________________
[૬૪]
સાગર સમાલાચના સંગ્રહુ યાને આગમેાદ્વારકની શાસનસેવા
૧૨ પ્રશ્નોને માટે ઉત્તરના પશુસણને અંગે કહેલા નિષેધને પણ જેએ ન વાંચે તે પ્રત્યક્ષ અક્ષરના ચાર જ ગણાય.
૧૩ શ્રીક્ષમા૦ શ્રી જખુ॰ શ્રી કનક અને શ્રી મનેહર૦ની માફક શ્રીરામ” પણુ પ્રસ`ગ આવે પાક ન મ્હેલે તે ખસ છે.
૧૪ શ્રી કલ્યાણ॰ અને શ્રી જબુની ચાપડીએનાં અનેક જુઠાણાં પેપર દ્વારા જણાવ્યા છતાં તેનું સમાધાન કર્યુ નથી મને સાબિત કરવા માટે અનેક વખત સૂચના કરવા છતાં પ્રતિનિધિ પણ મેકલ્યા નથી ! (આવી સ્થિતિ છતાં લખાણા કરે તે કથીરશાસન જ કહેવાય.)
જે પેપમાં ગંદા (વીર ! તા ૧૭ મે)
*******
૧ આરાધના માટે કડાડવામાં આવતાં બીજા બધાં પચાંગેામાં પતિનિા ક્ષયની વખત જૂની અપતિથિ લખાતી હતી અને લખાય છે, ફકત રામટોળીના પાંચાંગામાં અને તે પણ હમણાં બે પાંચ વર્ષોંથી જ આરાધનાનાં ૫'ચાંગામાં પણ પથિનો ક્ષય અને વૃદ્ધિ જણાવાય છે. એટલે તેની પાછળ ચે.કડી આદિ મ્હેલાય છે. એટલે સ્પષ્ટ છે કે-આરાધનામાં રામટોળી પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ માને છે.
૨ રામટોળીના પ'ચાંગામાં જ લૌકિકટીપણામાં આવતા પત્ર તિથિના ક્ષયની વખતે વ્હેલાની અપતિથિ લખીને વાર લખાય છે અને તે જ વાર તે તિથિના પણ લખાય છે. એટલે એ રામટાળી તેમાં આરાધનાના પંચાંગમાં પ તિથિનેા ક્ષય માનનારી ઠરે જ છે. લૌકિકા. વાર લખી મીંડા કરે છે ત્યારે આ રામટોળી પાછળ ચેકડી હેલે છે. આમ છતાં તે રામટાળી રામશ્રીકાંતે દ્વારા તે વાતને અપલાપ કરે છે તે તે અદ્વિતીય ધૃષ્ટતા જ છે.
૩ રામટેાળી શિવાયના સર્વ આરાધનાના જૈનપચાંગામાં પર્યાન તરના ક્ષયે તેનાથી પૂતર તિથિનો ક્ષય ગણી લખી તેના વારા ક્રમે લખાતા હતા અને લખ ય છે. ફકત મા રામટોળી, ઘેાડી મુદ્દતથી તેમ કરતાં પર્યાંનતર પવને ચાકડી મ્હેલી ક્ષીણ જણાવે છે.
૪ પ અને પન"તર પર્વની તિથિને આ રામટોળીવાળા બધા આરાધનાના પ'ચાંગાથી વિપરીતપણે અને જૈનમાંથી ઇતર કુમતાની માફક જુદા પડવા માટે જ વારવાળી પર્વ અને પર્વાન'તર પતિથિને જાહેર કરે છે અને મનાવે છે, છતાં આરાધનામાં પવ તિથિની વૃદ્ધિ કોઇ માનતુ નથી.' એમ કહેવાની ધૃષ્ટતા રામ-શ્રીકાંતે પાસે લખાવી પાતાના હૃદયચક્રને ચક્કર થયું જણાવે છે.