Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 245
________________ [૨૩૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા આજના ખતરને પાંચમું મેક્ષકલ્યાણક હેવાથી ગર્ભપહારને છડું કલ્યાણક માનવું ઠીક નથી લાગ્યું વળી કઈક ખરતર, કલ્યાણકમાં ‘ગર્ભાપહારનું નામ ન હોવાથી “બીજું ચ્યવનકલ્યાણક કહેવા લાગ્યા હતા. તેમાં વળી વર્તામાન ખરતરોએ અવન એ મરણનો ભાવ દર્શાવનાર હોવાથી બીજું વન એટલે ‘બીજુ મરણ” એ અર્થ થાય એમ ગણીને કે ત્રિશાલાની કુખમાં આવેલા ત્યારે દેવકથી નથી આવ્યા અને શ્વવનશબ્દ તે દેવલેકથી મરણ પામીને નીકળનાર માટેજ શાસ્ત્રકારે કહે છે એમ ધારીને “દ્વિતીય ગર્ભાધાન” શબ્દ વાપર્યો જણાય છે ! હવે ગર્ભાધાન એ સંસ્કાર છે અને તે મનુષ્યકૃત તથા વિધિરૂપ છે એમ ધારી કદાચ નવું થાય તે નવાઈ નહિં. યાદ રાખવાની જરૂર છે કે આગામથી ઉલટામાં સેંકડો ફેરફારને સ્થાન મળે છે. ૧૪૫ સિદ્ધચક વર્ષ ૭ અંક ૫ ૧૯૯૫ માગ. શુ. ૧૫ સમાલોચના ૧ છદ્મસ્થને ઉપયોગ આંતમું હુર્તિક હોય છે અને કેવલજ્ઞાનને તે સામયિક ઉપગ હોય છે (૨) છદ્મસ્થાવસ્થામાં પણ સોપશમની વિશેષતાએ વિશેષપણે વિશેષનું ગ્રહણ થાય છે અને કેવલજ્ઞાન, નિરાવરણ છે માટે તે એકીસાથે સર્વવિશેન જણાવે છે (૩) મતિજ્ઞાનાદિ ચારને ક્રમિક ઉપગ હોય અને કેવલજ્ઞાનથી સર્વયમાં એકી સાથે ઉપગ હોય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં સમયનું જ આ તર, પણ છદ્મસ્થને ઉપયોગમાં અંતમુહૂર્તનું અંતર હોય છે (૪) છદ્મસ્થ એકસમયે એક જ વિશેષ જાણે એવું નથી. (૫) કૈવલ્યવસ્થામાં જ્ઞાનની વિશદતા છે અને છાવસ્થિત નું પરિવર્તન છે. ૧૪૫૧ , ૨ અતિશયે બાબતમાં સમવાયાંગ, નામમાલા, પ્રવચનસારે દ્ધાર આદિમાં ફરક છે સમવસરણની વખતે ચેત્રીશ અતિરાયે હેય. આઠ પ્રાતિહાર્ચ વીશે કલાક હોય. ભામંડલનું ધારણ કરવું દેવકૃત હોય અને તેજની અધિકતાને સંક્રમ, કર્મક્ષયજનિત હોય. ll૧૪૫રા ૩ અશોકવૃક્ષ અને પુષ્પવૃષ્ટિ સમવસરણ શિવાયની સ્થિરતામાં આવશ્યક છે. સમવસરણ શિવાય પણ રહેવાવાળા અને બધે રહેનાર [છે.] માટે પ્રાતિહાર્ય કહેવાય. ૧૪૫૩ ૪ દિકકુમારી અને ઈન્દ્રો સર્વને દ્રશ્યરૂપે ન હોય અથવા તેને ઈન્દ્રજાલ કે વૈક્રિયલબ્ધિ ગણતા હોય. એટલે દેવ અને પરભવ કે જીવને સંદેહ તે વખતે પણ રહી શકે. ૧૪૫૪ ૫ ભગવાન પાર્શ્વનાથજીને ચતુવિધ સંઘ હતો અને ભગવાન મહાવીર મહારાજને માનતો પણ હતા. કેટલાક આચારના ભેદથી શક્તિ હોય તે ટાળવા સંવાદ જરૂરી. ૧૪૫૫

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312