________________
[૫૨]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા સિદ્ધચક વર્ષ ૮ અંક ૯ સં. ૧૯૯૬ મહા સુદિ ૧૫ સમાલોચના
૧ શ્રી સિદ્ધચક્રના તંત્રીએ રામવિજયજીને છાપા દ્વારા ખુલાસે કરવાનું જણાવ્યું હતું, તે તેઓ ભૂલી ગયા.
૨ મુંબઈથી સદ્દગૃહસ્થોને અમદાવાદ પાંજરાપોળના ઉપાશ્રયે સુરીશ્વરજી પાસે એવી શરતે મોકલ્યા હતા કે- “તેઓ કહેશે તેમ કરીશ.” છતાં તેઓ રવિવારની સંવછરીના સમાચાર લાવ્યા ત્યારે પણ રામવિજયજીએ તે કબુલ ન કર્યા. ૧૫૧૪
૩ વ્યાખ્યાનમાં રવિવારની સંવછરીના હિસાબે પચ્ચકખાણ કરાવ્યા હતાં, છતાં બીજે જ દિવસ અગમ્ય કારણથી રામવિજ્યજીનું ચક્ર ફર્યું હતું. ૧૫૧૫
૪ મુંબઈથી થડે જ દુર વિહાર કરીને ગયા ત્યારે શ્રી રામવિજયજીને સદ્ગૃહસ્થાએ ગુજરાતમાં આવી સંવછરીનું સમાધાન કરવા સૂચવ્યું હતું છતાં તેની ગણના કર્યા વિના એ રામવિજયજી દક્ષિણ તરફ વધ્યા હતા. ૧૫૧૬
૫ સંવછરીના શાસ્ત્રાર્થ માટે ખંભાતનું સ્થાન નિર્મિત થયા છતાં પણ પિતે ખંભાત નહિ આવવાને માટે જાહેર પણે શેઠ જીવાભાઈ ને જણાવ્યું હતું અને જીવાભાઈ એ તે વાત સ્પષ્ટપણે પણ કાગળમાં લખેલી જ છે ૧૫૧ળા
૬ અમદાવાદ વિગેર સ્થિાનના સંગ્રહસ્થ મુંબઈથી પૂને શ્રી રામવિજયજીને શાસ્ત્રાર્થ કરવા માટે આવવાનું નિમંત્રણ દેવા ગયા હતા છતાં તેઓને આવવા માટે ચોકખી ના કહી હતી, તે હકીકત શેઠ પ્રતાપભાઈના છપાયેલા નિવેદનને વાંચન રાઓથી અજાણ નથી. ૧૫૧૩
૭ જામનગરથી વિહાર કરીને આચાર્ય મહારાજાદિક મોટે સાધુને સમુદાય, વણ થતી સુધી આવ્યો હતો, છતાં શેઠ નગીનભાઈ અને જીવાભાઈએ કેઈપણ સાધુને નિદેશ રામટોળી તરફથી આવવાને ન કર્યો અને શાસ્ત્રાર્થ કરવાનું સામટોળી તરફથી બંધ થયું ત્યારે જ વણથલીથી આચાર્ય મહારાજાદિકને પાછા જામનગર જવાનું થયું છે
૮ રામટેળીમાં કેઈની પણ ઈચ્છા જે પિતે લીધેલા શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ અને જુડા માર્ગને મધ્યસ્થદ્રષ્ટિથી સમજવાની હતી તે જુઠ્ઠ પ્રચાર કાર્ય કરવા કરતાં સત્યના નિર્ણય તરફ દેરાત; પણ આટલાં વર્ષો વિત્યા છતાં તે ટાળીમાંના કેઈએ પણ ચર્ચા માટે કશાંય પગલાં ભર્યા જ નથી. તે ટોળીનાં શ્રી સમાવિજયજીને શ્રી સિદ્ધક્ષેત્રમાં અતિ આગ્રહથી તિથિના નિર્ણય માટે લાવવા પાડયા હતા અને તેમનું નિરૂત્તર પણું થયું એ જગજાહેર સાચી બીનાની બળતરા શમી નહિં હોવાથી જ કથીરશાસનના કહોવાયેલા