________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગધારકની શાસનસેવા ૨૧]
૬ શ્રી નયસારનું નામ ત્રીજે ભવે મરીચિ એવું જે સ્થાપન કરવામાં આવ્યું હતું તે આવશ્યકમાં જન્મ વખતે તેણે મેળવેલા મરીચિ (કિરણ–તેજ)ને અંગે જ છે એમ જણાવેલું છે તેથી સૂર્યના કિરણની અપેક્ષ એ આતપ અને બાકીના પદાર્થોના તેજની અપેક્ષાએ ઉદ્યોત લખાય તેમાં ભૂલ જનાર મનુષ્ય, દ્રષ્ટિ સાફ કરે એ ઠીક ગણાય ૧૫૫૪
૭ (૧) કોઈપણ ચક્રવર્તી, ચકરત્ન ઉત્પન્ન થયા પછી છ ખંડ સાધ્યા સિવાય રહ્યો નથી, રહેતો નથી અને રહેશે પણ નહિ; એ વાત અજાણી ન હોવાથી “મરીચિ ચક્રવર્તીની ઋદ્ધિના ત્યાગી છે એમ ગણવામાં ભૂલ દેખનાર મનુષ્ય ભૂલ ન પડતે હોય તે જ કલ્યાણ છે (૨) ભગવાન હેમચંદ્રસૂરિજી, આચાર્ય ગુણચ દ્રસૂરિજી અને આવશ્યકની વૃત્તિ આદિને જાણનારા ભગવાનના સમ્યકત્વ અને વ્રતમાં મહિમાને સ્પષ્ટપણે કારણ દેખી શકે છે. (પતિતપણાને લીધે તે દ્રવ્યસાધુપણાને પક્ષ તે જોડે જ છે.) ૧૫૫પા
૮ (૧) મળે પદથી ઉલ્ટેક્ષા સમજીને મરણની ઉત્સવતા અસંભવિત ગણવાનું ન સમજે તેવા વૈયાકરણ પશુએ જ તીર્થકર આદિના મારણે થાય તે આછવ તરીકે માને અને એ રામ-શ્રીકાંતેને સમજાતું જ નથી (૨) ભેગવટે શબ્દ સામાન્યરીતે જગત માં પણ સાહી બી જણાવનારા છે, છતાં ભગવટી શબ્દથી વિષય સેવા લઈને જેવી માતા (ઓરમાન માતા) સાથે વિષયસેવા લેવાનું રામ-શ્રીકાંતેને સ્ત્રીરત્ન કેમ સૂઝે છે ?
- ૯ સૂત્ર અને વૃત્તિમાં “માતાની અનુકંપાથી અભિગ્રહ કરે છે એ વાત સ્પષ્ટ અને તે મહદયવાળી છતાં શ્રદ્ધા ન થાય તેને દી લઈને કુવે પડવા જેવું ગણાય ૧૫૫૬મા
૧૦ સિદ્ધચક્રમાં લગભગ કેડીબંધ પાઠો આપીને “તીર્થકરોનું અનુકરણ પણ અન્યજીએ કરવાનું છે એમ જણાવવામાં આવ્યું છે છતાં તેનું શ્રદ્ધાન ન હોય તે મનુષ્ય માત્ર સ વછરી આદિને અંગે કહેલે પાઠ લખ્યા કરે ૧૫૫૭
૧૧ વિવાહ, વિષયોનો ભોગ વગેરે નીચ ઉપાય છે એમ પિતેજ કબુલ કરવા છતાં જેઓ બબડે તેઓ કેવી દશામાં હશે ? તે જ્ઞાની જાણે.
(રામ – શ્રીકાન્ત – કલ્યાણ – કલંક)
રામ-શ્રીકાંતેના મતનું દિગદર્શન ૧ ચક્રવતી ભરત મહારાજા, ભગવાન શ્રીત્રષભદેવજીના કાલધર્મની વખતે મિથ્યાત્વી
હતા,