________________
[૨૬] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા ગાથા એક આત્મા (સ્થાનાંગ) આત્મા એક છે. (બે આદિ રૂપવાળે આત્મા નથી) આ સૂત્ર, બે આદિપણુના ધર્મને નિષેધવાવાળું હોવા સાથે આત્માના એકપણાને જણાવે છે.
થઈને અધ્યાહાર વ્યાખ્યતાને જ સ્યાદ્વાદ ૨ તપણે માટે કરે પડે છે. આ ઉપર જણાવેલી વસ્તુ જે સમજે નહિં તે રામ-શ્રીકાંતે સાચી વસ્તુ ન સમજે અને કદાગ્રહી જુઠા બને જ
વળી દીધેલા મલયગિરિજીના પાઠમાં પણ એક નયવાદિપણાને નિષેધ જણાવવામાં આવ્યો નથી, તે અનુપયોગી પાઠ મૂલમાત્રથી આપ તે રામ-શ્રીકાન્તને કેમ ગ્ય લાગ્યું ? શાસ્ત્રને જાણવાવાળા છતાં વાકયાર્થ, મહાવાકયાર્થ, દંપર્ધાર્થ તેમજ ચિંતા. જ્ઞાન અને ભાવના જ્ઞાનની વિશિષ્ઠતા અને ભિન્નતા ન સમજે તે સત્ય શી થાય એમાં નવાઈ શી ?
૨ સહજ તથાભવ્યતાના અનાદિપણાથી ભગવાન જિનેશ્વરોમાં અનાદિની ઉત્તમતાની સાધ્યતા, બેધિ કે વરબધિ પછી પરોપકારવ્યસનિતા આદિની હેતુત, અશુદ્ધદશામાં જાત્યરત્નના દ્રષ્ટાંતથી જણાવાયેલી ગ્યતા તથા તીર્થકર અને તે સિવાયના બધિને કાર્ય દ્વારાએ ભેદ, આ બધી વસ્તુમાંથી એક પણ વસ્તુને નહિ સમજનાર મનુષ્ય ભગવાનું હરિભદ્રસૂરિજીના વચનને સમજી ન શકે અને તેથી સિદ્ધાંતવાકયનું સ્વરૂપ ન સમજી શકે તેમાં આશ્ચર્ય નથી. ll૧૫૫૧
૩ વોષિત સામ્ય વિગેરે શ્રી અષ્ટકને પાઠ તથા શ્રી પંચાશકના વાકયે થી વધિ પછીથી દરેક તીર્થકરમાં પરોપકારવ્યસનિતા જ હોય છે અને જયારે તે સમ્યકત્વ પહેલાં પણ પરોપકારવ્યસની હતા (સાધુની ભકિત વખતે શ્રી નયસારને સમ્યકત્વ ન હતું) એ વાત ન સમજે તે તીર્થકરની આશાતના કરે પિતે અને બીજાને કહે તેમાં આશ્ચર્ય શું ? ૧૫પરા
૪ “તીર્થકર ભગવાનનું આદ્યસમ્યકત્વ પણ પરંપરાએ તીર્થંકરપણાને લાવનાર હેવાથી શ્રેષ્ઠ ગણાય, પરંતુ વરબધિ તે તીર્થંકરનામકર્મ બાંધવાના સંબંધને અંગે છે” આ સ્પષ્ટ વાત જે ન સમજે અને બેલે એ ભવભ્રમણ કરવાના રસ્તા લે તેમાં આશ્ચર્ય શું ? પિતેજ દીધેલા પાઠમાં પ્રથમ સ બધ અને વરાધિ સ્પષ્ટપણે જુદાં જણાવેલાં છતાં તેને જુદા નહિ સમજનાર અને માનનાર મનુષ્ય કયે ચમે વાંચતું હશે ? ૧૫૫૩
૫ આટલે બધે દીર્ઘકાળ થયા છતાં જેમણે શ્રી નયસાર સંબંધી કોઈપણ બીજી મુસાફરી કે સંગ્રામ જેવા કોઈપણ વૃત્તાન્ત શાસ્ત્રમાંથી બતાવી શકાયા નથી તે પછી “બીજા વૃત્તાતે નથી” એ કથનને જુઠું કહેનારા તેિજ જુદા પડે છે.