Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 267
________________ [૨૬] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા ગાથા એક આત્મા (સ્થાનાંગ) આત્મા એક છે. (બે આદિ રૂપવાળે આત્મા નથી) આ સૂત્ર, બે આદિપણુના ધર્મને નિષેધવાવાળું હોવા સાથે આત્માના એકપણાને જણાવે છે. થઈને અધ્યાહાર વ્યાખ્યતાને જ સ્યાદ્વાદ ૨ તપણે માટે કરે પડે છે. આ ઉપર જણાવેલી વસ્તુ જે સમજે નહિં તે રામ-શ્રીકાંતે સાચી વસ્તુ ન સમજે અને કદાગ્રહી જુઠા બને જ વળી દીધેલા મલયગિરિજીના પાઠમાં પણ એક નયવાદિપણાને નિષેધ જણાવવામાં આવ્યો નથી, તે અનુપયોગી પાઠ મૂલમાત્રથી આપ તે રામ-શ્રીકાન્તને કેમ ગ્ય લાગ્યું ? શાસ્ત્રને જાણવાવાળા છતાં વાકયાર્થ, મહાવાકયાર્થ, દંપર્ધાર્થ તેમજ ચિંતા. જ્ઞાન અને ભાવના જ્ઞાનની વિશિષ્ઠતા અને ભિન્નતા ન સમજે તે સત્ય શી થાય એમાં નવાઈ શી ? ૨ સહજ તથાભવ્યતાના અનાદિપણાથી ભગવાન જિનેશ્વરોમાં અનાદિની ઉત્તમતાની સાધ્યતા, બેધિ કે વરબધિ પછી પરોપકારવ્યસનિતા આદિની હેતુત, અશુદ્ધદશામાં જાત્યરત્નના દ્રષ્ટાંતથી જણાવાયેલી ગ્યતા તથા તીર્થકર અને તે સિવાયના બધિને કાર્ય દ્વારાએ ભેદ, આ બધી વસ્તુમાંથી એક પણ વસ્તુને નહિ સમજનાર મનુષ્ય ભગવાનું હરિભદ્રસૂરિજીના વચનને સમજી ન શકે અને તેથી સિદ્ધાંતવાકયનું સ્વરૂપ ન સમજી શકે તેમાં આશ્ચર્ય નથી. ll૧૫૫૧ ૩ વોષિત સામ્ય વિગેરે શ્રી અષ્ટકને પાઠ તથા શ્રી પંચાશકના વાકયે થી વધિ પછીથી દરેક તીર્થકરમાં પરોપકારવ્યસનિતા જ હોય છે અને જયારે તે સમ્યકત્વ પહેલાં પણ પરોપકારવ્યસની હતા (સાધુની ભકિત વખતે શ્રી નયસારને સમ્યકત્વ ન હતું) એ વાત ન સમજે તે તીર્થકરની આશાતના કરે પિતે અને બીજાને કહે તેમાં આશ્ચર્ય શું ? ૧૫પરા ૪ “તીર્થકર ભગવાનનું આદ્યસમ્યકત્વ પણ પરંપરાએ તીર્થંકરપણાને લાવનાર હેવાથી શ્રેષ્ઠ ગણાય, પરંતુ વરબધિ તે તીર્થંકરનામકર્મ બાંધવાના સંબંધને અંગે છે” આ સ્પષ્ટ વાત જે ન સમજે અને બેલે એ ભવભ્રમણ કરવાના રસ્તા લે તેમાં આશ્ચર્ય શું ? પિતેજ દીધેલા પાઠમાં પ્રથમ સ બધ અને વરાધિ સ્પષ્ટપણે જુદાં જણાવેલાં છતાં તેને જુદા નહિ સમજનાર અને માનનાર મનુષ્ય કયે ચમે વાંચતું હશે ? ૧૫૫૩ ૫ આટલે બધે દીર્ઘકાળ થયા છતાં જેમણે શ્રી નયસાર સંબંધી કોઈપણ બીજી મુસાફરી કે સંગ્રામ જેવા કોઈપણ વૃત્તાન્ત શાસ્ત્રમાંથી બતાવી શકાયા નથી તે પછી “બીજા વૃત્તાતે નથી” એ કથનને જુઠું કહેનારા તેિજ જુદા પડે છે.

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312