________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા [૨૬]
૫ કલ્યાણવિજયજીએ તે જુઠા કલંક દેનાર અધમની કેટીમાં પડી રહેવાનું પસંદ કર્યું હતું અને તેથી તે લખાણ ૧૯૫૨ પછીનું અહિનું છે એમ પૂરવાર કરવા સાધકને મોકલ્યું ન હતું એટલે રામ. અને તેના પ્રતિનિધિની દશા જ કારમી છે ૫૬૩
૬ પાંચમ કે પૂનમ પર્વને લેપનાર ટોળું તે હમણું જ “રામટોળીને નામે બહાર આવ્યું છે. શાસ્ત્રીય પૂરાવાની ચે પડીને વાંચનાર અને માનનાર તે માટે જ છે કે પૂનમ-અમાવાસ્યાને ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે તેરસને ક્ષય અને વૃદ્ધિ થાય છે. તથા ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ચકખી રીતે ત્રીજની ક્ષય વૃદ્ધિ પણ તે પુરાવાઓમાં જણાવવામાં આવી જ છે, પરંતુ શાસ્ત્ર અને પરંપરાને ઉઠાવવામાં ટેવાયેલા રામટેળાને તે સાચું માનવાનું ભાગ્ય કયાંથી હોય ? ૧૫૬૪
- ૭ રામટોળીના આચાર્ય અને ઉપાધ્યાયે, શ્રી પાલીતાણામાં તિથિચર્ચા કરવા બોલાવ્યા છતાં ન જ આવ્યા અને ઉ. એ તે ચર્ચા કરવાને ડોળ કરી ગચ્છન્તી કરી જઈ હાર ખાધી તેનું ઝેર આવા કથીર શાસનના જુઠા અને ગંદા લેખોથી જ થાય. જે માતાની કુખમાં મનુષ્યપણે આવ્યું હોય તે રામટેળાનો આગેવાન, સમક્ષ આવી તિથિરર્ચા કરી નિર્ણય કરે.
૮ પુનમ કે અમાવાસ્યાના ક્ષયે કે વૃદ્ધિએ તેરસને ક્ષય અને વૃદ્ધિ કરવાના શ્રી આનંદવિમલસૂરિજીના વખતથી અત્યાર સુધીના પુરાવા પણ જાહેર છે થયા છે અને પરંપરા પણ જાહેર જમાટે “રામની શાસ્ત્ર અને પરંપરાથી બહાર છે' એ ચેકનું જ છે ૧૫ દિપા
૯ કલ્યાણવિજયજી જે વેગનું બહાનું કહાડી એટલે ન હોતા આવ્યા તે યુગ પથન્નાના હતા. ! એ યોગ એવા હતા કે-જેમાં ત્રણ દિવસ લાગેટ રહેવાને પણ નિયમ ન હોતે !! કમીટી પણ માત્ર ચર્ચાથી ખસવા માટે કલ્પિત ઉભી કરેલી હતી છે તે હોતી તે ઉભય પક્ષે નીમેલી અને હતી તે ગૃડની અનુમતિવાળી !! છતાં તે કે રામ એકકેય તે કમિટી દ્વારાએ તે કહેવા છતાં લેખ મોકલી શકાય નહિ
૧૦ રામટોળીમાં તે કઈપણ મુંબઈ, પૂના કે અમદાવાદથી તિથિચર્ચા કરવા એક ગાઉ પણ ચાલ્યા નથી એ જેવું જાહેર છે તેવું જ શાસ્ત્ર અને પરંપરાને માનનારા આચાર્ય આદિ તે અનેક ગાઉ સુધી તિથિચર્ચા કરવા માટે જ આવ્યા હતા એ પણ જાહેર જ છે રામ અને કલ્યાણ. દક્ષિણ અને મારવાડ તરફ ચર્ચા કરી નિર્ણય કર્યા વિના પ્રયણ કરી ગયા ! તે જ આ રામટેળીની પાલંપિલ સ્થિતિ જણાવે છે. ૧૫૬૬
૧૧ પુનમ કે અમાવાસ્યાના ક્ષયે કે વૃદ્ધિએ તેરસને ક્ષય કે વૃદ્ધિ થાય એ સાબિત કરવા શાસન પક્ષ હમેશા તૈયાર જ છે. શ્રી રામ કે કલ્યાણ કેઈએ વખત કહા નહિં li૧૫૬૭માં