________________
સાગર સમાલોચના સંગ્રહ જાને આગામોદ્વારકની શાસનસેવા
[૨૧] મનુષે નાખેલા હોય છતાં સર્વાનુમત નિર્ણયની વાત કરે તે બુધવારીયાઓને શેભે. * ઈન્ટરબ્યુના જુહાપણાને જગતે જાણી લીધું છે. * રતલામની હકીકત શ્રી હિતમુનિજી માટે કરેલ બુધવારની જાહેરાત જેવી થાય તે સત્યમુનિને વિચાર કરે. બુધવારીયાઓ તરફથી કેવા જુલમ થાય છે તે તે અમદાવાદ અને પાલીતાણા વગેરેની હકીકત જણાવે છે. આ શ્રીમાન આદિમાંથી કોઈપણ ભાદરવા સુદ પાંચમરૂપ પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ કહી શકાય એવું એક પણ પુરા આપી શક્યા નથી એ ચેકબું છે. * પુનમની વૃધ્ધિએ તેરસની વૃદ્ધિ બતાવનારી પ્રતે તે બુધવારીયાએ પાસે પણ ચેકબંધ છે જ. * જેને ભવાન્તરમાં જૈનકુલ પામવું હોય તે તે વીરશાસનને કથીર શાસન બનાવે જ કેમ ? ૧૩૬૮
(મુંબઈ સ.) ૧ સોસાયટી ઉપર સાધારણ રીતે થયેલા આક્ષેપોને બચાવ નથી જ વળી ખંભાતની સાયટીના માનદ મંત્રીની સહી વાળું તા. ૨૨-૫-૩૭નું હેંડબીલ યાદ કરી વાંચી જોયું હોત તે વાર્ષિક ઉત્સવમાં ખેટા બચાવ ન જ કરાત જ વસ્તુઓ ધમપ્રિયતાવાળાને અસહકાર વ્યાજબી જ છે, અને તે ન બને તે સોસાયટીનું વિસર્જન જે જણાવાયું છે તે વ્યાજબી છે
(અમ. સા. પ્રમુખ) ૧ પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વ અપર્વની અને દ્વિતીયપર્વની ક્ષયવુધ્ધિએ પૂર્વ તર અપર્વની ક્ષયવધિની પરંપરા છે. અને શ્રી હરિપ્રશ્ન-તવંતર ગિણી આદિ પણ તેને જ અનુકૂલ છે આરાધનામાં ભેળી તિથિ માનવી, બે પર્વો ભેળાં માની એક પર્વને પૌષધ લેપ તથા પહેલી પર્વતિથિને આરાધનામાં પર્વ તિથિના નામે માનવી અને એ ખું માનવી એ એક પણ પાઠ નથી. માટે ગુરૂવારે જ સંવર્ચ્યુરી કરવી એ આરાધકનું લક્ષણ છે જ વિહાર કરી બુધવારવાળા આવ્યા હોત, પ્રતિનિધિપણાનું બહાનું ન લીધું હત અને કમીટી માની હતી તે ગુરુવાર થાપવા વિહાર કર્યો હતે હત) તે શ સ થેથી ગુરૂવાર જ સાબીત થાત લિખિતમાં પણ કમીટી માની ખુલાસા લઈ નિર્ણય લાવવા માન્યું હોત તે પણ ગુરૂવાર જ સાબીત થાત. * ભગવાન મહાવીરના શિષ્ય એકાદશાંગી છતાં મિથ્યાત્વી થયા તેમાં કટુક ફલ કોને મળ્યાં ?
(પાલીતાણા–ધર્મશાળા) ૧ શ્રી ભદ્રબાહુજી શ્રુતકેવલી સાક્ષાત્ છે માટે તેમને કલિકાલસર્વજ્ઞ કહેવા તે ઉંચું નહિ પણ હલકું છે. ૧૩૬
૨ ખરતરના ગણધરસાર્ધશતક'માં જ જિનદત્ત, ઔષ્ટ્રિકાવિદ્યાથી પાટણમાંથી જાવા ગયા એ ચેકનું લખેલ છે શું ઉંટડીને વિદ્યારૂપ આપ્યું ? ૧૩૭૦
૩ આગમોમાં બીજા આષાઢ માસી થવાનું છે તે બીજી તિથિ અને માસને ન માનતાં પહેલી તિથિ અને માસને માનનારા અને થાપનારા શાસનના વિરોધી ગણાય જ, ૧૩૭૧