________________
[૧૮]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમોદ્વારકની શાસનસેવા ૨૪ એકલવિહારી માટે મુનિસંમેલનમાં ઠરાવ થયે જ છે. સત્તા ચાલતી નથી. ૫૧૩૫૧
. ( મહેસાણા- વાડીલાલ ) ૧ ખરતરવાળાઓ જેઓ વૃઢો જાય તત્તરા એવા શ્રી ઉમાસ્વાતિજીના પ્રૉષને ન માને અથવા અડધાના પણ અડધા પ્રૉષને માને તેઓએ બે પાંચમમાં ચર્ચા ન જ હાય ૧૩૫ર
૨ ચમાસીની પુનમની ક્ષયવૃદ્ધિએ પણ ચૌમાસી ચઉદશ જેવી મહેટી તિથિ પલટાવનાર શાસ્ત્રાનુસાર શ્રી તપાગચ્છવાળાને તે સામાન્ય તિથિની પણ ક્ષયવૃદ્ધિ ન પાલવે એ ચેકનું જ છેચોમાસી પલટી છતાં પુનમ પર્વમાં છે તેવી રીતે સંવછરી પલટયા છતાં પાંચમ પર્વમાંથી ગઈ નથી. ખરતરવાળાને તે સવછરીની ચોથના ક્ષયે ચઉદશના ક્ષયે પુનમે પકખી કરવાની માફક પાંચમે પર્વ હોવાથી સંવછરી કરવાની છે ! એટલે પાંચમની ચર્ચા ખરતરો માટે તે શાસનાનુસાર શ્રી તપાગચ્છ કરતાં વધારે જરૂરી છે. એટલે તેને તે આઠ દિવસની વાત જ કર્યાને ન પાલવે. ૧૩૫૩
૩ પુનમ અમાવાસ્યાને ન્યાયે ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની જ ક્ષયેવૃદ્ધિ કરવી એ જ શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારા શાસનાનુસાર શ્રી તપાગચ્છને યેગ્ય હોવાથી ગુરૂવારની સંવછરી આ વર્ષે કરવી યોગ્ય છે બાકી બુધવારીયાએ પોતાની ટોળીમાં વધારવા બુધવારીયાની હારે થાય એ સ્વાભાવિક જ છે; પણ વિવેકીલ બુધવારીયામાં નામ નહિ નેંધાવે એ ચેકકસ છે. ૧૩૫૪ (મુંબઈ-ક-મંડલ ).
૧ શ્રી તત્વતરંગિણીના જુઠા અને અનુકત અર્થો ગોઠવાયા છતાં પણ પૂર્વતિથિને ક્ષય ન કરવાની, ચૌદશપુનમ ભેળાં કરવાની અને ચૌદશ તથા પુનમની વચ્ચે બેખા પુનમ માનવાની સિદ્ધિ નથી થઈ શકી એટલે “ઘણું પ્રમાણે છે એમ ગપ્પ હાંકી છે. અને તે ગ્રંથને અપ્રામાણિક ઠરાવવા પહેલા નંબર લાવવા ઇચ્છે છે બાર માસ થયાં ચર્ચામાં જેઓ બુધવાર૫ક્ષની સિદ્ધિ માટે એક પાઠ પણ ચોક ન જાહેર કરે તે “ઘણું પ્રમાણે છે એમ કહે તે ગપ્પ જ ગણાય. ૧૩૫પા
૨ તિથિહાનિમતપત્રક સામુદાયિક છે. અત્યાર સુધી આખો તપગચ્છ તે પ્રમાણે કરે છે છતાં તે નથી માનવું એ કાશિજિતપણાને ધન્ય છે ૧૩૫
૩ તે રાધનપુરનાં પાનાં સત્ય હવાને પં. લાભ વિજયજી ગણિને પત્ર હાજર છે. ખુશીથી વિશ્વાસીને મોકલ કે-જેથી પત્ર અને પ્રત બને હાજર છે તે દેખાડાશે. ૧૩૫