________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા (૨૩૭]
૨ “ભગવાન જિનેશ્વરના અભાવે જ તેમની મતિ મનાય” એમ માનનારે સમવસરણની ત્રણ મૂર્તિઓ તથા જિનેશ્વર ભગવાનની વખતે થતી ચૈત્યમૂર્તિની વિશાળતા જેવી. I૧૪૪૪
૩ “શાસ્ત્રના અભાવે પુસ્તકની માન્યતા હોય એમ જણાવનાર નમો ની ૫ ઠ અને પુસ્તકરત્નની પૂજા માને તે તરત માર્ગે અવે ૧૪૪
૪ તાડપત્ર અને કાગળ આદિની માફક શિલાઓમાં લખાયેલ અને કેતરાયેલ આગામે આરાધ્ય છે જ. શાસ્ત્ર અને પરંપરાથી થતી જ્ઞાનપંચમીને દિવસે પુસ્તક દ્વારાથી સાત આરાધના દિગંબરે કરતાં ઉતરતા હોય તે જ ન માને ૫૧૪૪૬
૫ કોઈ આશ્રમને પિતાને નામે ચઢાવે, કઈ સંસ્થાને ગુરૂના નામે ચઢાવે, કોઈ ગ્રંથની આદિ વગેરેમાં પોતાના કે ગુરૂના નામ અને ફોટા ગોઠવે, એવું કંઈપણ અહિં ન હવાથી નામનાની વાત કહેવી તે અયોગ્યતા કે સ્વધારણા શિવાય કંઈ જ નથી. ૧૪૪ળા ( ૬ શેઠ આનંદજી કલ્યાણજી બાબત (સ્ટીઓ શિવાયની લેભાગુ વ્યકિતની કિસ્મત ન હોવાથી ચર્ચા કરવી નકામી ગણાય. કેઈક વખત તેમાં કોઈને માફક ન થઈ હોય અગર કુભડીયે આશ્રમ આદિમાં ન લઈ જાય છે. અપેક્ષાએ ન કરી શકે તે પણ જયાં કાર્યની અનુમોદના હેય ત્યાં વાકપટુતા કરનાર હાંસીપાત્ર જ બને છે (સમય)
૧ શાસ્ત્રકારો જન્મસૂતક અગ્યાર-બાર દિવસનું ગણે છે અને તેના ઘરની ગોચરી લેવાનો તથા તેવા ઘરમાં ગેચરી માટે પેશવાનો પણ નિષેધ કરે છે. ૧૪૪૮ (કિશનગઢ)
૧ શ્રી વિજયસેનસુરિજી મહારાજ શ્રી સેનપ્રશ્નની અંદર શ્રી મહાવીર મહારાજના ચક્રવતિના ભવ પહેલાં શુભ ભ બીજા પણ થવાનું જણાવી મનુષ્યભવમાંથી જ ચક્રવતિ થવાનું નકકી કરતા નથી. ૧૪૪લા
(લુ પક) ક ા સિદ્ધચક વર્ષ ૭ અંક ૩ સં. ૧૯૯૫ કા. શુ. ૨૫ સમાલોચના
છ કલ્યાણકને કહેનાર ખરતરના જિનવલલભે તે આસો માસમાં ભગવાન વીરના ગર્ભા પહારને છડું કલ્યાણક છે એમ કલ્પનાથી કયું હતું જિનદતે જણાવ્યું છે કે-તેમાં તેમને કોઈપણ સાથ કરનાર હતો. આખા ગામમાં તેને દેવવંદનનું સ્થાન ન મળ્યું પિતાને પક્ષના સાધારણ નામના શ્રાવકને મેડે જિનવલલભ દેવ વાંધા આવી ખરતરનાં ગણુધરસાદ્ધશતકમાં સ્પષ્ટ હકીકત છે.