________________
[૨૬]
સાગર સમાલેાચના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા
૫ આ ગાથા, અશુદ્ધી મુકી એટલે અમાં પણ એ જ પ્રમાણે વર્તે ને !
૬ પદ્યના બદલે ગવરૂપે તે ય પણ અશુદ્ધ અને અસંબદ્ધ પંકિત ગે।ઠવી દેનારે પેાતાની રહસ્યવેદિતા (?) ખુલ્લી જ કરી દીધી. અને મૂલગ્રંથમાં પાઠ મુકનાર આવત્તનકારે પેાતાની પણ અજ્ઞાનતા જાહેર કરી દીધી છે ! શાસ્રપાઠને અને અથ ને પણ જે ન સમજ શકે તે આગમરહસ્યને તે શી રીતે સમજી શકે ? ।।૧૫૩૦ના
(દ્વાન પ્રશ્ન ૩) મશ:
FE
સિદ્ધચક્ર વષ ૮ અંક ૧૨-૧૩ સ. ૧૯૯૬ ફ઼ા. વ. ચે. જી. ૧૫ સમાલાચના
૧ ચાથા પ્રશ્નમાં- “ઇહુ પાંચહું પરમેષ્ઠિ છે નમા-નમસ્કાર હઉ' આ સ્થાને ‘છે’ એ શબ્દ, કલ્પિત અને અયેાગ્ય છે. તથા ‘ઇહુ’ શબ્દને સ્થાને ઇહુ” હોય ।।૧ ૫૩૧૫
૨ પ્રતિક્રમણ ગર્ભના કર્તા શ્રી જયચંદ્ર છે. જયસુદર કેમ કહ્યા છે ? ૫૧૫૩૨ા
૩ સ્ત્રીણામ્ એ પાઠમાં દ્રષ્ટિવાદની ગ ંધ નથી અને સારાંશમાં ‘ષ્ટિવાદમાં હાવાના કારણથી અને’ કેમ લખાય છે ? સ્રીપદનું સ્થાન અને અર્થ' યાગ્ય સ્થાને કેમ નથી ? સમુચ્ચયા ‘ચ’પણ નથી. ૧૫૩૩ા
૪ દ્રષ્ટિવાદ અને પૂર્વની આયેાગ્યતા ઉપક્રમમાં લઇ સમન્વયમાં એકલા પૂની . જ વાત કેમ લેવાઈ ? ૫૧૫૩૩૫
૫ પૂર્વ શૈલ' પદને પૂર્વની તરગત એવા પ્રશ્ન અને ઉત્તરમાં અથ કરનારે વરિયામ -મૂત્રપૂર્વાનયોગ-પૂર્વગત-વૃદ્ધિ ામવાત્' એ વાકય તથા શ્રી ન...દીસૂત્રના ઘુઘ્નન પાઠને નહિ જોયે। હાય એમ કેમ નહિ ! ॥૧૫૩૫ા
૬ આત્મપ્રવાદ આદિ પૂના આલાવા માગધી (પ્રાકૃત) છે કે નહિ ? તે રહસ્યવેદી તા વિચારે જ ઝિવવસ્તી અને તાત્ત્વિકની વસ્તુ જુદી હાય. ‘પુત્રમાં જ સંસ્કૃતભાષા છે, પણ આચારાંગા ંઠે સિદ્ધાંતમાં તે નથી' એ વાત તે સંભવિત છે જ. ચૌદે પણ પૂર્વાંમાં સંસ્કૃતભાષા છે જ એ કથન પણ યુકિત બહાર નથી; પણ ‘પૂર્ણાંમાં પ્રાકૃતભાષા જ નથી’ એમ કહેનાર તેા રહસ્ય ત્રિસાયું છે એમ કહેવું જ યોગ્ય છે. ૧૫૩૬૫
૭ છઠ્ઠા પ્રશ્નનમાં વ`માનકાળમાં કાલગ્રહણુ અને તપ આદિ વિધિથી થતાં ચેગને અ ંગે કઠસ્થ ન થાય ત્યાં સુધી ચેગ જ રાખવા અને આગળ પણ ન વધવુ”એ માનનારો