Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 249
________________ [૨૪] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા કલ્યાણકને મહિમા અત્યંત ઘટાડી દેનાર છે. આમ છતાં પણ હજ કહેવાતા અજ્ઞાન જૈન અને તેવાજ અજ્ઞાનીઓને અનુસરનારા ઇતરે ભગવાન મહાવીર મહારાજના જન્મકલ્યાણકના મહોત્સવને જયંતિ તરીકે કહે કે વર્ણવે તે સુજ્ઞજૈનેને તે પુરેપુરું અક્ષમ્ય જ છે. ૧૪૭૭ ૨ ભગવાન જિનેશ્વર મહારાજના જન્મદિક કલ્યાણકોને અંગે યાત્રા, પૂજા કરવી, દાનશીલાદિની પ્રવૃત્તિ કરવી, ભગવાન તીર્થકર મહારાજની તીર્થયાત્રા કરવી એ તે હરિભદ્રસૂરિકૃત યાત્રા પંચાશકથી સિદ્ધ જ છે; પરંતુ ભગવાન્ મહાવીર મહારાજના જન્મકલ્યાણક ઉત્સવના નામે લે કે ને ભેળા કરી ગૌહત્યા કરનારા વાછરડાને મારવાનું જાહેર કરનારા અને કુતરાઓને ગલીઓથી વિંધાવનારા મનુષ્યની મહત્તા બકવી તે જીનેશ્વર ભગવાન મહાવીર મહારાજ અને શ્રોતાઓની સાથે જૈનધની પરમ હાસ્યલીલા ભ છે. ૧૪૭૮ ૩ સુજ્ઞમનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે ધર્મની શુશ્રષાવાલા એકત્ર થાય તેવાં સ્થાનમાં જ ધર્મનું પ્રણયન તે સાચું ધર્મપ્રણયન છે; પરંતુ, વિનયની ચર્ચા અને વિનયની રીતિ વિગેરેથી રહિત મનુષ્યના સમુદાયમાં બેલિવું તે ઉન્મત્ત સિવાય બીજાને હે જ નહિ. ૧૪૭૯ ૪ એકપણ જગે પર સનાતન એવા વેતાંબર સંઘે નવીન ઉત્પન્ન થયેલ દિગબર સમુદાયના તીર્થ કે મંદિર ઉપર હલે કર્યા નથી કે હલે કવા ખરચ કર્યું નથી ! પરંતુ નવીન એવા દિગબર સમુદાયે જ અંતરીક્ષજી મહારાજ વિગેરે અનેક તીર્થો કે-જે સનાતનપણે શ્રી વેતાંબર સંઘની માલીકીમાં અને કબજા માં જ છે તેને લુંટવા માટે હલ્લાએ કરેલા છે. અને તેવા પ્રસંગે શ્રી વેતાંબર સઘન તન, મન, ધનથી રક્ષણ માટે ઉભું રહેવું પડે છે અને તે સર્વથા ન્યાયયુકત જ છે. કઈ પણ મનુષ્ય, મા કે બાયડીની માંગણી સ્વીકારી શકે જ નહિ તેમ આત્મઉદ્ધારના અર્થીએ સ્વપ્નાંતરમાં પણ તીર્થવાહીઓની કોઈપણ તીર્થ સ બંધી માગણીમાં અંશ પણ અનુમતિ આપી શકે જ નહિ એવા પ્રસંગે ધનને મહત્તા તે જ આપી શકે કે-જેઓ પૈસે મારો પરમેશ્વર” એમ માનનારા હોય; પરત ધર્મધની એવા સાચા જૈનીઓ કોઈ દિવસ પણ ધનના નામે ધર્મ કે તીર્થને ભેગ આપવાનું માની શકે નહિ તેમજ કહી શકે નહિ. ૧૪૮ (મી લટ્ટ ) ૫ કુમારપાલ મહારાજ વખતના લખાયેલા શ્રીમંત ગાયકવાડ સરકારે પ્રગટ કરેલા પત્ર, શ્રી દેશવિરતિ સમાજે પ્રગટ કરેલા પ્રશસ્તિસંગ્રહ’ના તેરમી સદીના અનેક તાડપત્રોના પુસ્તકની પ્રશસ્તિ, સ્વયં કુમારપાલ મહારાજે બનાવેલ ચોવીશ જિનવરની

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312