________________
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમાદ્ધારકની શાસનસેવા
[૨૦૧
૩ સત્યને ઉલટપાલટ કરવામાં આત્મભાગ સમનારા પર્વ'ચનકારને નિયાવલી
જોવાના તેા અવકાશ ન જ હોય એટલે ચેકખુ કારણપણુ` સૂઝે નહિ જ. ૫૧૫૯૦૫ (પરવ ચન-રામ′′)
தததி
સિદ્ધચક્ર વર્ષ ૯ અંક ૩-૪ સ. ૧૯૯૭ કા. વ. ૦))
સમાલાચના
પતિથિની હાનિ અને વૃદ્ધિ અંગે મટાળીનેા ઢંઢેરા
૧ આચાર્ય શ્રી આનંદ વિમલ સૂરિજીએ એ પુનમની વખતે એ તેરસ કરી કરાવી
તે ભૂલ્યા.
૨ આચાર્ય શ્રી વિજયદાનસૂરિજીએ સાલમી સદીમાં એ પુનમની એ તેરસ કરી કરાવી તે ભુલ્યા.
૩ આચાર્ય શ્રી હીરસૂરિજીએ ટીપનાની બીજી પૂનમ અને અમાવસ્યા અદિને ઉદયવાળી માની તે ભુલ્યા
જ
૪ શ્રી વિજયસેનસૂરિજીએ બે અગ્યારસ હાચ ત્યારે બીજી અગ્યારસને જ ઉદયવાળી માની તે ભુલ્યા.
૫ વિજયદેવસૂરિજીએ પુનમ કે અમાવાસ્યાના ક્ષયે કે વૃદ્ધિએ તેરસને ક્ષય અને વૃદ્ધિ કરવાને પટક કર્યા તે ભુલ્યા.
૬ પેતાના આચાર્ય આત્મારામજી, કમલવિજયજી, દાનવિજયજી, પ્રેમવિજયજી અને પેાતે પણ પતિર્થની હાનિ કે વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વાંતર અપ་તિથિની હાનિ કે વૃદ્ધિ કરી તે પણ ભુલ થઈ.
તા કે. ઉપર મુજબની વાસ્તવિક અભ્લેને પણ અમે ભુલ ગણીએ છીએ' એમ જાહેર કરવા સાથે જાહેર કરીએ છીએ કે-જેમ ભીખમપ'થીએ ભગવાન મહાવીરને ભુલ્યા કહે તેમાં તેને શાસ્ત્રપાઠ આદિની જરૂર નથી તેમ હમારે પણ જરૂર નથી. નવીનમતના નેતાને કોઇએ રૂબરૂની ચર્ચા કરવારૂપ ઝગડામાં ખેંચવા નહિ. વળી ભીખમપથીચે જેમ સાચા લેખાના ખાટા અર્ધાં લખે છે તેમ હુમે પણ ત્રિપુત્રીની તરખટમાં કરીએ છીએ તેમાં નવાઈ ગણાવી નહિ. ૧૫૯૧૫
xxx
સિદ્ધચક્ર વષ ૯ અક ૫-૬ સ, ૧૯૯૭ માગ, વદ ૦)) સમાલાચના