Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 266
________________ સાગર સમાલાચના સગ્રહ યાન આગમાદ્વારકની શાસનસેવા [૨૫] १७ श्रीचंदगच्छीयकृत 'सुबोधा' नामनी सामाचारीमां આ લખાણુ, રહસ્યવેદિતા તે શું ? પાઠ તથા વ્યવહારની પણ અજ્ઞાનતા સૂચવે છે. શ્રી સુમેધાસામાચારી, શ્રી શ્રીચંદ્રઆચાય ની કરેલી છે. શ્રી શ્રીચંદ્ર આચાર્યનું નામ તેમાં સ્પષ્ટ જ છે ૫૧૫૪ા [ ગતાંકમાં પૃ. ૨૨૩ લીટી ૧૫માં સતા' સત્થી' છે ત્યાં સયતા’ ‘ની' વાંચવુ....] (દાન॰ પ્રશ્ન॰ ક્રમશ:) (૪) ૧ આચાય વિ. ખ્રિદ્ધિસૂરિજીનું કરમાન કહેનારે ફરમાનની નકલ બહાર પાડવી જોઇએ, છતાં ના કહેનારને બહાર પડાવવાનું કહેવું એ ફરમાન જણાવનારની ચાકખી અસત્યતા જણાવે છે. ૧૫૪૮ના ૨ લૌકિક ટીપ્પણાની અપેક્ષાએ છઠ્ઠની વ્યવસ્થા માટે જે તિથિએ જણાવાઇ છે તેને આરાધનામાં જોડી દેવાનુ કાર્ય તે દુરાગ્રહ શબ્દને સાર્થક કરનારાઓને શેાભે. ૧૫૪૯૫ ૩ કોઇ વખત પણ આરધનામાં પતિથિઓના ક્ષય અને વૃદ્ધિ, શાસ્ત્ર અને પર'પરાને માનનારાએએ માની નથી સ' ૧૯૫૨થી જે ગોટાળા થયા છે તે સ સ’મૂર્છાિમસંતાને ને જ પ્રભાવ છે. ૧૫૫ના ૪ ‘આહ્વાન' શબ્દ વાપરવામાં કેવલ પાલીતાણા ખાતે થયેલી ચર્ચાની ચેકખી પીછેઠની બળતરા માત્ર છે. છતાં આવવાથી સગૃહસ્થા સમક્ષ સમજાવાશે. ૫ નિણૅય થઈ શકે તેવા એકઠા થવાના પ્રસરંગ થયા છતાં વિહાર કરી જઇ પીછેહઠ કરી પેપરમાં જે લેખિતનાં ખણુગાં 'કયાં તે પણ જનતાની આંખે અંધારપછેડી ઓઢાડવાનુ કાય છે. ( વીર ! શાસન તા ૧૨-૪-૪૦) મ મ મ સિચક્ર વર્ષ ૮ અંક ૧૪ સ. ૧૯૯૬ ચે.વ. ૦)) સમાલાચના ભગવાન્ મહાવીર મહારાજના જન્મ કલ્યાણકને ઉજવતાં કદાગ્રહભરીરીતે ખાટી અને શસ્ત્રવિરૂદ્ધ ટીપ્પણીએ જાહેર કરાય તેના જેવું કલ્યાણક મહેાત્સવને કલંક લગાડનાર બીજું કાંઈ જ નથી. (રામ-શ્રીકાંતે આવુ જ કર્યુ છે.) ૧ નયનામે નિષ્ઠાનાં, પ્રવૃત્તિ: શ્રુતવૃત્તિ (શ્રી સિદ્ધસેન દિવાકર) શાસ્ત્રાના માર્ગમાં એક ધમને નિરૂપણ કરનારા એવા નયેની પ્રવૃત્તિ હૈાય છે. નર્થિ નયેરૢિ વિદ્ણ” સુત્તાં રહ્યો ય નિણમ િિત્ત (આવશ્યક) ભગવાન જિનેશ્વર મહારાજના મતમાં સૂત્ર કે અ કોઈપણ નયરહિત નથી. સબ્વે ના મિન્હાવાો સ નયવાદો મિથ્યાવાદે છે. અે

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312