને અસત્ય લખાણા હોય તે તેના સ્થિતિ પણ આ રીતે અધમ જ ગણવી તા.ક. કારણપણું પણ સ્પષ્ટ છતાં દીક્ષાની મહત્તાને ઉડાડવા કે સત્યવકતાને ખેાટી રીતે વગાવવા જો ભાવિની ભેખડ નીચે જવામાં રસ લેવાય તા પછી........ના મતને માનનારમાં દાખલ થવું સારૂ છે ૨ મરૂદેવામાતાનુ આંધળાપણુ' પણ જ્ઞાની એવા ભગવાન ઋષભદેવજીની દીક્ષાને લીધે જ હતું, છતાં આ પરવચનકારને તે પણ કારણ તરીકે માનવાનું નહિ રહે ધ્યાન રાખવુ કે દીક્ષાને કાઈ અનથકારક ગણતું જ નથી; પરંતુ દુન્યવી આવા અનર્થાં થવા સભવ હોય તે પણ દીક્ષા લેવાય તે અ યઃ કરનારી જ છે એમ કહયું છે અને તે કહેવા લાયક જ છે. ૧૫૮૯ા

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312